PM બન્યા બાદ પાકિસ્તાનના નામે ઈમરાન ખાનનું પહેલું સંબોધન, કહ્યું...

ઇસ્લામાબાદઃ પ્રધાનમંત્રી બન્યા બાદ ઈમરાન ખામને પાકિસ્તાન નામે પ્રથમ સંબોધન કર્યું. તેમના સંબોધનમાં ગરીબ, બેઘર, ખેડૂત અને યુવાનો માટે દર્દ દેખાયું. ઈમરાન ખાનના

સુરત: મોડી રાતે વાતાવરણ બન્યું તંગ, અસામાજીક તત્વોએ બસને કરી આગચંપી

સુરતના સીમાડા જંકશન પાસે તોડફોડ ઘટના બની હતી. મોડી રાતે અચાનક કેટલાક અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો. રસ્તા પર અચાનક ધસી આવેલા કેટલાક અસામાજીક તત્વોએ BRTS સ્ટેશનને નિશાન બનાવેલ અને રોડ પર ટાયરો સળગાવવામાં આવેલ.

કુદરતે વરસાવ્યો કહેર: કેરળની શાબ્દિક વ્યથા,હું કેરળ..લાચાર છું, વિવશ છ

છેલ્લા 10 દિવસથી કેરળના લોકો પૂરના પ્રકોપથી પીડાઇ રહ્યા છે. હજ્જારો લોકો પૂરના કારણે બેઘર બન્યા. કરોડો રૂપિયાનું નુકસાન થયું અને અનમોલ જીવન પણ લોકોએ ગુમાવવું પડયું. ત્યારે પત્ર સ્વરૂપે કેરળ રાજ્યની વ્યથા સાંભળવા જેવી છે. હું કેરળ...આજે શબ્દોના સહારે મારી વ્યથા આપ સુધી મોકલી રહ્યો

બજરંગના 'બળ'થી લહેરાયા સ્વર્ણિમ પતાકા,એશિયાઇ ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડ

પહેલવાન બજરંગ પૂનિયાએ જકાર્તામાં ચાલી રહેલ એશિયાઇ રમતમાં સ્વદેશને એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કુશ્તી વેઇટ ક્લાસની ફાઇનલમાં તેણે જાપાનના તકાતાની દાઇચીને 11-8થી માત આપી હતી.  

દરિયાના જળસ્તરમાં સામાન્ય વધારો સુનામીને આપશે આમંત્રણ: રિપોર્ટ

પાછલા બે દાયકામાં  વિશ્વભરના ઘણા દેશોમાં સુનામીએ કહેર વર્તાવ્યો. આ જ કારણે અમેરિકાના વૈજ્ઞાનિકઓએ ચીનના મકાઉ શહેરમાં રિસર્ચ હાથ ધર્યું અને તેના જે પરિણામ આવ્યા તે ચોંકાવનારા છે. વૈજ્ઞાનિકોનું

વરસાદ અંગે હવામાન ખાતાની આગાહી,આગામી 4 દિવસમાં થઇ શકે મેઘ મહેરબાન

અમદાવાદ: રાજ્યમાં ફરી એક વખત મેઘરાજાએ પધરામણી કરી છે. શહેરના જૂદા-જૂદા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ખાસ કરીને લાલ દરવાજા, સુભાષ બ્રિજ, સાબરમતી, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા સ્થાનિકોમાં ખુ

જે રાષ્ટ્રએ બનાવ્યું હતું ભારતને ગુલામ તેણે 'વાજપાઇ'ની યાદમાં અડધી કાઠીએ ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

દિલ્હી: ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇના દેહાવસાનથી સમગ્ર ભારત સહિત દુનિયાના કેટલાય દેશોમાં લોકની લહેર ફેલાઇ ચૂકી છે. ત્યારે અગત્યની ઘટના તો એ બની કે, જે દેશે ભારતને ગુલામ બનાવીને રાખ્ય

ભૂતપૂર્વ PM અટલજીની અસ્થિનું હરિદ્વારમાં કરાયું વિસર્જન, શાહ-રાજનાથ રહ્યા હાજર

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની અસ્થિ કળશ યાત્રા હરિદ્વારાના હરકી પૌડીમાં પહોંચી હતી. હરકી પૌડીમાં ગંગા નદીમાં અટલજીની અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અટલજીએ

કેરળમાં પૂર બાદ હવે રિલીફ કેમ્પોમાં વધ્યું બિમારીઓનું જોખમ

કેરળમાં આવેલા જળ પ્રલયનો કહેર રવિવારે ઓછો થતો દેખાઈ રહ્યો છે. શુક્રવારથી વરસાદ ઓછો થવાના કારણે સ્થિતિમાં હવે સુધાર જોવા મળી રહ્યો છે. જો કે હવે રિલીફ કેમ્પોમાં રોકાયેલા લગભગ 20 લાખ લોકો બીમા

એશિયાઈ રમતમાં લહેરાયો તિરંગો, ભારતને મળ્યો પહેલો મેડલ

જકાર્તા એશિયાઈ ગેમ્સથી ભારત ટીમ માટે ખુશખબરી આવી રહી છે. શૂટિંગ ટીમે ભારતને મેડલ અપાવ્યો છે. 10 મિટર એયર રાયફલ મિક્સ્ડ ઈવેન્ટમાં અપૂર્વી ચંદેલા અને રવિ કુમારે કાંસ્ય પદક પર નિશાન લગાવ્યુ. આ

Video: નિકોલ જતા પહેલા જ હાર્દિક પટેલ સહિતના તેના સમર્થકોની કરાઇ અટકાયત, પોલીસ સાથે થઇ ઝપાઝપી

અમદાવાદઃ પાટીદાર આંદોલન સમિતિ દ્વારા આજે એક દિવસના ઉપવાસની જાહેરાત કરવામાં આવી હતી. પાસ કન્વીનર હાર્દિક પટેલની અધ્યક્ષતામાં પાસ દ્વારા આજે 1 દિવસના ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી

વાજપેયીની અસ્થિ કળશ યાત્રા શરૂ, પરિવારની સાથે શાહ-રાજનાથ હાજર

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની અસ્થિઓ દેશભરમાં ઘણી નદીઓમાં વિસર્જિત કરવામાં આવશે અને એની શરૂઆત આજથી એટલે કે રવિવારથી હરિદ્વારમાં ગંગા નદીમાં એમની અસ્થિઓની વિસર્જન સાથે થશે. આ અસ્થિ કળશ ય


Recent Story

Popular Story