'મિશન દક્ષિણ' પર રાહુલ ગાંધી, તિરૂપતિમાં પૂજા બાદ રોડ શો અને રેલી

મિશન સાઉથ ને લઇને ભાજપ અને કોંગ્રેસની વચ્ચે રાજકીય જંગ તેજ બની ગઇ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહના આંધ્ર પ્રદેશના પ્રવાસ બાદ એક દિવસ બાદ જ આજરોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ

PAKના ક્રિકેટરનું નિવેદન, ''અમે હુમલાની નિંદા કરીએ છીએ, પરંતુ અમે દેશન

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે પુલવામામાં હુમલાની નિંદા કરી. એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલની સાથે વાતચીત કરતા અખ્તરે કહ્યુ કે, ''ભારત સરકાર આ પર નિર્ણય લઇ શકે છે કે તેમને વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમની સાથે રમવુ છે કે નહીં.'' જોકે અખ્તરે તેમ પણ કહ્યુ કે, ''BCCIએ હંમ

તો આ કારણથી સવારે બાઇક સ્ટાર્ટ થતા લાગે છે વાર

મોટાભાગે તમે જોયું હશે તો જ્યારે પણ તમે સવારના સમયે તમારું બાઇક ચાલુ કરવાનો પ્રયત્ન કરો છો તો બાઇક તરત સ્ટાર્ટ થતું નથી અને એવામાં તમારે બાઇકમાં ઘણા સમય સુધી સેલ્ફ સ્ટાર્ટ લેવો પડે છે અને કિક પણ મારવી પડે છે. આ સમસ્યા ઠંડીની સિઝનમાં તો વધારે વધી જાય છે. એવામાં આજે અમે તમને જણાવીએ છીએ કે તમે કેવ

પુલવામા હુમલા બાદ રેલવે સતર્ક, દરેક ઝોનમાં તૈનાત હશે બોમ્બ ડિસ્પોઝલ સ્

પુલવામા હુમલા બાદ રેલવે તંત્ર પણ પોતાની સુરક્ષા વધારવા માટે સતર્ક બની ગયું છે. રેલવે તંત્ર દ્વારા ટ્રેનોની સુરક્ષા માટે નવું પગલું લેવામાં આવી રહ્યું છે. આતંકી હુમલા માટે હંમેશા રેલવે એક સોફ્ટ ટાર્ગેટ રહ્યું છે. ત્યારે આવામાં રેલવે તંત્ર દ્વારા પોતાની સુરક્ષાને લઈને ખાસ પગલા લેવા

વધારે પડતાં લીંબૂનો ઉપયોગ કરો છો તો જાણી લો આ વાત, થાય છે યૂરીન સમસ્યા

મોટાભાગના લોકો શરીરને ડિટોક્સ કરવા માટે લીંબૂનો ઉપયોગ કરે છે. પરંતુ એનાથી શરીરમાં રહેલા ઘણા બધા પોષકતત્વો પણ ઓછા થઇ જાય છે. જેના કારણે નબળાઇ અનુભવવા લાગે છે. એવા સમયે તમે ડોક્ટરની સલાહ જરૂરથી લો.

વડોદરા: ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા મચી અફરાતફરી

વડોદરાના ભણીયારા ગામમાં ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે. મોડી રાતે ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની

પ્રાથમિક શિક્ષકો સરકાર સામે આંદોલનના મૂડમાં, વિધાનસભાનો કરશે ઘેરાવો

ગાંધીનગર: શિક્ષકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે...આજે રાજ્યભરમાંથી આશરે 10 હજારથી વધુ પ્રાથમિક શિક્ષકો ગાંધીનગર જશે

ભારતથી ડરી ગયું પાકિસ્તાન, PoKમાં LoC પાસે નાગરિકોને કર્યા અલર્ટ

પુલવામા હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીને લઈને પાકિસ્તાન દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડર્યુ હોય એવી આશંકા છે. પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણા

ST વિભાગના કર્મીઓની હડતાળ બીજા દિવસે યથાવત, મુસાફરો પરેશાન

અમદાવાદ: રાજ્યભરમાં એસટી બસના કર્મચારીઓની હડતાળ આજે બીજા દિવસે યથાવત રહી છે. એસટી બસના કર્મચારીઓની હડતાળને લઈને મુસાફરોની હાલાકીમાં વધારો થયો છે. ત્યારે મુસાફરો માટે વૈકલ્પિક વ્ય

વિધાનસભા બજેટ સત્રનો છેલ્લો દિવસ, વિવિધ વિધેયક પર ચાલશે ચર્ચાનો દોર

ગાંધીનગર: આજે વિધાનસભા બજેટ સત્રનો છેલ્લો દિવસ છે. ત્યારે આજના દિવસ દરમિયાન મહત્વની બે બેઠકો મળશે. પ્રથમ બેઠકમાં 6 સરકારી વિધેયકો પર ચર્ચા કરાશે. જેમાં ગુજરાત દુકાન અને સંસ્થા રો

પાકિસ્તાનમાં જમાત-ઉદ-દાવા અને FIF પર પ્રતિબંધ, પ્રવક્તાએ કહ્યું- ભારતના દબાણમાં કાર્યવાહી

ઇસ્લામાબાદઃ પુલવામા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી છે. જેને લઇને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક કરી. આ બેઠકમાં જમાત-ઉદ-દાવા અને ફલ

આજે ST કર્મચારીઓએ કરી હડતાળ, કાલે હવે વધુ એક હડતાળ?

શિક્ષકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જેમાં આવતીકાલે પ્રાથમિક શિક્ષકો માસ CL પર જવાના છે અને આશરે 10 હજારથી વધુ શિ


Recent Story

Popular Story