એલર્ટ / હૃદયની બીમારી સામે ટેક્નોલોજીનો જંગઃ પાંચ વર્ષ પહેલાં હાર્ટ એટેકના ખતરાની ચેતવણી મળશે

With the help of Technology know heart attack Symptoms before 5 years

હૃદયની બીમારી સામે અત્યારે મનુષ્ય અને દવાઓ જ નહીં પણ ટેક્નોલોજી પણ લડી રહી છે. જે હાર્ટએટેકના સંભવિત ખતરા સામે પણ ચેતવણી આપે છે. હૃદયની બીમારી અંગે દુનિયાભરમાં કેટલાંક ક્રાંતિકારી સંશોધનો થઇ રહ્યાં છે, જેમ કે થ્રી-ડી પ્રિન્ટિંગથી બનાવેલા હાર્ટથી ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઇ રહેલા દર્દીઓને નવું જીવન મળવાની આશા જાગી છે એટલું જ નહીં, જાયન્ટ ટેક કંપની ગૂગલ પણ હૃદયરોગના દર્દીઓને અગાઉથી ચેતવણી મળે તેવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ