વારાહીમાં મુસ્લિમો દ્વારા બ્રાહ્મણો પર હુમલા મામલે DyCM સાથે પીડિત પરિવારે કરી મ

પાટણ: વારાહીમાં મુસ્લિમો દ્વારા બ્રાહ્મણો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જુદા-જુદા ધર્મના બે જુથ વચ્ચે થેયલી અથડામણમાં એક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો.

ખેડૂતોની મુશ્કેલીનો ક્યારે આવશે અંત, કરોડોના ખર્ચે બનાવેલી કેનાલમાં નથ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે કેનાલો બનાવવામાં આવી છે પણ એ કેનાલોમાં આજ સુધી કોઈ ખેડૂતોએ પાણી જોયું નથી. કેનાલમાં પાણીના બદલે બાવળો  દેખાઈ રહ્યા છે. ખેડૂતો પુછે છે અમારી જમીન બાવળ ઉગાડવા સંપાદિત કરાઈ હતી? જોઈએ તરસી કેનાલો અને સૂકાભટ ખ

મહેસાણામાં ST બસ હાઈજેક કરી આંગડિયા લૂંટ મામલે માસ્ટર માઇન્ડ નિયાઝખાનન

મહેસાણાઃ નંદાસણ હાઈવે પર બસમાંથી અજાણ્યા શખ્સોએ આંગડિયાકર્મીઓ પાસેથી 10 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. એસ.ટી બસને હાઇજેક કરીને આંગડિયા કર્મીને લૂંટવાના મામલે મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાના માસ્ટર માઈન્ડ નિયાઝખાનની પોલીસે ધરપકડ કરી લીધી છે. અગાઉ પણ પોલીસે આ કેસમા

યાત્રાધામ શામળાજીમાં વિષ્ણુયાગઃ એક હજાર દીવડાની આરતીથી કરાઇ પૂર્ણાહુતિ

અરવલ્લી: યાત્રાધામ શામળાજીમાં ત્રણ દિવસ માટે વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઔદુમ્બર બ્રાહ્મણ સમાજ દ્વારા વિશ્વકલ્યાણની ભાવના સાથે મહાયાગનું આયોજન કરાયુ હતું. એક હજાર દીવડાની આરતી સાથે ત્રિદિવસીય વિષ્ણુયાગની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જેનો લાભ મોટી સંખ્યા

અંબાજી મંદિરની અંખડ જ્યોતમાં જોવા મળ્યું આવું, VIDEO થયો વાયરલ

અરવલ્લી: જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ભક્તોની ભારે ભીડ હોય તે સ્વભાવીક છે. નીચા આપવામાં આવેલ જ્યોતના દ્રશ્યો શક્તિપીઠ અંબાજી મંદિરના છે. ગબ્બરના અખંડ જ્યોતનો વીડિયો સોશિયલ મીડિયામાં વ

આ સરપંચ છે સલામીની હકદારઃ પોતાના જન્મ દિવસે 11 ગરીબ દીકરીઓને લીધી દત્તક, આજીવન ખર્ચ ઉપાડશે

મહેસાણાઃ કહેવાય છે કે કેટલું જીવ્યા તે મહત્વનું નથી પણ કેવું જીવ્યા તે મહત્વનું છે. આ બાબતની પ્રતીતિ આજે બહુચરાજીના 33 વર્ષીય યુવાન સરપંચે કરાવી છે. પોતાના જન્મ દિવસે સરપંચે 11 ગ

મોડાસાઃ ટીંટોઈ ગામે ત્રણ વિદ્યાર્થીઓ ગુમ, અપહરણની આશંકા, શોધખોળનો ધમધમાટ

અરવલ્લીઃ મોડાસાના ટીંટોઈ ગામે ત્રણ વિદ્યાર્થીઓ ગુમ થયા છે. ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુમ થઇ ગયા છે. એક સાથે 3 વિદ્યાર્થીઓ ગુમ થતા ચર્ચા જાગી છે. મોડાસા ગ્રામ્ય પોલીસે શોધ

મહેસાણા: રાહતદરે આપવામાં આવતા ઘાસમાં ગોટાળો થયો હોવાની રાવ

મહેસાણામાં રાહતદરે આપવામાં આવતા ઘાસમાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સરકારે રાહતદરે આપેલું ઘાસ સડેલું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

મહત્વનું છે કે, સરકાર

અરવલ્લીમાં પલટાયું વાતાવરણ, માવઠું થવાની ભીતિથી 'જગતનો તાત' ચિંતિત

આ તરફ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં સતત બીજા દિવસે પણ પલટો જોવા મળ્યો છે. શામળાજી સહિત જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જ જોવા મળી રહ્યું છે. સુસવાટા સાથે ઠંડા પવનો ફુંકાતા નગરજનો હવે તાપ

કાળજું કંપાવતી ઘટના, બનાસકાંઠામાં સગીરાના અપહરણ બાદ દુષ્કર્મ  

બનાસકાંઠામાં સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. બનાસકાંઠામાં એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યુ અને બાદમાં દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સગીરાનું બળજબરી

11 વર્ષના વ્હાણા વાઇ ગયા છતા નથી બન્યું હજી મહેસાણાનું તળાવ, 3 કરોડનો ખર્ચ વધીને 10 કરોડ થઇ ગયો...

મહેસાણાઃ તમને જાણીને આશ્ચર્ય થશે કે શું એક વિકાસનું કામ અગિયાર વર્ષ સુધી ચાલી શકે? અગિયાર વર્ષથી ચાલતું વિકાસનું આ કામ ક્યારે પૂર્ણ થશે એ આજે પણ નિશ્ચિત નથી. મહેસાણામાં આવેલા એકમ

AHP દ્વારા ખેડૂતોની માગ મામલે દહેગામથી ગાંધીનગર સુધી યોજી કૂચ

ગાંધીનગર: ખેડૂતોને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ત્યારે હવે AHP દ્વારા દહેગામથી ગાંધીનગર સુધી ખેડૂતોની માગને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.


Recent Story

Popular Story