FOLLOW US
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે 27 ઓગસ્ટથી યુએઈમાં શરુ થઈ રહેલા એશિયા કપ 2022 માટે ટીમ ઈન્ડીયાનું એલાન કરી દીધું છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 661 નવા કેસ ઉમેરાયા છે જ્યારે ભાવનગરમાં 2 દર્દીના મોત થયાનું સામે આવ્યું છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રાશિનો એક ભાગ્યશાળી રંગ હોય છે. રાખડીનો રંગ રાશિ પ્રમાણે પસંદ કરીને ભાઈના કાંડા પર...
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોંબથી ઉડાવી મૂકવાની ધમકી મળતાં ખળભળાટ મચ્યો છે.
UGC ચેરમેન જગદેશ કુમારે UGC-NETની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવાની જાહેરાત કરી દીધી છે.
કોંગ્રેસમાં એહમદ પટેલની કમી દેખાઈ છે, સાચી પરિસ્થિતિ સમજ્યા વગર કામ થાય છે: નરેશ રાવલ
જો તમે પણ ઘરમાં બાલ ગોપાલ લાવ્યા હોવ તો અમુક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. તેનાથી જ તમને પુજાનો સંપૂર્ણ લાભ...
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા ગોલ્ડ જીતવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ભારતને બેડમિંટન અને ટેબલ ટેનિસ...
આ વખતે 2 પૂનમની તિથિ આવી રહી છે 11 અને 12 બંને દિવસે પૂનમ છે ત્યારે રક્ષાબંધનની ઉજવણી કયા દિવસે કરવી તે વિશે આવો જાણીએ
લક્ષ્ય સેને ડેબ્યૂ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતને 20મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે.