ભાવિ સસરાને ઇમ્પ્રેસ કરવા માટે મલાઇકાએ પહેર્યા આવા કપડા

મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર પોતાના રિલેશનશિપને લઇને સતત ચર્ચામાં છે. તેની રિલેશનશિપ ઑફિશ્યલ છે તેવુ કહેવામાં પણ કઇ નવાઇ નથી. હવે અર્જૂનના પપ્પા બોની કપૂરને ઇમ્પ્રેસ કરવા માટે

બેરોજગારી મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ગૃહમાં મોટું નિવેદન

ગાંધીનગરઃ વિધાનસભામાં આજે સત્રનો ચોથો દિવસ છે. ચોથા દિવસે બેરોજગારી મુદ્દે નીતિન પટેલનું મોટુ નિવેદન આપ્યુ છે. નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે, દરેક લોકોને તાત્કાલિક રોજગારી આપવી તે શક્ય નથી. રાજ્યમાં દર વર્ષે સાડા 4 લોકો લોકો ગ્રેજ્યુએટ થાય છે. ગ્રેજ્યુએટ થયેલા તમામ લોકોને સીધ

ભીંડાનું પાણી પીવો અને પછી જુઓ શરીરમાં થશે આવા ચમત્કારિક ફેરફાર

તમારી આસપાસ ઘણા લોકો એવાં હશે જેનું મનપસંદ શાક ભીંડા નું હશે, પરંતુ શું તમે જાણો છો કે ભીંડા નું શાક માત્ર સ્વાદ માટે જ નહી, પરંતુ સ્વાસ્થ્યની રીતે પણ અત્યંત ગુણકારી છે. ભીંડામાંથી એવા ઘણા પોષકતત્વો મળી રહે છે, જે અસ્થમાંથી લઇને કિડની અને ડાયાબિટીસ સુધીની બિમારીથી બચાવે છે. જો તમ

CGSTની ટીમનો સૌરાષ્ટ્ર-કચ્છમાં સપાટો, 25 કરોડ 17 લાખનો બાકી ટેક્સ વસૂલ

રાજ્યમાં GSTની વસુલાત માટે CGSTના અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી છે. CGSTના અધિકારીઓએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જામનગર અને ગાંધીધામમાં દરોડા પાડીને ટેક્સ વસૂલ્યો છે. આ દરોડામાં જામનગરના 1 વેપારી, ગાંધીધામના 6 વેપારીઓ પાસેથી ટેક્સ વસુલવામાં આવ

સલમાન ખાનનું નસીબ બદલી નાખ્યુ હતુ આ પ્રોડ્યુસરે, નિધન પર બોલિવૂડ શોકમગ્ન

રાજશ્રી પ્રોડક્શનના ચેરમેન અને સૂરજ બડજાત્યાના પિતા રાજકુમાર બડજાત્યાનું આજે ગુરુવારે અવસાન થયું. મુંબઈની રિલાયન્સ હરકિશનદાસ હોસ્પિટલમાં એમને છેલ્લા શ્વાસ લીધા. રાજકુમાર બડજાત્યાએ હિન્દી સિનેમાના

પુલવામામાં થયેલા હુમલા બાદ સેનાના જવાનોની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયે લીધો મોટો નિર્ણય

પુલવામામાં થયેલા હુમલા બાદ ગૃહ મંત્રાલય દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સેનાના જવાનોની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા કશ્મીરમાં સેનાના જવાનોને હવ

પુલવામા હુમલાનો આક્રોશ અનોખી રીતેઃ જુઓ, સુરતી વેપારીએ બિલમાં શું લખાવ્યું?

ર૦૧૯ની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીને જીતાડવાની વાતો કરનારા સુરત અને દ‌િક્ષણ ગુજરાતના વેપારીઓ પણ પુલવામામાં થયેલા આતંકી હુમલાથી ખૂબ જ રોષમાં છે, તેમાંથી કેટલાક વેપારીઓએ પોતાના બિલ પર જ આ રોષ વ્ય

ગુજરાતની એકદમ નજીક આવેલા મંદિરમાં થાય છે ભગવાન શિવના અંગૂઠાની પૂજા

અચલગઢના પર્વતો પાસે આવેલા અચલેશ્વર મંદિરમાં ભગવાન શિવના  અંગૂઠાની પૂજા કરવામાં આવે છે. આ પહેલી એવી જગ્યા છે જ્યાં શંકર ભગવાનની પ્રતિમા કે શિવલિંગની પૂજા થવાને બદલે તેમના અંગૂઠાની પૂજા થાય છે

ભારતના એક નિર્ણયે પાક.ની આર્થિક રીતે કમર તોડી નાંખીઃ ટામેટાંના ભાવ લોહીથી પણ મોંઘાં

પુલવામા આતંકી હુમલા બાદ ભારતના લોકો પાકિસ્તાન સામે બદલો લઇને પાઠ ભણાવવાની ઉગ્ર માગણી કરી રહ્યા છે, પરંતુ મોદી સરકારે પાકિસ્તાન પર  એવો ઘા કર્યો છે કે જેનાથી આર્થિક રીતે તેની કમર તૂટી ગઇ છે.<

રાફેલ મુદ્દે આપેલા પોતાના ચુકાદા પર સમીક્ષા કરવા સુપ્રીમ કોર્ટ તૈયાર

સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે રાફેલ મામલે તેમના નિર્ણયોની સમીક્ષાની માંગ કરનારી અપીલોને સૂચિબદ્ધ કરવા પર વિચાર કરવામાં આવશે. આ સંબંધિત અજીઓના સમૂહને સુપ્રીમ કોર્ટે 14 જાન્યુઆરીએ રદ્દ કરી દીધી

સરકારી હોલ-પાર્ટી પ્લોટમાં સારી સુવિધાનો સ્વાદ ચખાડવા સરકારનો છે આ પ્લાન

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ કે ઓપનએર થિયેટરને લગ્ન જેવા માંગલિક પ્રસંગોમાં ભારે ભાડું ચૂકવ્યા બાદ પણ નાગરિકોમાં ત્યાંની ગંદકી, ઊભરાતી ગટર, વોશ બેસિનના તૂટેલા નળ, બં

માનવતાના મસિહા હતા ગાંધી: સિયોલમાં PMના હસ્તે ગાંધીજીની મુર્તિનું અનાવરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે દક્ષિણ કોરિયાની મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાન મોદી સિયોલ પહોંચ્યા અને ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરી. સિયોલમાં પીએમ મોદીને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર સમ્


Recent Story

Popular Story