14 એપ્રિલ / કેવો જશે રજાનો દિવસ? એક ચૂક અને પડશે આર્થિક ફટકો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

You will get support from friends, small travel arrangements will be made, see the horoscope

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

IPLIN

દેવ દર્શન / પાવાગઢનો ઈતિહાસ: મહાકાળી માતાજી પહેલા અચૂક અહીંયા દર્શન કરવા મહિમા, નહીં તો..

Yatradham Pavagadh Mataji right toe and fingers fell

દેવ દર્શન: યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના જમણા પગનો અંગુઠો અને આંગળીઓ પડ્યા હતા. પાવાગઢ 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ છે.

IPLIN

અંકરાશિ / આજે જન્મેલા લોકોને ફાયદો થશે કે નુકસાન, જાણો કઈ બાબતોનું રાખવું ધ્યાન

April 14 Numerology lucky day for those with these birth dates

જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. જેમ દરેક નામ પ્રમાણે રાશિચક્ર હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા અનુસાર સંખ્યાઓ હોય છે.

IPLIN

ક્રિકેટ / PHOTOS: MS ધોનીના હાથમાં ફરી આવ્યો વર્લ્ડકપ, 13 વર્ષ જૂની યાદો આંખ સામે તરી

World Cup in MS Dhoni's hands again 13 year old memories rekindle at Wankhede Stadium

13 વર્ષ પહેલા ધોનીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવીને કરોડો ભારતીયોને ખુશીઓથી ભરી દીધા હતા. કદાચ આ જ મેદાન પર તેની છેલ્લી મેચ પહેલા ધોની ફરી એકવાર તે ટ્રોફીને મળ્યો અને ચાહકોની જૂની યાદો તાજી કરી.

IPLIN

મહેસાણા / વર્ષ 10 આની, ચોમાસુ વહેલું, યાત્રાધામ ઐઠોરના શુકનમેળામાં વરસાદનો વરતારો, જાણો કેવું જશે વર્ષ

Yatra Dham Aithor Omens, Rainfall, Know How The Year Will Go

Mahesana news: આ ગણપતિ મંદિરમાં દર વર્ષે ચૈત્ર સુદ ત્રીજ, ચોથ અને પાંચમનો ભવ્ય શુકન મેળો યોજાય છે. જેમાં ફૂલ અને અનાજ ઉપરથી શુકન જોઈને સમગ્ર વર્ષનો વરતારો લગાવવામાં આવે છે.

IPLIN

દીક્ષા / ગુજરાતના ઉદ્યોગપતિ 200 કરોડની સંપત્તિ દાન કરી મોક્ષના માર્ગે, પત્ની સંગ બન્યા સંન્યાસી

 Gujarat businessman donates wealth of 200 crores and becomes a hermit along with his wife as a way of salvation

ભાવેશભાઈના બાળકો પણ અગાઉ દિક્ષા લઇને સંયમના માર્ગે જઇ ચૂક્યા છે. વર્ષ 2022માં તેમનો 16 વર્ષનો દીકરો અને 19 વર્ષની દીકરીએ સંયમનો માર્ગ અપનાવ્યો હતો. તેમના બાળકોના નિર્ણયથી પ્રેરાઈને ભાવેશ ભાઈ અને તેમની પત્નીએ પણ તેમ કરવાનું નક્કી કર્યું. 

IPLIN

PHOTOS / રૂપાલા સાધુ-સંતોના શરણે, પાળીયાદ ધામના નિર્મળાબા, બલિયાવડ શક્તિધામના દેવલઆઈની કરી મુલાકાત

Parshottam Rupala met with the monks and saints and held a meeting.

Lok sabha Election 2024: પરષોત્તમ રૂપાલાએ સાધુ સંતો સાથે બેઠક યોજી હતી. જેમાં પાળીયાદ ધામના ગાદીપતીએ રૂપાલા સાથે બેઠક કરી વિવિધ ચર્ચાઓ કરી હતી

IPLIN

હેલ્થ / ડબલ ઋતુનો ભરડો! શરદી-ઉધરસે ઉપાડો લીધો, આ 5 ઘરેલુ ઉપાય છે કારગર

Adopt this home remedy to get relief from cold, cough problem in changing weather

બદલાતા હવામાનમાં શરદી અને ઉધરસ ખૂબ સામાન્ય છે. આવી સ્થિતિમાં વહેતું નાક, ગળામાં દુખાવો, ઉધરસ, તાવ અને થાક જેવા લક્ષણો આવી શકે છે

IPLIN

હોમ ટિપ્સ / ઘરમાં સોફા ખરાબ થઈ ગયા છે ? કોઈપણ ચિંતા વગર મિનિટોમાં કરો ચકાચક

Home Tips Clean your dirty sofa in this way, it will be clean in minutes.

વારંવાર ઉપયોગ કરવાથી ઘરમાં સોફા ઝડપથી ગંદા થઈ જાય છે. ધૂળ હોય કે ડાઘ, બધું સોફા પર ચોંટી જાય છે. પરંતુ યોગ્ય રીતે સફાઈ કરીને તમે તમારા સોફાને મિનિટોમાં સાફ કરી શકો છો.

IPLIN

લોકસભા ચૂંટણી / ગુજરાતના 26 એ 26 બેઠકના ઉમેદવાર જાહેર, જાણો એક ક્લિકમાં કોણ ક્યાંથી?

Candidates for 26 seats in Gujarat declared, know who from where in one click?

ગુજરાતમાં લોકસભાની 26 એ 26 બેઠકના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યાં છે.

IPLIN

Pages

બ્રેકિંગ ન્યૂઝ