Results of 182 seats to come today: Ranjitsinh Barad, Congress candidate from Nikol expressed confidence of victory
આજે 182 સીટોના પરિણામ આવશે: નિકોલના કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ બારડે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ, કહ્યું- કોંગ્રેસે આ વખતે સ્થાનિક ઉમેદવારોને તક આપી, નિકોલમાં સ્કૂલ અને હોસ્પિટલ એક મોટો મુદ્દો
ઉનાળો આવતાની સાથે જ તમે તમારા ચહેરા અને હાથને ઢાંકવા માટે વિવિધ પગલાં લેવાનું શરૂ કરો છો. ચામડી છુપાવવાથી શું ફાયદો થશે? તમારી ત્વચાને રક્ષણ આપવા માટે તમારે યોગ્ય સનસ્ક્રીન પસંદ કરવી પડશે.
આરોપી યુવક અયાન પઠાણ વ્યવસાયે મજૂર છે. તેનો ભાઈ પણ મજૂરી કામ કરે છે. પરિવાર મુશ્કેલીમાં છે. આરોપી ડ્રગ્સનો પણ શોખીન છે. પાડોશીઓએ જણાવ્યું કે અયાન અવારનવાર વિસ્તારમાં ઝઘડા કરતો હતો.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભા ચૂંટણીના પહેલા દિવસે જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેમની પાર્ટી અને ભાજપ સરકાર ન તો અનામત હટાવશે અને ન તો બંધારણમાંથી સેક્યુલર શબ્દને હટાવશે.
ટામેટાને હેલ્થ માટે ગુણકારી માનવામાં આવ્યા છે. તેમા અનેક વિટામીન અને મિનરલ્સ આવેલા હોય છે. પરંતુ જો તમે ટામેટા ખાતી વખતે એક ભૂલ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબીત થઈ શકે છે
ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની પ્રખ્યાત સ્ટાર ખેલાડી એશ્લે ગાર્ડનરે સત્તાવાર રીતે તેની ગર્લફ્રેન્ડ મોનિકા સાથે 19 એપ્રિલ 2024ના રોજ સગાઈની જાહેરાત કરી હતી.
પોરબંદર લોકસભા બેઠક પર મનસુખ માંડવિયાએ કહ્યું કે હું બહુ એડવાન્સ કહેવા નથી માંગતો પરંતુ લોકો યાદ કરશે કે એક લોકપ્રતિનિધિ તરીકે મનસુખ માંડવિયાએ કેટલો જવાબદારીપૂર્વકનો વ્યવહાર કર્યો હતો.
પોરબંદર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે લલિત વસોયાએ કહ્યું કે પાંચ વર્ષમાં પોરબંદરની જનતાના પ્રશ્નોનો કોઇ ઉકેલ આવ્યો નથી, તમામ વર્ગો ભાજપથી નારાજ છે
જો કોઈ કારણસર તમારું એર કંડિશનર ઠંડુ નથી થતું, તો ચિંતા કરવાની જરૂર નથી. એવું જરૂરી નથી કે તમારે દરેક વખતે મિકેનિકને બોલાવવો જ પડે. તમારા AC ના ઠંડક માટે આ ચાર મોટા કારણો હોઈ શકે છે.
હાલમાં ગુરુ મેષ રાશિમાં છે પરંતુ 1મેના રોજ ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જેનાથી કુબેર યોગ બનશે. જેથી ત્રણ રાશિના જાતકોનો ભાગ્યોદય થશે તેમ જ્યોતિષનું કહેવુ છે