શ્રીલંકાઃ લાંબા વિવાદ બાદ રાનિલ વિક્રમસિંઘે બીજી વાર ઉભરી આવ્યાં PMનાં રૂપમાં

યૂનાઇટેડ નેશનલ પાર્ટીનાં નેતા રાનિલ વિક્રમસિંઘેને રવિવારનાં રોજ બીજી વાર શ્રીલંકાનાં પ્રધાનમંત્રી પદને માટે નિયુક્ત કરવામાં આવેલ છે અને તેઓએ આ પદની શપથ પણ ગ્રહણ કરી લીધેલ છે.

અંડરવર્લ્ડ ડૉન છોટા શકીલના ભાઇ અનવરની અબૂ ધાબી એરપોર્ટથી ધરપકડ, ભારત-પ

મુંબઇઃ અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના ભાઇ અનવરને અબૂ ધાબીના એરપોર્ટ પર કસ્ટમ્સ એન્ડ અબૂ ધાબી એરપોર્ટ પર કસ્ટમ્સ એન્ડ અબૂ ધાબી પોલીસ દ્વારા શુક્રવારે ધરપકડ કરી લેવામાં આવી છે. અનવરની પાસે પાકિસ્તાનો પાસપોર્ટ છે. ધરપકડ બાદ ભારતીય એમ્બેસી છોટા શકીલના ભાઇ અનવરને પોતાની પ

શ્રીલંકામાં નવા વડાપ્રધાનના નામની જાહેરાત સોમવાર સુધીમાં..!

શ્રીલંકામાં રાજકીય મડાગાંઠની વચ્ચે રાષ્ટ્રપતિએ મૈત્રિપાલા સિરીસેનાએ જણાવ્યું કે સોમવાર સુધીમાં નવા વડાપ્રધાન અને કેબિનેટની જાહેરાત કરવામાં આવશે. સિરીસેનાએ કહ્યું કે તેઓ વડાપ્રધાન પદપરથી બરતરફ કરાયેલા રાનિલ વિક્રમસિંઘને બીજી વખત વડાપ્રધાન તરીકે નિયુક્ત કરશે નહીં. 

સેનામાં ટ્રાન્સજેન્ડરની ભરતી રોકવા ટ્રમ્પ સરકારે SCને કરી વિનંતી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં પ્રશાસને ગુરૂવારનાં રોજ દેશની સુપ્રિમ કોર્ટને વિનંતી કરી કે ટ્રાન્સજેન્ડર લોકોની સેનામાં નિયુક્તિ પર અત્યાર સુધી અસ્થાયી પ્રતિબંધ લગાવવામાં આવે. જ્યાં સુધી આ મામલામાં ચાલી રહેલ કેસ પર ચુકાદો ના આવી જાય. પ્રશાસને કહ્યું કે, ટ્રાન્સજેન્ડર લોકોને

ડોકલામ વિવાદના એક વર્ષ બાદ ભાંગડા, ભારત-ચીનના સૈનિકો જોવા મળ્યા એકસાથે

ડોકલામમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે થયેલા ટકરાવના એક વર્ષ બાદ બંને દેશના સૈનિકો એકસાથે નાચતા-ગાતા જોવા મળ્યા છે. એક વીડિયોમાં ભારતીય સૈનિકો ચીનના સૈનિકોને ભાંગડા શિખવાડતા જોવા મળી રહ્યાં છે.

નેપાળમાં નોટબંધી..! ભારતની 200,500, 2000ની નોટ પર પ્રતિબંધ


બે વર્ષ પહેલા દેશમાં ભારત સરકારે નોટબંધી કરી હતી, પરંતુ હવે નેપાળમાં ભારતીય ચલણી નોટ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.

નેપાળ સરકારે 100 રૂપિયાથી ઉપરના ભારતીય ચલણ પર પ્રતિબંધ લ

ઘાનામાં વિશ્વવિદ્યાલયમાંથી હટાવાઇ મહાત્મા ગાંધીજીની પ્રતિમા

અક્રાઃ ઘાનાથી સૌથી પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયમાં લાગેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને વિદ્યાર્થીઓનાં વિરોધ બાદ હટાવી દેવામાં આવેલ છે. વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે અશ્વેત અફ્રીકી લોકોની વિરૂદ

ફ્રાંસના સ્ટ્રામબર્ગમાં ક્રિસમસ બજારમાં ફાયરિંગ થતા 3 લોકોનાં મોત, 12 ઇજાગ્રસ્ત

ફ્રાંસનું શહેર સ્ટ્રામબર્ગમાં ક્રિસમસ બઝારમાં થયેલા ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત થયા છે. જ્યારે આ હુમલામાં 12 લોકોને ઈજા થઈ છે. હાલમાં આ હુમલાખોરો એટલે કે બંદુકધારીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે.&nb

રાકેશ અસ્થાના માટે ખુશીના સમાચાર, બ્રિટનની અદાલતે માલ્યાના આરોપો ફગાવ્યા 

બ્રિટનની અદાલતે વિજ્ય માલ્યાના પ્રત્યાર્પણ માટે મંજૂરી આપતાં વિવાદોમાં ફસાયેલા સી.બી.આઈ.ના ખાસ અધિકારી રાકેશ અસ્થાના માટે આ ખુશીના સમાચાર છે. 

આ અદાલતે સોમવારે ચુકાદો સંભળાવતા કહ્ય

ઈમરાન ખાનને યાદ આવ્યું કશ્મીર, મૂળભૂત અધિકારોનું કર્યુ સમર્થન

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને આજે ફરી કશ્મીર અને કશ્મીરના લોકોની યાદ આવી. ઈમરાન ખાને કહ્યું કે, તેમનો દેશ કશ્મીરીઓને કૂટનીતિક, રાજનીતિક અને નૈતિક સહયોગ આપવાનું ચાલુ રાખશે.

વિજય માલ્યાના પ્રત્યાર્પણ પર લંડન કોર્ટ આજે સુનાવણી

ભાગેડું વિજય માલ્યાના પ્રત્યર્પણ પર યુકેની કોર્ટ આજે ચુકાદો આપી શકે છે. આ મામલે 12 સપ્ટેમ્બરે અંતિમ સુનાવણી થઇ હતી. માલ્યા પર ભારતીય બેન્કોનું 9,000 કરોડનું ફુલેકું કરવાનો આરોપ છે.

ઇમરાને સ્વીકાર્યું, કહ્યું- પાકિસ્તાનમાં જ રચાયું હતું મુંબઇ હુમલાનું ષડયુંત્ર

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને સ્વીકાર્યું છે કે, મુંબઇ હુમલાનું ષડયંત્ર પાકિસ્તાનની જમીન પર રચવામાં આવ્યું હતું અને અમારી સરકાર 2008ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડને ન્યાયના કઠેરામાં લાવવા માંગ


Recent Story

Popular Story