Thursday, September 19, 2019

World

Gujarati Name: 
World

દાવો / મલેશિયાના PMએ ખુલાસો કર્યો કે મોદીએ ક્યારેય જાકિર નાઈકના પ્રત્યાર્પણની વાત નથી કરી

malaysian pm claims pa modi did not ask for zakir naiks extradition

મલેશિયાના વડાપ્રધાન એમ. મોહમ્મદે મંગળવારે એ દાવાનું ખંડન કર્યું, જેમા કહેવામાં આવી રહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશક જાકિર નાઇકને ભારતમાં પ્રત્યાર્પણ કરવા માટે કહ્યું હતું. 

જોવા જેવું વધુ જુઓ

અફઘાનિસ્તાન / રાષ્ટ્રપતિની રેલી દરમિયાન બોમ્બ બ્લાસ્ટમાં 24ના મોત, અમેરિકી દૂતાવાસને બનાવાયો ટાર્ગેટ

afghanistan suicide attack in president ashraf ghani s campaign gathering in parwan

અફઘાનિસ્તાનના પરવન શહેરમાં રાષ્ટ્રપતિ અશરફ ગનીની સભાના કાર્યક્રમ દરમિયાન એક આત્મઘાતી હુમલો થયો. જ્યારે રાષ્ટ્રપતિની રેલી ચાલી રહી હતી. રેલી સ્થળના ગેટ પર જ બોમ્બ બ્લાસ્ટ થયો, ત્યારબાદ વિસ્તારમાં હોબાળો થઇ ગયો. 

જોવા જેવું વધુ જુઓ

અસર / General Motorsના 46000 વર્કર્સે બંધ કર્યું કામ, 12 વર્ષમાં ઑટો સેક્ટરની સૌથી મોટી હડતાળ

Around 46,000 General Motors auto workers strike in US

અમેરિકાના 9 રાજ્યો સ્થિત કંપનીના 33 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઉપરાંત 22 પાર્ટ્સ ડિસ્ટ્રીવ્યૂશન વેયર હાઉસેસના લગભગ 49000 કર્મચારી રવિવારે મોડી રાતથી હડતાળ પણ ચાલ્યા ગયા. આ પહેલા યૂનિયને ગત દેશભરમાં હડતાળ 2007માં કરી હતી.

જોવા જેવું વધુ જુઓ

નિવેદન / ભારત-પાકિસ્તાન વચ્ચે ઘટી રહી છે તણાવની સ્થિતિ, PM મોદી સાથે જલ્દી કરીશ બેઠકઃ ટ્રંપ

US President Donald Trump will meet PM Modi, Pakistan PM Imran Khan in same week

ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે હું આવનારા અઠવાડિયામાં પીએમ મોદી સાથે મુલાકાત કરીશ. ભારત અને પાકિસ્તાન સાથે બેઠક પણ કરીશ. મને લાગે છે કે બંને દેશોની વચ્ચે ઘણી પ્રગતિ થઈ રહી છે.

જોવા જેવું વધુ જુઓ

સાઉદી / અરામકોની આગથી ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, 1991 બાદ પ્રથમ વખત વધ્યાં આટલો ભાવ

Oil price spikes after Saudi drone attack

સાઉદી અરેબિયાની વિશ્વની સૌથી મોટી ક્રૂડ ઓઇલ પ્રોસેસિંગ કંપની અરામકો પર ડ્રોન એટેક બાદ 1991 પછી તેલના ભાવમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. યમન બળવાખોરો દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલા બાદ અરામકોએ બે પ્લાન્ટના ઉત્પાદનને અસ્થાયીરૂપે અટકાવ્યું છે.

જોવા જેવું વધુ જુઓ

EXCLUSIVE / સાઉદીમાં અરામકો પર થયેલા ડ્રોન હુમલાને લઈને તમારે ચિંતા કરવાની જરૂર છે, કારણ કે...

Saudi Aramco Attack can spike fuel demand and prices all around the world

સાઉદી અરેબિયાની સૌથી મોટી ક્રુડ ઓઈલ કંપની અરામકોના એક ઓઈલ સેન્ટર ઉપર ડ્રોન વિમાનો વડે હુમલો થયો છે. આ હુમલાના પગલે દુનિયાભરમાં જતો ઓઈલ સપ્લાય ખોરવાઈ ગયો છે. આ ખોરવાયેલો સપ્લાય દુનિયાભરમાં ક્રુડ ઓઈલની તંગી અને ભાવોમાં ભડકો પેદા કરી શકે છે. ભારતનાં અર્થતંત્ર અને લોકો પર આ વધેલા ભાવોની ગંભીર અસર પડશે. તો જાણો કે આ હુમલો કોણે કર્યો, કયો દેશ કોની તરફેણમાં છે અને આ લડાઈથી દુનિયામાં કેવા ઘેરા પ્રભાવો પડશે.

જોવા જેવું વધુ જુઓ

મોંઘવારીનો માર / હજારોના ટ્રાફિક દંડના ફતવા વચ્ચે ભારતમાં પેટ્રોલ- ડિઝલ 100 રૂપિયા થવાની સંભાવના

 Crude oil price surged more than 10 percent saudi arab iran tension aramco attack

કેન્દ્ર સરકારે રાતોરાત વધારી દીધેલા ટ્રાફિક દંડથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. ત્યાં જ વૈશ્વિક સ્તરે ક્રુડનું ઉત્પાદન ઘટ્યાના સમાચાર આવ્યા છે. અરબ દેશોમાં 50 ટકા જેટલું ક્રુડનું ઉત્પાદન ઘટતાં ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ 100 રૂપિયા થવાની સંભાવના છે. મોંઘાવરી નથી... નથી... કરતી મોદી સરકાર ફરી પ્રજાને પડ્યા માથે પાટું મારે તો નવાઈ નહીં. વિશ્વનું 5 ટકા ક્રુડ ઉત્પાદિત કરતી અરામકો કંપનીમાં ડ્રોન હુમલાથી ક્રુડ સંકટની ભીતિ.

જોવા જેવું વધુ જુઓ

Howdy Modi / અમેરિકામાં 22 સપ્ટેમ્બરે એક મંચ પર હશે મોદી-ટ્રંપ, વ્હાઈટ હાઉસે કરી પુષ્ટિ, ઈમરાનને લાગશે મોટો ઝટકો

Donald Trumps presence at Houstons Howdy, Modi event historic and unprecedented: Indian envoy to US

'Howdy Modi' કાર્યક્રમ 22 સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં યોજાવવા જઈ રહ્યો છે. તેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પણ જોડાશે તેવી પુષ્ટિ વ્હાઈટ હાઉસે કરી છે. કાશ્મીર પર અનેકવાર ચર્ચાઓ કર્યા બાદ પણ પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનના પક્ષમાં કોઈ નથી. અમેરિકાના પ્રવાસ દરમિયાન તેઓ ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવવાના સપના જોઈ રહ્યા છે પણ અહીં તેમને તેનાથી પણ મોટો ઝટકો લાગી શકે છે.

જોવા જેવું વધુ જુઓ

સમર્થન / PoK સહિત પૂર્ણ જમ્મૂ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગઃ બ્રિટનના સાંસદ

J&K part of sovereign India, Pak should leave PoK UK MP Bob Blackman

કાશ્મીરનો રાગ અલાપતા પાકિસ્તાનને હવે બ્રિટનના સાંસદ બૉબ બ્લેકમેને જવાબ આપ્યો છે. બ્રિટિશ સાંસદ બૉબ બ્લેકમેને કાશ્મીર મામલે પાકિસ્તાનના વલણનો વિરોધ કર્યો છે. બ્લેકમેને કહ્યું કે PoK સહિત પૂર્ણ જમ્મૂ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. 

જોવા જેવું વધુ જુઓ

શૂરવીરતા / ફક્ત 7 સેકન્ડમાં જ આર્મીનાં એક ઓફિસરે 5 ISIS આતંકીઓને ધડાધડ ઠાર કર્યા

Army man kills five ISIS fighters seven seconds raid jihadi bomb factory

બ્રિટિશ આર્મીનાં એક સ્પેશિયલ ઓફિસરે ઇરાકમાં 'જિહાદી બોમ્બ ફેક્ટરી' પર કાર્યવાહીમાં આતંકીઓને ઠાર કરી દીધાં. ડેલીમેલનાં રિપોર્ટ અનુસાર, એક સ્પેશિયલ ઓફિસરે માત્ર 7 સેકન્ડમાં પાંચ આઇએસઆઇએસ આતંકીને મોતને ઘાટ ઉતારી દીધો છે. જેમાંથી બે આતંકીઓએ સુસાઇડ જેકેટ પહેર્યા હતાં અને કોઇ પણ સમયે ખુદને ઉડાવી શકતા હતાં.

જોવા જેવું વધુ જુઓ

Pages

Subscribe to RSS - World
બ્રેકિંગ ન્યૂઝ