ટ્રમ્પે કામકાજ શરૂ કરવાનાં આશયે કોંગ્રેસનાં નેતાઓની બોલાવી બેઠક

દેશમાં 10 દિવસથી આંશિક રૂપથી ઠપ પડી રહેલ સરકારી તંત્રને સુચારૂ રૂપથી ચલાવવા અને આનાં પર ગતિરોધને ખતમ કરવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસનાં રિપલબ્લિકન અને ડેમોક્રેટિક પાર

Pakistan: બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલો, આઠનાં મોત

પાકિસ્તાનના અશાંત વિસ્તાર બલૂચિસ્તાન વિસ્તારમાં આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 8 લોકોના મોત નિપજ્યાં છે. હુમલામાં માર્યા ગયેલામાં ચાર સૈનિક અને ચાર આતંકીઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની સેનાના જણાવ્યા અનુસાર ચાર આતંકવાદીઓએ આ વિસ્તારના લોરલઇ વિસ્તારમા ફ્રંટિયર કોરના પ્રશિક્ષણ કેન્દ્

Welcome 2019: વિશ્વભરમાં નવા વર્ષનું સ્વાગત, લોકોએ કરી ધામધૂમથી કરી ઉજ

વિશ્વભરમાં વર્ષ 2019નું સ્વાગત કરવામાં આવ્યું. લોકોએ નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરી. સૌપ્રથમ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનું આગમન થયું. અહીં ઓકલેન્ડના સૌથી ઉંચા ટાવર પર નવા વર્ષનું સેલિબ્રેશન કરાયું. ત્યાર બાદ ચીનના હોંગકોંગમાં નવા વર્ષનું આતશબાજીથી સ્વાગત કરવામાં આવ્યું. જ્ય

બાંગ્લાદેશમાં શેખ હસીનાએ બનાવ્યો રેકોર્ડ, ચૌથી વખત બનશે વડાપ્રધાન

પાડોશી દેશ બાંગ્લાદેશમાં થયેલી ચૂંટણીમાં ફરી એકવાર શેખ હસીના મોટી જીત તરફ આગળ વધી રહ્યાં છે. જો કે ચૂંટણીના પરિણામનું સત્તાવાર સ્પષ્ટ ચિત્ર સોમવાર સાંજ સુધીમાં બહાર આવશે. પરંતુ બાંગ્લાદેશમાંથી મળતાં એક અહેવાલ મુજબ શેખ હસીનાની પાર્ટીની મોટી જીત થઇ હોવાની જાહેરાત કરી દેવામાં આવી છે

LoC પર લડાયક શક્તિ વધારવા માટે T-90 સહિત 600 ટેન્ક ખરીદશે પાકિસ્તાન

નવી દિલ્હીઃ ભારતથી જોડાયેલ બોર્ડર પર પોતાની લડાયક ક્ષમતા વધારવા માટે ઉદેશ્યથી પાકિસ્તાને રશિયા નિર્મિત ટી-90 ટેન્ક મેળવા સહિત 600 યુદ્ધ ટેન્ક ખરીદવાની મહત્વપૂર્ણ યોજના બનાવી છે.

તાનાશાહ મુશર્રફનો VIDEO લીક, સત્તા મેળવવા અમેરિકા પાસે માગી ખાનગી મદદ

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને તાનાશાહ પરવેઝ મુશર્રફનો એક વીડિયો લીક થયો છે. જેમાં કથિત રીતે તેઓ સત્તા મેળવવા માટે અમેરિકા પાસે ખાનગી મદદ માગી રહ્યા છે. આ સાથે તેઓ અમેરિકા સાંસ

ભારત ફરી કરી શકે છે સર્જીકલ સ્ટ્રાઇક, પાકિસ્તાનના રેલવે મંત્રીનું નિવેદન...

સર્જિકલ સ્ટ્રાઈક પર પાકિસ્તાનના રેલવે મંત્રીએ નિવેદન આપતા વિવાદ સર્જાયો છે. પાકિસ્તાનના રેલવે મંત્રીએ કહ્યું કે, ભારત તેમના દેશ વિરૂદ્ધ ફરીથી સર્જીકલ સ્ટ્રાઈક કરી શકે છે. ભાજપનું નિવેદન દર્શાવે છ

અમેરિકાનાં જવાને રચ્યો ઇતિહાસ, વગર કોઇ મદદે એન્ટાર્કટિકા પાર કરનાર બન્યો પ્રથમ વ્યક્તિ

વોશિંગ્ટનઃ અમેરિકાનો એક જવાન કોઇ પ્રકારની મદદ વિના એન્ટાર્કટિકા પાર કરનાર પ્રથમ વ્યક્તિ બની ગયેલ છે. કોલિન ઓ'બ્રૈડી (33)ને ઉત્તરથી દક્ષિણ સુધીની બરફની ચાદરથી ઢંકાયેલ આ મહાદ્ર

આફ્રિકાના સુડાનમાં રોટલીની કિંમત વધતા કરાયું વિરોધ પ્રદર્શન, 19 લોકોનાં મોત

સુડાનમાં રોટીની વધતી કિંમતોને લઇને થઇ રહેલું પ્રદર્શન હિંસક બન્યું. એક મળતી જાણકારી મુજબ પ્રદર્શન કરી રહેલા લોકો અને સૂડાન કી દંગા-રોધી પોલીસ વચ્ચે થયેલી ઝડપમાં 19 લોકોના મોત નિપજ્યાં છે.

ચીને રશિયાની S-400 મિસાઇલ પ્રણાલીનું કર્યું સફળ પરીક્ષણ

ચીને રશિયાની એસ-400 મિસાઇલ હવાઇ રક્ષા પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું છે. અમેરિકા તરફથી પ્રતિબંધ લગાવવાની આશંકાઓ હોવાં છતાં તાજેતરમાં જ ભારતે પણ આ મિસાઇલ રક્ષા પ્રણાલી માટે રશિયા સાથે સમજૂતી પર હસ્

ઇન્ડોનેશિયામાં આવેલી સુનામીમાં 429ના મોત, 1485 લોકો ઇજાગ્રસ્ત

ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટયા બાદ આવેલા વિનાશકારી સુનામીમાં મૃતકોની સંખ્યા 429 સુધી પહોંચી ગઇ છે. જ્યારે બીજી તરફ વરસાદના કારણે સુનામીમાં જીવત લોકોની શોધ તેમજ મૃતદેહ માટેની કાર્યવાહીમાં અવરોધ ઉ

અમેરિકામાં 30 વર્ષ જૂનું ચર્ચ બનશે સ્વામિનારાયણ મંદિર

લંડનઃ અમેરિકામાં વર્જિનિયા રાજ્યનાં પોટર્સમાઉથ શહેરમાં સ્થિત એક 30 વર્ષ જૂનાં ચર્ચને સ્વામિનારાયણ મંદિરમાં પરિવર્તિત થશે. વર્જિનિયામાં 10 હજારથી પણ વધારે ગુજરાતીઓ અમદાવાદનાં સ્વા


Recent Story

Popular Story