નવા સંસદ ભવનમાં અખંડ ભારતનાં નકશાને લઈને નેપાલ, ભૂટાન, પાકિસ્તાન સહિત બાંગ્લાદેશે ભારત પાસે સ્પષ્ટીકરણ માંગ્યું હતું જે અંગે વિદેશમંત્રી એસ જયશંકરે પ્રતિક્રિયા આપી છે.
અખાડા પરિષદના પ્રમુખ મહાન રવિન્દ્ર પુરીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં શરીરના એક્સપોઝરને સારું માનવામાં આવતું નથી, જેના કારણે દક્ષિણ ભારતના મંદિરોમાં પહેલાથી જ ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ છે. આ ધાર્મિક પરંપરાને અહીં પણ આગળ વધારવામાં આવી રહી છે.
કે ડી પરવાડિયા હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં CM, સી.આર.પાટીલ અને નરેશ પટેલ તેમજ ડો. ભરત બોઘરા એક મંચ પર જોવા મળ્યા, લોકસભા ચૂંટણી પહેલા બંને અગ્રણી એક મંચ પર આવતા ચર્ચાનો વિષય બન્યો
Team VTV05:15 PM, 08 Jun 23 | Updated: 04:25 PM, 08 Jun 23
બિપોરજોય વાવાઝોડાને પગલે દમણના દરિયા કાંઠે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ શરૂ કરાયું છે તેમજ દરિયામાં રાહત બચાવની કોઈ પણ પરિસ્થિતિને લઈને કોસ્ટ ગાર્ડે સજ્જતા દર્શાવી છે.
ટ્રેનરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેની પ્રેરણા આપવાની પદ્ધતિ ખૂબ જ ખતરનાક છે. વીડિયોમાં જોઈ શકો છો કે તે હાથમાં સ્ટીલની લાકડી લઈને વાત કરે છે.
વાયુ પ્રદૂષણ, તમાકુ, ધૂમ્રપાન સહિત અન્ય ઘણા કારણો છે, જેના કારણે ફેફસાંને અસ્થમા, સીઓપીડી અને અન્ય રોગોનું જોખમ રહે છે, તો જાણીએ કે ફેફસાંને ડિટોક્સ કેવી કરી શકાય?
Team VTV04:35 PM, 08 Jun 23 | Updated: 04:55 PM, 08 Jun 23
સુરતમાં આર્થિંક તંગીથી કંટાળી જઈ રત્નકલાકારે પરિવાર સાથે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે સારવાર દરમ્યાન પરિવારનાં ચારેય સભ્યોનાં મોત નિપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
ગૂજરાત વિદ્યાપીઠના મેનેજમેન્ટ દ્વારા અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના અલગ અલગ અભ્યાસ ક્રમની ફીમાં ત્રણથી ચાર ગણો વધારો કરી દેવામાં આવ્યો હોવાની રાવ ઉઠી છે.
શનિ વક્રી 2023 જ્યોતિષશાસ્ત્ર જણાવે છે કે તમામ ગ્રહો સમયાંતરે તેમની રાશિ બદલીને સમયાંતરે તેમની ચાલ બદલતા રહે છે. તમને જણાવી દઈએ કે કર્મના દેવતા ધનદેવ જૂન મહિનામાં ઉલટી દિશામાં આગળ વધવાના છે. જેની અસર તમામ રાશિઓ પર પડશે.
Team VTV03:26 PM, 08 Jun 23 | Updated: 03:27 PM, 08 Jun 23
ડિમ્પલ કાપડિયા દીકરી ટ્વિંકલ અને અક્ષય સંબંધ માટે તૈયાર નહોતી. ડિમ્પલ કાપડિયાને અક્ષય કુમાર 'ગે' લાગતો હતો.બાદમાં તેને દીકરી સાથે લગ્ન માટે ખેલાડી કુમાર સામે એક શરત મૂકી હતી.
Team VTV03:04 PM, 08 Jun 23 | Updated: 03:05 PM, 08 Jun 23
Gujarat Congress News: ટુંક સમયમાં કોંગ્રેસ હાઇકમાન્ડ આ પ્રમુખ અને પ્રભારીના નામોની જાહેરાત કરી શકે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી દરબારમાં, આજે હાઇકમાન્ડ સાથે મહત્વની બેઠક