Team VTV04:11 PM, 10 Jun 23 | Updated: 01:21 PM, 10 Jun 23
Biparjoy Cyclone: અરબ સાગરમાં સર્જાયેલા અત્યંત શક્તિશાળી વાવાઝોડા બિપોરજોયે ફરી પોતાની દિશા બદલી છે. વાવાઝોડું હવે જખૌ તરફ ફંટાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે.
WTC ફાઈનલ 2023 ની મેચ 7 જૂનથી ઈંગ્લેન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે, જેમાં પ્રથમ દાવના અંત પછી પણ ઓસ્ટ્રેલિયાનો હાથ ભારે દેખાઈ રહ્યો છે. પ્રથમ દાવમાં બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 469 રનની લીડ બનાવી રાખી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી શાંતિ સમિતિમાં ભૂતપૂર્વ વહીવટી અધિકારીઓ, શિક્ષણવિદો, સાહિત્ય જગત સાથે સંકળાયેલા લોકો, કલાકારો, સામાજિક કાર્યકરો અને વિવિધ વંશીય જૂથોના લોકોને સામેલ કરવામાં આવ્યા છે.
કેનેડામાંથી દેશનિકાલ કરવાના નિર્ણયનો વિરોધ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને રાહત મળી છે. કેનેડાએ લવપ્રીત સિંહની દેશનિકાલની કાર્યવાહી આગળની સૂચના સુધી અટકાવી દીધી છે.
Team VTV02:57 PM, 10 Jun 23 | Updated: 03:01 PM, 10 Jun 23
Meteorological department forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.
ઈન્ટરનેટ પર આજકાલ મોબાઈલ ગેમ્સને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે જો કોઈ બાળક તેનો શોખીન થઈ જાય તો ઘર બરબાદ થઈ શકે છે. આવો જ એક કિસ્સો દક્ષિણ ચીનમાં સામે આવ્યો છે.
Team VTV01:47 PM, 10 Jun 23 | Updated: 02:02 PM, 10 Jun 23
શરદ પવારે પોતાની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાંથી ધીરે ધીરે ખસવાનું શરુ કરી દીધું છે જે અંતગર્ત તેમણે આજે પાર્ટીમાં બે મોટા ફેરફારનું એલાન કર્યું છે.
Maharashtra Political Crisis News: મહારાષ્ટ્રમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે બધુ બરાબર નથી ? CM એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદેએ રાજીનામું આપવાની ઓફર કરતાં હડકંપ
Team VTV01:11 PM, 10 Jun 23 | Updated: 01:12 PM, 10 Jun 23
નવાઝુદ્દીન સિદ્દીકી આગામી ફિલ્મ હડ્ડીને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં તે ટ્રાન્સજેન્ડરનો રોલ કરી રહ્યો છે. રાધિકા નંદાએ જણાવ્યું કે ટીમને લુક તૈયાર કરવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો હતો.