Results of three seats of Aravalli district announced
અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠકોના પરિણામ જાહેરઃ મોડાસા બેઠક પર ભાજપના ભીખુભાઈ પરમારની જીત, ભિલોડા બેઠક પર ભાજપના પૂનમચંદ બરંડાની જીત, બાયડ બેઠક પર અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાનો વિજય
બ્રેકિંગ ન્યૂઝ