#Big News: ...તો અલ્પેશ ઠાકોર આપશે પોતાના પદેથી રાજીનામું..!

થરાદના લાખાણીમાં આવેલા આગથળા ગામમાં શાળા સંકુલના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નોટોનો વરસાદ કર્યો

વાવના MLA ગેનીબેન ઠાકોરનું ફરી વિવાદસ્પદ નિવેદન, નાયબ મુખ્યમંત્રી નીતિ

બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિવાદસ્પદ નિવેદન કર્યુ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને માટે સુરૂચિનો ભંગ થાય તેવા શબ્દો વાપર્યા હતા. વાવના ઈશ્વરીયા ગામની મિટિંગમાં બફાટ કર્યો હતો. રોડ રસ્તાના કામ નીતિન પટેલ કરતા નથી. કોંગ્રેસને ક્રેડિટ ન મળવે તે માટે રોડ રસ્તાના કામ

પાટીદાર પરિવારે વડીલને આપી એવી અનોખી શ્રદ્ધાંજલિ કે સરકારને લેવી પડશે

પરિવારના કોઈ મોભીનું મોત થાય તો અનેક લોકો તેમને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપતા હોય છે. કોઈ તેમની યાદમાં સ્મૂતિ ચિન્હ બનાવે છે, તો કોઈ ચબૂતરો, કોઈ પંખીઘર તો કોઈ પરબ, તો કોઈ સેવાભાવી સંસ્થાઓ બનાવીને દાનધર્મ કરતા હોય છે, પરંતુ મહેસાણાના ઉંઝા તાલુકામાં એક પાટીદાર પરિવારે પોતાના મોભીને નવતર રીતે શ્રદ્ધ

સલામઃ આત્માઓને મુક્તિ મળે તેવું ભગીરથ કામ કરે છે આ 70 વર્ષના દેવાબા

જીવનમાં આવી પડેલા ભવરોનો સામનો એજ વ્યક્તિ કરી શકે છે. જે સંકલ્પ ધોરણે રસ્તો કાઢી લે છે. કુદરતનો આઘાત જો સાંસારીક જીવનમાં આવી જાય ત્યારે માણસ નાસીપાસ થઈ જતો હોય છે. જોકે બનાસકાંઠા જિલ્લાથી જે અહેવાલ સામે આવ્યો છે. તેને જોઈ તમને પણ પ્રેરણા મળી શકે છે. એક વૃદ્ધાની કાર્યશૈલી જોઈ હિન્

TATની પરીક્ષાની તારીખ થઈ જાહેર, જાણો EBC લાગુ પડશે કે નહીં

અગાઉ પેપર લીક થઈ જવાને કારણે TATની પરીક્ષા રદ્દ થઈ હતી. જે હવે અમદાવાદમાં 27મી જાન્યુઆરીના રોજ TATની પરીક્ષાનું  આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પેપર ફૂટવાને કારણે આ પરીક્ષા અગાઉ રદ

માલપુરઃ વાવડી નજીક અકસ્માતમાં લગ્નની કંકોત્રી આપવા જઇ રહેલા પિતા-પુત્ર સહિત 3ના મૃત્યુ

અરવલ્લીઃ માલપુરના વાવડી પાસે એક અકસ્માતમાં પિતા-પુત્રના મોત થતાં શોકની લાગણી ફેલાઈ છે. પિતા-પુત્ર લગ્ન કંકોત્રી આપવા જઈ રહ્યા હતા ત્યારે કાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બન્ને પિતા

પાટણ: 10 મુસાફરો સાથે કાર કેનાલમાં ખાબકી હોવાનો દાવો

પાટણના કુરેજાની કેનાલમાં કાર ડૂબવાના મામલે અમદાવાદથી સ્પેશિયલ તરવૈયાઓની ટીમ બોલાવવામાં આવી છે. ડીપ ડ્રાઇવ ટીમે પાટણ પહોંચીને શોધખોળ હાથધરી હતી. 


Mahamanthan: Gujaratમાં શિક્ષણનું સ્તર કેવું? પાંચમાં ધોરણના 12 ટકા બાળકો વાંચી શકતા નથી.

  • Aaje Gujarat (આજે ગુજરાત) | 16th January'19 | Vtv News

  • અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સ્થાનિકોને રોજગારીના મુદ્દે આમરણાંત ઉપવાસ પર

  • હેલ્મેટને લઈ ટ્રાફિક પોલીસે હાથ ધર્યું યમરાજ ઓપરેશન, કંઇક આવી રીતે કરાવ્યું ભાન