ઈમરાન ખાનને યાદ આવ્યું કશ્મીર, મૂળભૂત અધિકારોનું કર્યુ સમર્થન

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને આજે ફરી કશ્મીર અને કશ્મીરના લોકોની યાદ આવી. ઈમરાન ખાને કહ્યું કે, તેમનો દેશ કશ્મીરીઓને કૂટનીતિક, રાજનીતિક અને નૈતિક સહયોગ આપવાનું ચાલુ રાખ

વિજય માલ્યાના પ્રત્યાર્પણ પર લંડન કોર્ટ આજે સુનાવણી

ભાગેડું વિજય માલ્યાના પ્રત્યર્પણ પર યુકેની કોર્ટ આજે ચુકાદો આપી શકે છે. આ મામલે 12 સપ્ટેમ્બરે અંતિમ સુનાવણી થઇ હતી. માલ્યા પર ભારતીય બેન્કોનું 9,000 કરોડનું ફુલેકું કરવાનો આરોપ છે. આ મામલે તપાસ કરી રહેલી સીબીઆઇ અને ઇડીની ટીમ પણ યુકે પહોંચી ગઇ છે. માલ્યા સામે ડિસેમ્બર 2017માં કેસ

ઇમરાને સ્વીકાર્યું, કહ્યું- પાકિસ્તાનમાં જ રચાયું હતું મુંબઇ હુમલાનું

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને સ્વીકાર્યું છે કે, મુંબઇ હુમલાનું ષડયંત્ર પાકિસ્તાનની જમીન પર રચવામાં આવ્યું હતું અને અમારી સરકાર 2008ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડને ન્યાયના કઠેરામાં લાવવા માંગે છે અને તે પાકિસ્તાનના હિતમાં છે. ઇમરાન ખાનના આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે નરેન્દ્ર મોદી સરકાર

જાપાનમાં 5.3ની તીવ્રતાના ભૂકંપનો ઝટકો, કોઇ જાનહાની નહીં...

જાપાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જાપાનના હોંશૂમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ રિક્ટર સ્કેલ પર નોંધાયો છે. હોંશૂમાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો. જો કે, સ્થાનિકોને ભૂકંપની જાણ થતા તેઓ પોતપોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને સુરક્ષિત જગ્યાએ ખસી ગયા

તમે જોયું હીરજડિત વિમાન?, જાણો આ વાયરલ થયેલા ફોટો પાછળનું સત્ય

છેલ્લા થોડા સમયથી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર એક એરપ્લેનની ફોટો ખૂબ જ વાયરલ થઇ રહી છે. જેમાં જોઈ શકાય છે એક પ્લેનની ઊપર સંપૂર્ણ રીતે ડાયમંડ ચોટાડવામાં આવ્યા છે. 
 

ઇમરાન ખાનની ભાષા બદલાઇ, નામ લીધા વગર PM મોદી પર કર્યા પ્રહાર

કરતારપુર કોરિડોરનો શિલાન્યસ બાદ આશા રાખવામાં આવી રહી હતી કે, પાકિસ્તાન હવે વાતચિત માટે સારુ વાતાવરણ બનાવવા માગે છે અને મંત્રણા કરવા માગે છે પરંતુ કરતારપુર કોરિડોરના શિલાન્યાસના થોડા દિવસોમાં જ ઇમ

ભારત ઈરાનને ક્રૂડ ઓઈલનું પેમેન્ટ રૂપિયામાં કરી શકશે

ક્રૂડ ઓઇલની આયાતને લઇને ઇરાન સાથે એક મહત્ત્વની સમજૂતી થઇ છે. ભારતે ઇરાનને ક્રૂડ ઓઇલનું પેમેન્ટ રૂપિયાની કરન્સીમાં કરવા કરાર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ભારત અને સાત અન્ય દેશોને પ્રતિ

Report: ઝડપથી વિકસતા શહેરોમાં ભારતનો દબદબો, 20માંથી 17 ભારતનાં...

વૈશ્વિક આર્થિક સંશોધનના એક રિપોર્ટ મુજબ દુનિયાના સૌથી ઝડપથી વધતાં શહેરોમાં ભારતનો દબદબો જોવા મળ્યો છે. જેમાં 20 શહેરોમાંથી 17 ભારતનાં છે. આ રિપોર્ટ અનુસાર જે માત્ર વૈશ્વિક આગાહી તેમજ જથ્થાબંધ વિશ

જનરલ રાવતના નિવેદન પર PAK સેનાનો પલટવાર, કહ્યું- ભારત પહેલા પોતે બને સેક્યુલર દેશ

નવી દિલ્હીઃ કરતારપુર કૉરિડોરના બહાને ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલ ક્રિયા-પ્રતિક્રિયા ઘટાવનું નામ નથી લઇ રહી. ભારતીય સેના પ્રમુખ બિપિન રાવતે પાકિસ્તાનને સેક્યુલર દેશ બનાવવાના

કરતારપુર પર પાકિસ્તાન આર્મીની અવળચંડાઇ, વન-વે કરશે કૉરિડોર

કરતારપુર કોરિડોર મામલે પાકિસ્તાન આર્મીનો નવો ફતવા ચાલું થઇ ગયા છે. કરતારપુર કોરિડોરને વન-વે જ બનાવવા માટેની જાહેરાત કરી છે. કોરિડોર વન-વે થાય તો પાકિસ્તાની શીખ ભારતમાં ન આવી શકે છે અને ભારતના શીખ

હાફિઝ સઈદનું 'ઓપરેશન 20-20', શું પાકિસ્તાનમાં તખ્તો પલટાશે?

લશ્કર-એ-તૈયબાનો ચીફ હાફિઝ સઈદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. 10 મીલીયન અમેરિકી ડોલરનું ઈનામ અને લશ્કર પર લગાવેલી પાબંદી પણ પાકિસ્તાને હટાવી દીધી છે. ત્યારે આ દરમિયાન એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્ય

ઇંધણ પુરતી વખતે જાપાનમાં અમેરિકી મરીન કોર્પના બે વિમાન દૂર્ઘટનાગ્રસ્ત

અમેરિકાના મરીન કોર્પોરેશનના બે એરક્રાફ્ટ જાપાનના તટીય વિસ્તાર પાસે ઈંધણ ભરાવતી વખતે ક્રેશ થયા. એક અમેરિકી રક્ષા અધિકારીએ જણાવ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત થનારા વિમાનોમાં એક F-18 ફાઈટર જેટ અને બીજુ સી-


Recent Story

Popular Story