ભાજપે લોકસભા ચૂંટણીના 184 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, કોને-કોને મળી ટિકિટ

નવી દિલ્હીઃ ભાજપે લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે પ્રથમ યાદીમાં 1842 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગુજરાત, યૂપી, મહારાષ

ગુજરાતની આ મહત્વની બેઠક પરથી અમિત શાહ ચૂંટણી લડશે, ભાજપે 184 ઉમેદવારોન

લોકસભાની ચૂંટણીની તારીખો નક્કી થઈ ગઈ છે. ત્યારે રોજે રોજ લોકસભાની ચૂંટણીને લઈને અવનવી અટકળો વહેતી થાય છે. તેમાંની એક અટકળ ગાંધીનગર બેઠક હતી. જે બેઠકને લઇને ભાજપમાં રસાકસી જોવા મળી રહી હતી. ત્યારે તમામ અટકળોનો અંત આવી ચૂક્યો છે.

ઉંઝા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ આ દિગ્ગજને ઉતરાશે મેદાનમાં

ઉંઝાના પૂર્વ MLA આશાબેન પટેલ ભાજપ તરફથી ચૂંટણી લડી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ઊંઝા વિધાનસભા ઉમેદવારનું નામ ભાજપે ફાઇનલ કર્યું છે. આશાબેન પટેલને ભાજપ મેદાનમાં ઉતારશે.

VIDEO: જામનગરમાં હાર્દિક હોળી રમવા સ્ટૅજ પર પહોંચ્યો, લાગ્યા મોદી-મોદી

ધુળેટીના પર્વની રાજયભરમાં ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે જામનગરમાં પણ ખાનગી પાર્ટી પ્લોટમાં ધૂળેટીનું આયોજન કરવામાંઆવ્યુ હતું. જેમાં લોકોએ ઈન્ડીયન આઈડલના કલાકારો સાથે નાચતા-ગાજતા રંગોના આ પર્વની ખૂબ મજા માણી. તો આ બધાની સાથે ભાજપમાં તાજેતરમાં જ જોડાયેલ રીવાબા જાડેજા પણ જોડાયા હતા અને લોકો

વોટ માટે પુલવામામાં જવાનો ભોગ લેવાયો, ષડયંત્રમાં મોટા નામ ખૂલશે: રામગોપાલ

પુલવામામાં થયેલા આતંકી હુમલા મુદ્દે સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે ગંભીર આક્ષેપો કર્યા છે. એક જાહેરસભામાં સપા નેતા રામગોપાલે જણાવ્યું કે, પુલવામા હુમલો એક ષડયંત્ર હતું. મત માટે જવાનોનો ભોગ લેવા

સૌરાષ્ટ્રની 3 મહત્વની બેઠકો પર આ પાટીદાર નામોની ચર્ચા, ભાજપ-કોંગ્રેસની વધી મુંઝવણ

લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો આડે છે ત્યારે ભાજ-કોંગ્રેસ સહિત તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં લાગી ગયાં છે. આ ચૂંટણી ખાસ કરીને ભાજપ-કોંગ્રેસ માટે ઇજ્જતનો સવાલ છે ત્યારે

ચૂંટણીમાં હરીફોને મ્હાત આપવા કોંગ્રેસેની સોશિયલ મીડિયામાં ફોજ તૈયાર 

લોકસભા ચૂંટણીમાં હરીફોને મ્હાત આપવા માટે રાજકીય મેદાનમાં કાર્યકર્તાઓની ફોજ કામ કરી રહી છે તેમ સોશિયલ મીડિયા માટે પણ રાજકીય પક્ષોએ સોશિયલ મીડિયાના સૈનિકોની ફોજ તૈયાર કરી છે. રાજનીતિમાં જમીની યુધ્ધ

રાજકોટમાં પાટીદાર નેતા પરેશ ગજેરાએ ચૂંટણી લડવા અંગે કરી દીધી મોટી જાહેરાત

રાજકોટમાં પાટીદાર આગેવાન પરેશ ગજેરા એમ્બ્રેલ્ડ ક્લબ પહોંચ્યા હતાં. જ્યાં પરેશ ગજેરાએ ચૂંટણી માટે મહત્વની જાહેરાત કરી  હતી. પરેશ ગજેરાએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે પરેશ ગજેરાએ 1

લલિત વસોયાનું લોકસભાની ચૂંટણી મુદ્દે આવ્યું મોટું નિવેદન: તો હું પોરબંદર બેઠક છોડી દઈશ

લલિત વસોયાએ લોકસભાની ચૂંટણી મુદ્દે મોટુ નિવેદન અપ્યું છે. લલિત વસોયાએ કહ્યું છે કે, "જો રાજકોટ બેઠક પરથી નરેશભાઈના દીકરા લડે તો હું પોરબંદર બેઠક છોડી દઈશ." લલિત વસોયાનો તર્ક છે કે જો રા

જમ્મુ કાશ્મીર: સોપોરમાં CRPF કેમ્પ પર આતંકી હુમલો, બે જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરમાં બે જગ્યા પર સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે મુઠભેદ જારી છે. શોપિયામાં સુરક્ષાબળોએ આતંકીઓનો ઘેરાવો કર્યો છે, જ્યારે સોપોરમાં આંતકીઓએ CRPF કેમ્પ પર ગ્રેનેડથી હુમલો કર્યો છે. 

USની પાકને ચેતવણી- હવે ભારત પર હુમલો કર્યો તો થશે 'મોટી મુશ્કેલી'

આતંકવાદની સમસ્યા પર અમેરિકાએ પાકિસ્તાનને કડક ચેતવણી આરતા કહ્યું કે જો ભારત પર આગળ કોઇ આતંકી હુમલો થાય છે તો એના માટે મોટી મુશ્કેલી બની શકે છે. પાકિસ્તાનને ચેતવણી આપતા અમેરિકાએ સ્પષ્ટ કર્યું કે એન

આજે ભાજપ 250 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરે તેવી સંભાવના

ભાજપ આજે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. ભાજપ આજે લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી શકે છે. ભાજપ ચૂંટણી માટે પોતાના 250થી પણ વધુ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી


Recent Story

Popular Story