ફાગણી પૂનમ: ડાકોરના ઠાકોરના દર્શને ઉમટી પડ્યું ભક્તોનું ઘોડાપૂર

ડાકોર: આજે ફાગણી પૂનમ અને હોળીનો અનેરો તહેવાર હોવાથી ડાકોરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે. ગઈ મોડી રાતથી ભક્તો મંદિરમાં દર્શનાર્થે ઉમટ્યા છે. વહેલી સવારે

મહારાષ્ટ્ર: NCP નેતાએ પક્ષને કહ્યું અલવિદા, કેસરિયા કરવાના એંધાણ

મુંબઇ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં એક નવુ સંકટ ઉભુ થયુ છે. મહારાષ્ટ્રના પૂર્વ ઉપ મુખ્યમંત્રી વિજય સિંહ મોહિતે પાટીલના પુત્ર રંજિતસિંહ મોહિતેએ NCPમાંથી રાજીનામુ આપ્યુ છે. તેઓએ ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા છે.

પાટીદારોના મત મેળવવા ભાજપ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આ દિગ્ગજ નેતાઓ

હાલ ભાજપ અને કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો શોધવાની કવાયત ચાલી રહી છે, ગુજરાતની 26માંથી 10 બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ રહેલું છે ત્યારે આ બેઠકો પર વિજય મેળવવા માટે ભાજપે ફરી એકવાર નવી રણનીતિ અપનાવી છે. હાર્દિક પટેલની કોંગ્રેસમાં એન્ટ્રીને કાઉન્ટર કરવા ભાજપે રાજકોટ બેઠક પરથી પ

પ્રિયંકા ગાંધીના આ અંદાજથી જ તેઓ કોંગ્રેસના અન્ય નેતાથી અલગ પડે છે, જુ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આખરે બોટ યાત્રા પર કેમ નીકળ્યા છે. માં ગંગાની પૂજા કરવા પાછળ પ્રિયંકાની રણનીતિ શું છે? વોટ યાત્રા અંતર્ગત પ્રિયંકા ક્યાં ક્યાં જશે? પ્રિયંકા કોને સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે? પ્રિયંકા કેમ અન્ય કોંગ્રેસી નેતાઓથી અલગ છે? કેમ પ્રિયંકામાં લોકો ઈન્દિરાને જોઈ રહ્યા છે.

સરકારે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની સંપત્તિ સરકાર કરી રહી છે જપ્ત, જુઓ કોની કેટલી?

પાકિસ્તાનમાં બેસી ભારતમાં આતંક ફેલાવી રહેલા દેશના ગદ્દારો સામે સુરક્ષા એજન્સીઓએ કડ઼ક વલણ અપનાવ્યું છે અને જમ્મુ-કશ્મીરમાં રહેલી આતંકીઓની સંપત્તી પર તવાઈ બોલાવી છે. ત્યારે કોણ છે દેશના એવા ગદ્દારો

બાબા અને 40 ચોરોની ટીમે દેશને લૂંટ્યોઃ સૂરજેવાલા

ચૂંટણીના માહોલમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ તો થવાના જ છે. તેવામાં કોંગ્રેસ પ્રવક્તાએ ભાજપ પર નિશાન સાધતા બાબા અને 40 ચોરોની ટીમે દેશને લૂંટ્યો હોવાનો આક્ષેપ લગાવ્યા છે. ત્યારે સુરજેવાલાએ કોના પર સીધી ર

ભારત-પાકના તણાવ વચ્ચે પ્રથમ વખત અજીત ડોભાલે પાકિસ્તાનને આપી ચીમકી, જુઓ શું કહ્યું?

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 80મા સ્થાપના દિવસના અવસર પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. ડોભાલે ગુરૂગ્રામમાં આયોજીત કાર્યક્રમમાં CRPFના યોગદાનને

મોદીના ગઢમાં બીજા દિવસે પણ પ્રિયંકા ગાંધીનો રહ્યો દબદબો, જાણો શું કર્યુ ગંગાયાત્રામાં?

મૈં ભી ચોકીદાર ભાજપની આ ઝુંબેશનો જવાબ આપતા પ્રયિંકા ગાંધીએ ભાજપના જ ગઢમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. સતત બીજા દીવસે પણ ગંગા યાત્રામાં પ્રિયંકાનો જાદુ દેખાયો. અનેક લોકો સાથે મુલાકાત કરી

કોંગ્રેસમાંથી ભાજપમાં તો ગયા પરંતુ જવાહર ચાવડાને આ લોકોના મત ન મળ્યાં તો જીતવું અશક્ય

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને એવી આશા છે કે તે વિધાનસભાની ચૂંટણીની જેમ લોકસભા ચૂંટણીમાં પણ રાજ્યમાં સારો દેખાવ કરી શકશે. તો ભાજપને એવું લાગી રહ્યું છે કે વિધાનસભામાં ચૂં

આ દેશના નેતાઓ છે તે આપણા માટે શરમજનકઃ શબ્દો એવા ઉચ્ચાર્યા કે માથું શરમથી ઝૂકી જશે

લોકસભા ચૂંટણીના માહોલમાં કેટલાક નેતાઓ એવા છે જેમની બુદ્ધિ ભેંસ ચરી ગઈ છે. એટલ જ તો ચામડાની જીભ ગમે તેમ લપસી રહી છે. નારીના સન્માનની વાત તો દૂર રહી પરંતુ એવા સંસ્કારી શબ્દો ઉચ્ચાર્યા કે, ભાજપના ને

આ પક્ષનાં MLAને ટિકિટ ન મળતા કર્યુ કંઇક એવું કે જીવ માંડ-માંડ જતા બચ્યો

હૈદરાબાદઃ પાર્ટી દ્વારા ટિકિટ ના આપવામાં આવે ત્યારે કોઇ પણ નેતાનું દિલ દુઃખાઇ શકે છે. પરંતુ આ વાતથી એક ધારાસભ્યએ તો પરેશાન થઇને એવું પગલું ભરી લીધું કે તેઓનો જીવ જોખમમાં મૂકાઇ ગયો. વાઇએસઆર કોંગ્ર

ભાવનગરના સાંસદ ભારતીબેન શીયાળ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ 

ભાવનગરના લોકસભાના સાંસદ ભારતીબેન શીયાળ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે, આ ફરિયાદ આચાર સંહિતાના ભંગને લઈને કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ મેરે ફરિયાદ નોંધાવી છે.


Recent Story

Popular Story