Sports News in Gujarati - Get Exclusive News Headlines and breaking sports Samachar in Gujarati only on VTVGujarati.com. Read latest sports news headlines in Gujarati

Gujarati Name: 
સ્પોર્ટસ
Meta Title: 
Sports News in Gujarati | Breaking Sports News in Gujarati
Meta Keyword: 
Sports News in Gujarati, sports news, breaking sports news in Gujarati, sports news, latest sports headlines in Gujarati, latest sports news headlines in Gujarati

IPL 2024 / કોણ છે આ તિલક વર્મા? જેને IPLમાં તોડ્યો રેકોર્ડ, બન્યો રિષભ પંત બાદ આ કારનામું કરનાર ખેલાડી

IPL 2024 tilak varma is 2nd player in ipl after rishabh pant completed 50 sixes

IPL 2024 Tilak Varma: પંજાબ કિંગ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની શાનદાર બેટિંગ જોવા મળી. જેમાં તિલક વર્મા જે છેલ્લી ઓવરોમાં બેટિંગ કરવા ઉતર્યા હતા તેમણે 18 બોલમાં 34 રનોની અણનમ ઈનિંગ રમવાની સાથે ટીમના સ્ટોકને 192 સુધી પહોંચાડવામાં મહત્વની ભુમિકા નિભાવી. 

IPLIN

IPL 2024 / MI vs PBKS: રોમાંચક મેચમાં મુંબઈએ પંજાબને કચડ્યું, 25 વર્ષના છોકરાએ MIનો શ્વાસ ચઢાવી દીધો

IPL 2024 Mumbai Indians and Punjab Kings Mumbai won by 9 runs in this exciting match

IPL 2024ની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની ટીમો સામસામે આવી હતી. છેલ્લી ઓવર સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં મુંબઈનો 9 રને વિજય થયો હતો.

IPLIN

અરે શુભમેન આવું / VIDEO : સ્ટેડિયમમાં રુપાળી છોકરી જોતા હોશ ખોઈ બેઠો શુભમન ગીલ ! વાયરલ થયું રિએક્શન

Shubman Gill’s reaction to cute female fan in stadium goes viral

ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન શુભમન ગીલ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં એક રુપાળી છોકરી સામે તાકતો ઝડપાયો હતો.

IPLIN

IPL 2024 / કેએલ રાહુલની સંપત્તિનો આંકડો જાણી મોઢામાં આંગળા નાખી જશો, લક્ઝરિયસ ગાડીઓનો છે ખડકલો

KL Rahul Birthday Not only IPL but Rahul earns crores in many ways

KL રાહુલ IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન છે. લખનૌની ટીમ તેને એક સીઝન માટે 17 કરોડ રૂપિયા આપે છે.

IPLIN

IPL 2024 / આ છે IPLના ઇતિહાસમાં સૌથી ઓછાં રન બનાવનારી ટીમો, જાણો પહેલાં નંબર પર કઈ ટીમ?

ipl 2024 lowest inning totals in ipl rcb rr

IPL 2024 Lowest Inning Totals: IPLમાં રમતી ટીમો દરેક મેચમાં એક નવો રેકોર્ડ બનાવે છે. પરંતુ IPLમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ કઈ ટીમના નામે છે તમે જાણો છો? IPLના ઈતિહાસમાં સૌથી ઓછો સ્કોર બનાવનાર ટીમો કઈ કઈ છે આવો જાણીએ. 

IPLIN

IPL 2024 / સ્પેશ્યાલિસ્ટ ઑફ સ્પિનર, જેના નામે 6 IPLમાં એક વિકેટનો રેકોર્ડ, છતાંય મળી શકે છે T20 વર્લ્ડકપમાં સ્થાન

Ashwin who was a super flop in IPL 2024 is likely to get a place in the T20 World Cup

IPL 2024 Latest News : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં રવિચંદ્રન અશ્વિનનું કંગાળ પ્રદર્શન રહ્યુ છે છતા તેની પર ટીમ લગાતાર ભરોષો કરી રહી છે 

IPLIN

T20 World Cup / ઈશાન OUT તો પંડ્યા-સેમસન પર સસ્પેન્સ! જાણો T20 વર્લ્ડકપમાં કયા ખેલાડીનો સિતારો ચમકશે અને...!

T20 World Cup Indian Squad, here is Probable Squad

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવનાર છે. આ ટુર્નામેન્ટ માટે ટીમમાં સ્થાન મેળવવા માટે ઘણા ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. માહિતી અનુસાર, પસંદગીકારોએ 20 ખેલાડીઓનો પૂલ તૈયાર કર્યો છે, જેમાંથી નામ નક્કી કરવામાં આવશે.

IPLIN

IPL 2024 / 'પિચ તો સારી હતી પરંતુ...', દિલ્હી કેપિટલ્સ સામે શરમજનક હાર બાદ પોતાની જ ટીમ પર ભડક્યો શુભમન

IPL 2024 gujarat titans captain shubman gill statement after loss

IPL 2024 Shubman Gill: દિલ્હી કેપિટલ્સે બુધવારની મેચમાં ગુજરાત ટાઈટન્સને છ વિકેટથી હરાવ્યું. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કરતા ગુજરાત ટાઈટન્સને 17.3 ઓવરમાં 89 રન પર ઓલઆઉટ કરી નાખ્યું. જે આ સીઝનમાં સૌથી ઓછો સ્કોર છે. 

IPLIN

IPL 2024 / VIDEO: ઋષભ પંતના સ્ટંપિંગ પર વિવાદનો મધપૂડો, શાહરુખ ખાનને કેમ આઉટ અપાયો તે સવાલ?

Shahrukh Khans stumping came into controversy in the match between Gujarat Titans-Delhi Capitals by Rishabh Pant

પંતે એક નહીં પરંતુ બે બેટ્સમેનોના સ્ટમ્પિંગ કર્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

IPLIN

IPL 2024 / રાજધાની આગળ પાટનગર ફેલ: ગુજરાત ટાઈટન્સની કારમી હાર, 9 ઓવરમાં જ જીત્યું DC

Patnagar failed ahead of Rajdhani Gujarat Titans suffered a crushing defeat DC won in nine overs

આ મેચમાં પ્રથમ દાવમાં ગુજરાત ટાઇટન્સની ટીમ માત્ર 89 રન નોંધાવી શકી હતી. ટીમમાંથી માત્ર 2 ખેલાડીઓ 10 રનનો આંકડો પાર કરી શક્યા હતા.

IPLIN

Pages

Subscribe to RSS - Sports
બ્રેકિંગ ન્યૂઝ