ખેડૂતોને ટૂંક સમયમાં મોટી ભેટ આપશે સરકાર, બજેટમાં થઇ શકે જાહેરાત

દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી પહેલા પહેલી ફેબ્રુઆરીના રોજ મોદી સરકાર વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહી છે. ત્યારે આ બજેટમાં એવું બધુ જ હશે જેની જનતાને આશા છે. &nbs

જીમ જતાં લોકો ખાસ વાંચે, કસરત કરતી વખતે 28 વર્ષના યુવકનું મોત

મહારાષ્ટ્રના થાણાના એક જિમમાં 28 વર્ષના યુવકની કસરત કરતા સમયે મોત થઈ ગઈ છે. કસરત કરતી વખતે તે બહોશ થઈ ગયો હતો. તેને તરત હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો. પોલીસ આ ઘટના પાછળ હાર્ટ ઍટેક કારણ હોવાનું કારણ માની રહી છે પરંતુ હાલ કોઈ પણ સ્પષ્ટતા થઈ નથી. કારણ કે પોલીસ પોસ્ટ મૉ

ISIના ષડયંત્રનો પર્દાફાશ, દિલ્લી પોલીસે ત્રણ શાર્પ શૂટર ઝડપ્યા

દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલે 26મી જાન્યુઆરી પહેલા ISIના મોટુ કાવતરાનો પર્દાફાશ કર્યો છે. રાજધાની દિલ્લીના અલગ અલગ વિસ્તારમાંથી દિલ્લી પોલીસે ત્રણ શાર્પ શૂટરને ઝડપી પાડ્યા છે. આ શાર્પ શૂટરના નિશાને દેશના બે મોટા નેતાઓ હતા. તેમની હત્યા બાદ દેશમાં દહેશત ફેલવવાનું તેમનું કાવતરુ હતુ

મમતાની મહારેલીમાં શત્રુઘ્ન સિંહા એવું બોલ્યાં કે ભાજપના આ નેતા ભડકી ગય

કોલકતામાં સંયુક્ત ભારત રેલીમાં ભાજપ અને મોદી સરકારના વિરોધમાં ઊભા થયેલા તમામ નેતાઓ ભેગાં થયાં છે. મમતા બેનર્જીની આ મહારેલીમાં ભાજપના બળવાખોર નેતા અને પટના સાહિબના સાંસદ શત્રુઘ્ન સિંહા પણ પહોંચ્યા હતાં. સિંહાએ ભાજપના રાફેલ, ઉજ્જવલાથી લઈને GST અને નોટબંધીના મુદ્દા પર ભાજપને ઘેરી હતી જ્યારે રાહુલ

ભાજપના દિગ્ગજ નેતાએ જ મમતા બેનરજીની રેલીમાં મોદી સરકારને લીધી આડેહાથ

આ રેલીમાં ભાજપના બળવાખોર નેતા ગણાતા શત્રુઘ્ન સિંહાએ કહ્યુ કે, રફાલ ડીલ પર હકીકત દબાવવામાં આવી રહ્યા છે. સરકાર આમ કરશે તો દેશની જનતા ખરેખર કહેશે કે ચોકીદાર ચોર છે. અટલજીના જમાનામાં લોકશાહી હતી. જ્

ભાજપને જીતાડશો તો SDMનો ચાર્જ અપાશે: વૉટ્સઍપ ચૅટ વાયરલ

મધ્યપ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી સમયની એક વૉટ્સઍપ ચૅટની ઈમેજ હાલ વાયરલ થઈ છે. આ ચૅટમાં શરડોલ જિલ્લાના કલેક્ટર અનુભા શ્રિવાસ્તવ અને ડેપ્યુટી કલેક્ટર પૂજા તિવારી સાથે થયેલી વાતચીત હવે સામે

ISRO ગગનયાન પહેલાં પાર પાડશે આ મિશન, જુઓ કોને મોકલાશે અંતરિક્ષમાં?

ઇસરો ગગનયાનના અંતિમ મિશન પહેલાં ડિસેમ્બર-ર૦ર૦ અને જુલાઇ-ર૦ર૧માં અંતરિક્ષમાં માણસ જેવા રોબોટ મોકલશે, જેને હ્યુમેનોઇડ કહેવાય છે. અન્ય દેશ આવા મિશન પહેલાં અંતરિક્ષમાં પશુઓને મોકલી ચૂક્યા છે.

મમતા બેનર્જીના શક્તિપ્રદર્શનમાં હાર્દિક-જિજ્ઞેશના ભાજપ પર પ્રહાર, જુઓ શું કહ્યું?

પશ્ચિમ બંગાળમાં આજે મમતા બેનર્જીનો મોગા શો યોજાયો છે. જેમાં ભાગ લેવા દેશભરમાંથી વિપક્ષ ઉમટ્યુ છે. ત્યારે ગુજરાતના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને પાસ નેતા હાર્દિક પટેલ બંગાળ પહોંચ્યા છે. જ્યા

ચૂંટણી પહેલાં ફરી વખત ભાજપશાસિત આ રાજ્યમાં ખેડૂતોનું દેવામાફી થઈ શકે છે

લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, સીએમ યોગી એક વાર ફરી ખેડૂતોનું દેવુ માફ કરી શકે છે. જેને લઈને ઉત્તર પ્રદેશ સરકાર જિ

કોલકત્તામાં મમતા બેનરજીની વિશાળ રેલી, હાર્દિક પટેલ-જિજ્ઞેશ મેવાણી થશે સામેલ

આજે કોલકત્તામાં મમતા બેનરજીની વિશાળ જનસભા યોજાનાર છે. ભાજપ સામે મહાગઠબંધનની તૈયારીના ભાગરૂપે મમતા બેનરજીએ જનસભાનું આયોજન કર્યું છે.

મમતા બેનરજીએ વિપક્ષી એકતાનો પરચો દેખાડવા અને પોત

J&K: સ્વર્ગમાં છવાઇ સફેદ ચાદર, હિમવર્ષાના પગલે સહેલાણીઓમાં ભારે ઉત્સાહ

ઉત્તરભારતના જમ્મૂ-કશ્મીરમાં આજે ફરી હિમવર્ષા થતા ઠંડીનુ મોજુ ફરી વળ્યુ. રાજધાની શ્રીનગરમાં ભારે હિમવર્ષા બાદ મેદાની વિસ્તારમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ. તો શ્રીનગરમાં વહેલી સવાર બાદ હિમવર્ષા થતા જન

મુંબઇ: પાલઘરની સફલ માર્કેટમાં આગ લાગતા 3 દુકાનો બળીને ખાખ

મહારાષ્ટ્રના પાલઘરમાં આવેલા માર્કેટમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો. પાલઘરમાં આવેલા સફલ માર્કેટમાં આગ લાગતા ત્રણ દુકાનો બળીને ખાખ થઈ છે. આગની જાણ પોલીસ અને ફાયર વિભાગન


Recent Story

Popular Story