Bank Holiday / ઓગસ્ટ મહિનામાં અલગ અલગ કારણોથી કુલ 15 દિવસ બેંક રહેશે બંધ, RBIના લિસ્ટ અનુસાર પ્લાન કરી લો કામ, નહીં તો થશે ધક્કો

bank holidays in august 2021 in india check rbi holiday list

ઓગસ્ટ મહિનામાં તહેવારો અને કાયમી રજાઓ સહિત કુલ 15 દિવસ અલગ અલગ રાજ્યોમાં બેંકમાં રજા રહેશે. તો આઝથી જ નવા મહિનાના કામ પ્લાન કરી લો તે જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ