... તો શું ભારતમાં બંધ થઇ જશે Whatsapp ?

ભારતમાં બિઝનેસ કરી રહેલી સોશિયલ મીડિયા કંપનીઓ માટે સરકાર દ્વારા પ્રસ્તાવિત કેટલાક નિયમ જો લાગૂ થઇ જાય છે તો એનાથી વોટ્સએપના વર્તમાન રૂપના અસ્તિત્વ પર ભારતમાં જોખમ આવી જશે

સસ્તા મોબાઇલ ચાર્જરનો ઉપયોગ કરતાં પહેલા ચેતજો, થઇ શકે છે મોત

ચાર્જિંગ દરમિયાન સેમસંગનો મોબાઇલ ફોન ઉપયોગ કરી રહેલા એક યુવકનપં મોત થઇ ગયું છે. પોલીસનું કહેવું છે કે 24 વર્ષનો યુવક ઇયરફોન દ્વારા ફોન પર વાત કરી રહ્યો હતો અથવા ગીત સાંભળી રહ્યો હતો. આ મામલો થાઇલેન્ડના ચોનબુરીનો છે.  જ્યારે યુવકની બોડી મળી તો ઇયરફોનનું માઇક એના હોઠ પર હતું.

પબ્લિક Wifi નો ઉપયોગ કરતા પહેલા જાણી લો આ વાતો

પબ્લિક Wifi  નો ઉપયોગ હેક કરી શકે છે તમારો ફોન. ઇન્ટરનેટના આ યુગમાં સામાન્ય રીતે આપણે ફ્રી વાઇફાઇનો ઉપયોગ કરવાનું પસંદ કરીએ છીએ. એનું મુખ્ય કારણ વાઇફાઇમાં મળતી સ્પીડ મોબાઇલ ડેટા દ્વારા મળતી સ્પીડથી ઝડપી હોય છે. હાલના દિવસોમાં રેલવે સ્ટેશન હોય કે શોપિંગ મોલ દરેક જગ્યાએ તમને પબ્લિક વાઇફાઇ મળ

ફ્રીમાં જોઇએ છે 39000નો સ્માર્ટફોન? તો પૂરી કરો આ ચેલેન્જ

ચીનની સ્માર્ટફોન કંપની OnePlusએ પોતાના યૂઝર્સને એક ચેલેન્જ આપી છે, જેને પૂરુ કરવા માટે તેમણે OnePlusનો સ્માર્ટફોન ફ્રીમાં આપવામાં આવશે, આ સાંભળવામાં જેટલી સરળ લાગે છે તેટલુ છે નહીં. OnePlus સ્માર્ટફોન ફ્રીમાં મેળવવા માટે તમારે કંપનીની એન્ડ્રોઇડ બેઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમ OxygenOSના નવા ફિચર્સ ડિઝાઇન

Jio Phone 3માં હશે ટચસ્ક્રીન ડિસ્પ્લે અને એન્ડ્રોઇડ ગો ઇન્ટીગ્રેશન, આટલી હશે કિંમત

રિલાયન્સ જિયોનો લેટેસ્ટ 'ઇન્ડિયાનો સ્માર્ટફોન' સીરિઝ વાળા Jio Phone 3 પર કામ શરૂ થઇ ચુક્યુ છે અને એનાથી જોડાયેલી લીક્સ સામે આવી છે. ભારતીય ટેલિકોમ પ્રોવાઇડર રિલાયન્સ જિયોએ 2017માં જિયોફોન

કેરળમાં કારના નંબર માટે ચુકવાયા 31 લાખ રૂપિયા, જાણો કેવો છે નંબર

કાર, બાઇક અથવા મોબાઇલ ફોન માટે દરેક લોકો મનગમતો નંબર ઇચ્છે છે. એના માટો કેટલાક વધારે રૂપિયા પણ ચૂકવવા તૈયાર હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઇ વ્યક્તિ પોતના મનગમતો નંબર લેવા માટે 3

Vodafoneનો નવો પ્લાન લોન્ચ, 119 રૂપિયામાં ફી કોલિંગ સાથે મળશે 1GB ડેટા

Vodafoneએ 119 રૂપિયાનો એક નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. 28 દિવસની વેલિડિટીની સાથે આવનારા આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે યૂઝર્સને દરરોજ 1GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. જો કે આ પ્લા

ખૂબ જ ઉપયોગી છે સ્માર્ટફોન્સના આ સિક્રેટ કોડ્સ, જાણો તમે પણ

ઘણા લોકો એન્ડ્રોઇડ ફોન યૂઝ કરે છે  અને ઘણા એવા પણ છે જેમને iphone વિના ચાલતુ નથી. સ્માર્ટફોનને ઘણા કામ એકદમ સરળ બનાવી દીધા છે. ફોન કૉલથી લઇને પેમેન્ટ કરવા સુધીના કામ ખૂબ સરળતાથી કરી શકાય છે.

આતુરતાનો અંત, ચેટ પ્રાઇવસી માટે WhatsAppએ લોન્ચ કર્યુ FACE ID ફિચર

WhatsAppએ આખરે યૂઝર્સને ગમતુ ફિચર્સ લોન્ચ કર્યું છે. અમે વાત કરી રહ્યા છીએ બાયોમેટ્રિક પ્રમાણીકરણ સુવિધાની. જે દ્વારા હવે યૂઝર્સ Face ID અથવા Touch IDનો ઉપયોગ કરી પોતાના પર્સનલ ચેટને લોક કરી શકશે

તમારા સ્માર્ટફોનમાં આ App હોય તો તેને તત્કાલિક કરો Delete, નહીં તો...

Google Play Storeથી ફોટો એડિટિંગ, કૅમેરા અને ફેસ બ્યુટી જેવા એપ્લિકેશન વધારે પ્રમાણમાં ડાઉનલોડ કરવામાં આવે છે. જેમાંના ઘણાં એપ્લિકેશન તમારા સ્માર્ટફોનને નુકસાન પહોચાડે છે. જેથી Google Play Storeથ

ટાઇપિંગ આવડે છે તો સરકાર માટે કરો કામ અને ઘરે બેઠાં કમાઓ પૈસા

તમારા માંથી ઘણા બધા લોકો એવા હશે જેમની ટાઇપિંગ સ્પીડ જોરદાર હશે અને એને ઓનલાઇન ઘરથી કામ કરવાન શોખ પણ હશે. પરંતુ ટેલેન્ટ હોવા છતાં એ પોતાની કમાણી કરી શકતા નથી. તમને જાણીને હેરાની થશે કે તમારા જેવા

માત્ર 20,000 રૂપિયામાં તમારી થઇ શકે છે Mahindra XUV300, બુકિંગ થયું શરૂ

Mahindra પોતાની મોસ્ટ અવેટેડ કાર XUV300ને લોન્ચ કરવા પૂરી રીતે તૈયાર છે. 14 ફેબ્રુઆરીએ કંપની પોતાની આ એક્સયૂવીને લોન્ચ કરવાની છે. લોન્ચિંગ પહેલા હાલ કંપનીએ એનું ઓનલાઇન બુકિંગ શરૂ કરી દીધું છે. જો


Recent Story

Popular Story