વરૂણ ધવનની એક્ટ્રેસે હોળીના દિવસે કંઇક આ અંદાજમાં કરી પાર્ટી, VIDEO VIRAL

એક્ટ્રેસ અને બેલી ડાન્સર નોરા ફતેહીને જોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે' થી લોકો ઓળખતા થયા. ફિલ્મમાં નોરાએ કરેલા આઇટમ સોન્ગ ‘દિલબર-દિલબર’ ખૂબ જ ફેમસ થયું અ

ચીનના હુનાન પ્રાંતમાં બસમાં લાગી આગ, 26 લોકોનાં મોત

ચીનના હુનાન પ્રાંતમાં શનિવારે મોડી રાતે ચાલી ટૂરિસ્ટ બસમાં આગનો બનાવ બન્યો છે. આ દૂર્ઘટનામાં 26 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય 28 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યાં અનુસાર મૃતકોમાં બાળકો તેમજ મહિલાઓ પણ સામેલ છે.

ક્રિકેટ રમવાની બાબતે 30 શખ્સોએ ઘરમાં ઘૂસીને લાકડીઓ અને તલવારથી પરિવાર

ગુરૂગ્રામ: હરિયાણાના ગુરૂગ્રામમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ગુરૂગ્રામના ભૂપસિંહનગર વિસ્તારમાં એક નજીવી બાબતને લઈને વિવાદ થતા 30થી 35 શખ્સો હાથમાં લાકડીઓ અને તલવાર લઈને એક પરિવાર પર તૂટી પડ્યા. આ તમામ શખ્સોનો લાકડીઓ અને તલવારથી હુમલાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

કોંગ્રેસની સાતમી યાદીઃ 35 ઉમેદવારના નામ જાહેર, રાજ બબ્બરની બદલાઇ બેઠક.

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે સાતમી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે વધુ 35 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં યૂપીના ફતેહપુર સિક્રીથી રાજ બબ્બર ચૂંટણી લડશે. આ અગાઉ રાજ બબ્બર યૂપીના મુરાદાબાદથી ચૂંટણી લડવાના હતા.

કચ્છથી 90 કિમી દૂર પાકિસ્તાનમાં ચીની સૈનિક તૈનાત, ભારતીય સેના એલર્ટ

ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય રણ સરહદ પાસે ચીની સૈના તૈનાત થઈ છે. કચ્છથી 90 કિલોમીટર દુર પાકિસ્તાનના થરપારકર જિલ્લામાં કોલસાની ખાણની સુરક્ષા માટે આ સૈના તૈનાત કરાઈ છે. આ ખાણની સુરક્ષા માટે પીપલ્સ

રાયબરેલીઃ કોંગ્રેસની સૌથી મજબૂત બેઠક પર ફરી એક વખત લડશે સોનિયા ગાંધી, જાણો સમીકરણો

દેશના રાજકારણમાં વધુ એક મહત્વની બેઠક એટલે ઉત્તરપ્રદેશની રાયબરેલી. આ બેઠક એટલે કોંગ્રેસનો અભેદ કિલ્લો. ગાંધી પરિવારની પરંપરાગત આ બેઠક પર ફરી એકવાર સોનિયા ગાંધી મેદાનમાં ઉતરવાના છે. ત્યારે શું છે આ

ગુજરાતમાં વધુ એક ખોડલધામ અહીં બનશે, નરેશ પટેલે કરી જાહેરાત

સુરત: આગામી સમયગાળામાં ડાયમંડ નગરી ગણાતા શહેરમાં ખોડલધામ બનશે તેવી જાહેરાત કાગવડ ખાતે આવેલ ખોડલધામ મંદિરના પ્રમુખે કરી હતી. સુરત ખાતે આજરોજ યોજાયેલ ખોડલધામના એક કાર્યક્રમમાં ખાસ

ચૂંટણીઃ અમિત શાહે ગાંધીનગર પસંદ કરી એકસાથે અનેક સમીકરણો સાધ્યા, જાણો રાજકીય ગણિત

લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ પોતાના 185 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાસણી અને અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડવાના છે. અમિત શાહે ગાંધીનગર બેઠક પસં

અમેઠીમાં રાહુલ ગાંધી vs સ્મૃતિ ઈરાનીઃ કોંગ્રેસ પાસેથી આ બેઠક મેળવવી ભાજપ માટે કેટલી અઘરી?

વધુ એક હાઈપ્રોફાઈલ બેઠક એટલે ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા બેઠક. કોંગ્રેસનો ગઢ કહેવાતી આ બેઠક છેલ્લી 3 ટર્મથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાંસદ છે. ગત ચૂંટણીમાં ભાજપના સ્મૃતિ ઈરાની અહીંથી ચૂંટણી લડ

પૂજા કરતી વખતે જરૂર રાખો આ વાતોનું ધ્યાન, નહીં તો કરવો પડશે પીડાઓનો સામનો

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં શુભ અને લાભની પ્રાપ્તિ માટે પોતાના આરાધ્ય દેવની સાચા મનથી પૂજા કરે છે. પરંતુ શું તમે જાણો છો સાચા મનથી પૂજા કર્યા બાદ પણ ક્યારેક પૂજામાં થયેલી ભૂલોના કારણે પૂજાનું ફળ

રાત્રે સૂતા પહેલા મહિલાઓ જરૂરથી ઉતારી દે આ વસ્ત્ર નહીંતર...

બ્રા પહેરીને રાત્રે સૂવાને લઇને અનેક મતભેદો રહ્યા છે, ઘણીબધી મહિલાઓને બ્રા પહેરીનેમ સૂવામાં અસહજતા મહેસૂસ થાય છે તે આ કારણોસર તે ઉતારીને સૂવાનું પસંદ કરે છે. તો કેટલીક મહિલાઓના મતે બ્રા પહેરીને સ

ગાંધીનગરથી 6 વખત સાંસદ રહી ચૂકેલા અડવાણીનું હવે ભાજપમાં શું સ્થાન અને મહત્વ રહેશે? 

લાલકૃષ્ણ અડવાણી ભાજપના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક છે, પણ હવે તેમની વરિષ્ઠતા માત્ર ઉંમર અને પાર્ટી સાથેના જોડાણના વર્ષો બાદ મર્યાદીત બની છે. એક સમયે ઉપમુખ્યમંત્રી રહી ચુકેલા અને પ્રધાનમંત્રી પદના દ


Recent Story

Popular Story