PAKના પ્લેયરનું નિવદેન, 'વર્લ્ડ કપમાં ભારતને હરાવીને દૂર કરી દઇશું માથ
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોઇન ખાનનું માનવુ છે કે, ''હાલની ટીમ વર્લ્ડ કપમમાં હંમેશા ભારતથી હાર્યાનો કલંક દૂર કરીને ઇંગ્લેન્ડમાં થનારા આગામી વર્લ્ડ કપમાં પહેલી જીત મેળવી શકે છે.'' વર્લ્ડ કપમાં અત્યાર સુધી 6 વખત ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ થઇ અને તમામ વખત ટીમ ઇન્ડિયા આ મેચ જીતી
|
અનોખી ક્રિકેટ મેચ, ખેલાડીઓએ ધોતી-કુર્તામાં માર્યા ચોગ્ગા-છગ્ગા
ભારતમાં ક્રિકેટનો ક્રેઝ વધતો ગયો છે. વર્લ્ડ કપ આવવાનો છે અને આ ખેલની દીવાનહી દરેક લોકો પર હાવી થઇ ગઇ છે. કાશી નગરીના યુવાનોએ પારંપારિક પરિધાનમાં ક્રિકેટ મેચ રમીને એમને રોચક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. વાસ્તવમાં વારાણસીના સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં મંગળવારે અનોખી ક્રિકેટ મેચ રમવામાં આવી
|
મને કોઈ ક્રિકેટરે કોરો ચેક કે મદદ નથી આપી, માત્ર આ લોકોએ જ કરી મદદઃ જે
માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી જેકોબ માર્ટિનની હાલતમાં હવે સુધારો થઈ રહ્યો છે. તેણે એક વાતચીત દરમિયાન કહ્યું કે, ''મને વડોદરાના કોઈ ક્રિકેટરે મદદ કરી નથી કે કોઈએ મને કોરો ચેક પણ આપ્યો નથી.
હા, કૃણાલ પંડ્યાએ એક લાખ રૂપિયાનો ચેક જરૂર આપ્યો
|