બુલંદશહેર હિંસા મામલો: ફરાર 18 આરોપીઓની તસવીર પોલીસે કરી જાહેર

ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં થયેલી હિંસા મામલે પોલીસે ફરાર થયેલી 18 આરોપીઓની તસવીર જાહેર કરી છે. પોલીસે આ તમામ આરોપીઓની ચલિત સંપતિ પણ જપ્ત કરવા માટે વાત કરી છે.

1980થી નાસતા ફરતા આરોપીઓને દબોચી લેવા સુરત પોલીસે તેજ કરી કવાયત

સુરત: ગંભીર ગુન્હાઓને અંજામ આપી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુરત પોલીસે હવે કવાયત તેજ કરી છે. 1400થી વધુ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાના સુરત પોલીસે હવે નવતર અભિયાન હાથ ધર્યું  છે. પોલીસે ક્રાઈમબ્રાન્ચના DCPની દેખરેખ હેઠળ 8 ટીમ બનાવી છે. જે 1980થી નાસતા ફરત

IndvsAus: ઓસ્ટ્રેલિયા 326માં ઓલઆઉટ, ભારતને પ્રારંભિક ઝટકો

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા બીજા દિવસે 326 રન પર ઓલઆઉટ થઇ ગયું છે. 326 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી છે. મુરલી વિજય શૂન્ય રન પર આઉટ થઇ ગયો છે. લંચ પહેલા જ ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનના કાર

કચ્છમાં સ્વાઈન ફ્લુનો કહેર યથાવત, 28 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મો

કચ્છમાં સ્વાઈન ફ્લુનો કહેર યથાવત જોવા મળ્યો છે. વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. ભુજની 28 વર્ષીય યુવતીનું સ્વાઈન ફ્લૂથી મોત થયુ છે. આરોગ્ય વિભાગ સ્વાઇવ ફ્લૂના આંકડા બાબતે મૌન છે.  ઉલ્લેખનીય છે કે, કચ્છ પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયગાળાથી સ્વાઈન ફ્લુ

વડોદરામાં લાંચ લેવાનો મામલો, PF ઓફિસના અધિકારનું નામ આવ્યું સામે

વડોદરામાં ગત 16મી ઓક્ટોમ્બરના રોજ એ.સી.બી. દ્વારા એક છટકુ ગોઠવીને પી.એફ. ઓફિસના કન્સલ્ટન્ટ હસમુખ ત્રિવેદીને ઝડપી પાડ્યો હતો.

ફરિયાદીની પી.પી.એફ.ની રકમ બાબતે તેણે પી.એફ.ઓફિસનો સંપર્

ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઇને રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

ગાંધીનગર: ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની સાપ્તાહિક એકમ પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે 22 ડિસેમ્બરથી પ્રાથમિક શાળામાં સર્વ શિક્ષા

શ્રીલંકામાં નવા વડાપ્રધાનના નામની જાહેરાત સોમવાર સુધીમાં..!

શ્રીલંકામાં રાજકીય મડાગાંઠની વચ્ચે રાષ્ટ્રપતિએ મૈત્રિપાલા સિરીસેનાએ જણાવ્યું કે સોમવાર સુધીમાં નવા વડાપ્રધાન અને કેબિનેટની જાહેરાત કરવામાં આવશે.

સિરીસેનાએ કહ્યું કે તેઓ વડાપ્રધાન પ

કિર્તીદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ, VIDEO જોઇને થશો આફરીન

નવસારીમાં વાંઝણા ગામમાં મંદિરના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. કિર્તીદાન ગઢવીના ભજનો પર ડાયરો માણનાર મોજમાં આવી ગયા હતા.

જસદણ જંગઃ અમિત ચાવડાના આક્ષેપો પર કુંવરજીના પ્રહારો, કહ્યું- ડબલ લીડથી જીતીશ

  • મહેસાણાઃ જીવા પટેલ બાદ વધુ કેટલાક કોંગ્રેસ સભ્યો કરશે કેસરીયો ધારણ!

  • બનાસકાંઠાના: ખીમણાં હાઇસ્કુલના આચાર્યએ વિદ્યાર્થીને ધોકા અને પટ્ટા વડે માર્યો ઢોરમાર

  • RBIને ઇતિહાસ ના બનાવી દે નવા ગવર્નર, ભાજપના નેતા જય નારાયણ વ્યાસે છેડ્યો વિવાદનો મધપુડો .