દિલ્હી / સિવિલ લાઈન્સનો બંગલા નંબર 4 શ્રાપિત છે? ત્રણ મંત્રીની ખુરશી ગઈ અને એક જેલમાં

Delhi Civil Lines bungalow due to which 3 leaders lost their seats

Delhi Civil Lines Bungalow Latest News: મંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ રાજકુમાર આનંદ આ દિવસોમાં જેટલો ચર્ચામાં છે તેટલો જ સિવિલ લાઈન્સનો બંગલો નંબર 4 જ્યાં રાજકુમાર આનંદ રહેતા હતા તે પણ સમાચારમાં છે 

IPLIN

ધર્મ / જો તમારી રાશિમાં શનિની સાડાસાતી ચાલે છે તો ભૂલથી પણ ન કરતા આ કામ, શનિદેવ થશે કોપાયમાન

Shani Dev Sadesati effects upay remedies

શનિની સાડાસાતી ખૂબ જ કષ્ટદાયક હોય છે. જેમની સાડાસાતી ચાલે છે તેમનું જીવન મુશ્કેલીઓથી ભરાઈ જાય છે. સાડાસાતીની અસરને ઓછી કરવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

IPLIN

The Legacy of Jineshwar / 'ધ લેગસી ઑફ જિનેશ્વર'ના ટ્રેલરમાં જોવા મળી જૈન પરંપરાની ઝલક

A glimpse of Jain tradition was seen in the trailer of 'The Legacy of Jineshwar'

'ધ લેગસી ઑફ જિનેશ્વર'નું બહુપ્રતિક્ષિત ટ્રેલર લૉન્ચ થઈ ગયું.

IPLIN

ઓસ્ટ્રેલિયા / સિડનીના મોલમાં લોકો પર ચપ્પુથી હુમલો, 4 ના મોતથી અફરા તફરીનો માહોલ

4 killed in Sydney mall attack on people with paddles

Sydney Latest News: પોલીસ દ્વારા ગોળી માર્યા પહેલાં એક વ્યક્તિએ મહિલા અને તેના બાળક સહિત દુકાનદારોને રેન્ડમ રીતે ચાકુ મારવાનું શરૂ કર્યું, 4 લોકોના મોત 

IPLIN

સુવિધા / સુભાષ બ્રિજ ખાતે 40 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું નિર્માણ, લોકોને મળશે અનેક સુવિધા

| Construction of new RTO office at Subhash Bridge at a cost of Rs 40 crore

ઘણા સમયથી આરટીઓ કચેરી કેવી હશે RTO કચેરી કેવી બનશે તેઓ લોકોને વિચાર આવતો હશે ત્યારે સુભાષ બ્રિજ પાસે બની રહેલી RTO કચેરી કેવી હશે અને તેમાં કેવા પ્રકારની સુવિધાઓ લોકોને મળી રહેશે. જેના કારણે લોકોને પડતી હાલાકી દૂર થઈ શકશે.

IPLIN

ચેતવણી / ભારત સરકારની ઈરાન-ઈઝરાયલ ન જવાની સલાહ, તેમ છતા કોઈ ગયું અને સ્થિતિ બગડે તો...

Indian government advises not to go to Iran-Israel

Iran-Israel Latest News : ભારત દ્વારા જાહેર કરવામાં આવેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, તમામ ભારતીય નાગરિકોએ આગળની સૂચના સુધી ઈરાન અને ઈઝરાયેલની યાત્રા ન કરવી જોઈએ.

IPLIN

હેલ્થ ટિપ્સ / ઉનાળામાં તમે ફ્રીજનું ઠંડું પાણી પીતા હોય તો ચેતજો, જાણી લો તેનાથી થતા નુકશાન વિશે

Drinking cold water in Summer can be harmful for health

ઠંડુ પાણી પીવાથી શરીરને ખતરનાક નુકસાન થઈ શકે છે. ઉનાળામાં ઠંડુ પાણી પીવાથી તરત તો રાહત મળે છે પરંતુ ફ્રીજનું ઠંડુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

IPLIN

કાર્યવાહી / વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરતા ભારે વાહનો સામે પોલીસ એક્શન મોડમાં, 160થી વધુ વાહનો કર્યા ડિટેઇન

Police in action mode against heavy vehicles violating rules in Vadodara

વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યા વધતા ટ્રાફિક પોલીસે જાહેરનામાનું તેમજ ટ્રાફિકનાં નિયમોનું ઉલ્લંઘન કરતા ભારે વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાહનો ડીટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

IPLIN

Iran-Israel News / ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થશે? એર ઈન્ડિયાએ બદલ્યો રૂટ, ઈરાનના એરસ્પેસમાંથી પસાર થવાનું કર્યું બંધ

Air India has stopped flying through Irans airspace

Iran-Israel Latest News : સૂત્રો મુજબ યુરોપ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ઈરાની એરસ્પેસને ટાળીને લાંબા રૂટ દ્વારા તેમના ગંતવ્ય સ્થાન પર જઈ રહી છે

IPLIN

મનોરંજન / 'પુષ્પા 2'ના રિલીઝ પહેલા જ 'જવાન'એ રેકોર્ડ તોડ્યો, બની આવું કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ

allu arjun rashmika mandanna pushpa 2 broke music rights record of jawan

Pushpa-2 Allu Arjun: પુષ્પા-2એ રિલીઝ પહેલા જ જવાનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આમ કરનાર આ પહેલી ભારતીય ફિલ્મ છે. પુષ્પા ધ રાઈઝના ગીત તેલુગુ ઉપરાંત હિંદી અને તમિલમાં પણ ખૂબ જ હિટ થયા છે. 

IPLIN

Pages

બ્રેકિંગ ન્યૂઝ