મીનીકુંભ: શહીદોના માનમાં આ કાર્યક્રમ રદ કરવા સાધુ-સંત સમાજની માગણી

આગામી 26 તારીખથી યોજાનાર શિવરાત્રીના મેળાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આ મેળાને આ વખતે મીનીકુંભનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે મેળાને ભવ્ય બનાવવા માટે સરકાર દ્વારા મિનિસ્ટ

સુરેન્દ્રનગરથી સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનો મુખ્યમંત્રી રૂપાણીએ કરાવ્યો

સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. જળ ક્રાંતિના આ અભિયાનથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સુરેન્દ્રનગરમાં પડતી પાણીની હાલાકી દૂર થશે.  

ગુજરાતના આ સ્થળે યોજાશે 'મીની કુંભમેળો', સરકાર દ્વારા કરાઇ તૈયારીઓ

જૂનાગઢ: શિવરાત્રીમાં દર વર્ષે જૂનાગઢમાં મીની કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ જૂનાગઢમાં મેળાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ વર્ષએ જૂનાગઢમાં પ્રથમવાર ડમરુંયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે.  જેને પગલે જિલ્લામાં સંતોનો નગર પ્રવેશ કરાશે. શિવરાત્રીમાં

જળસંકટમાં ભણકારા ! ઉનાળા પહેલા સૌરાષ્ટ્ર-કચ્છના જળાશયોના દેખાયા તળિયા

રાજકોટ: રાજ્યમાં આ વર્ષે વરસાદ ઓછો થવાના કારણે જળ સંકટ થવાની શક્યતા છે. ઉનાળામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં જળ સંકટ થાય તેવી શક્યતા છે. હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 120 જળાશયોમાં પાણીનું સ્તર તળિયે ઓછુ થયું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રંજી અને ભાદર ડેમમાં માત્ર 12 ટકા પાણી બાકી રહ્યુ છ

લોકસભાની ચૂંટણી પહેલા ફરી રાજકોટમાં રાજકારણ ગરમાયું

લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટમાં રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. કોંગ્રેસના સંભવિત ઉમેદવારોને લઈ અટકળો હવે શરૂ થઈ ગઈ છે.

રાજકોટ બેઠક પરથી કોંગ્રેસમાં લલિત કગથરાનું નામ હાલ ચર્ચામાં છ

'વિશ્વ માતૃભાષા દિવસ' પર જીતુ વાઘાણીએ કર્યુ એવું ટ્વિટ કે ઉડવા લાગી મજાક

ભાવનગરઃ આજે વિશ્વ માતૃભાષા દિવસ છે ત્યારે સમગ્ર રાજ્ય અને દેશમાં લોકો અને નેતાઓ શુભકામનાઓ પાઠવે છે. પોતાની માતૃભાષાનું સૌને ગર્વ હોય છે ત્યારે લોકો વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કર

CGSTની ટીમનો સૌરાષ્ટ્ર-કચ્છમાં સપાટો, 25 કરોડ 17 લાખનો બાકી ટેક્સ વસૂલ્યો

રાજ્યમાં GSTની વસુલાત માટે CGSTના અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી છે. CGSTના અધિકારીઓએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જામનગર અને ગાંધીધામમાં દરોડા પાડીને ટેક્સ વસૂ

ગુજરાતીઓનો અનોખો આક્રોશઃ 'પાકિસ્તાન મુર્દાબાદ' લખેલી ટાઈલ્સ જાહેર શૌચાલયમાં લગાડશે

પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન વિરોધી સૂર મજબૂત બનતો જાય છે ત્યારે મોરબીની એક સિરામિક કંપનીએ 'પાકિસ્તાન મુર્દાબાદ' લખેલા પાકિસ્તાનના નેશનલ ફ્લેગના ડિઝાઇનવાળા વોશરૂમ ટા

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં અમરેલી ખાતે યોજાયું ભાજપનું શક્તિ સંમેલન

અમરેલી: લોકસભાની ચૂંટણી પૂર્વે અમરેલી જિલ્લામાં ભાજપનું શક્તિ સંમેલન યોજાયું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ સંમેલનમાં ખાસ હાજરી આપી છે.

પ્રદેશ પ્રમુખ ઉપરા

21 ફેબ્રુઆરીએ બહારગામ જતા પહેલાં આ વાંચી લેજો, નહીંતર હેરાન થઈ જશો

રાજકોટ: 21 તારીખે બહારગામ જતા વિચારજો ! કારણ કે એસ.ટી. વિભાગના કર્મચારીઓ 21 તારીખે હડતાળ પર જશે. રાજકોટના એસ.ટી. વિભાગના બે હજાર 250 કર્મચારીઓએ રજાનો રિપોર્ટ મુક્યો છે.

ગુજરાત માટે ઘાતકી બન્યો 'સ્વાઇન ફ્લૂ', રાજકોટમાં એક દિવસમાં 2 દર્દીના મોત

રાજકોટ: રાજ્યભરમાં સ્વાઈવ ફ્લૂનો કહેર યથાવત્ છે. ત્યારે હવે રાજકોટમાં સ્વાઇન ફલૂથી વધુ એક દર્દીનું મોત થયુ છે. શહેરમાં એક જ દિવસમાં ફ્લૂના બે દર્દીઓના મોત થયા છે.

ગીર-સોમનાથના ઘંટીયા ગામે ઘુસી આવ્યો મગર, લોકો જોવા માટે ટોળે વળ્યા

ગીર-સોમનાથના ઘંટીયા ગામે મગર ઘુસી આવ્યો છે. મગર ઘુસી આવતા નાગરિકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી છે. મગરને જોવા માટે લોકોનાં ટોળા એકઠા થયા છે. વનવિભાગની ટીમ રેસ્ક્યુ કરવા માટે


Recent Story

Popular Story