ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન શાહીબાગમાં હિંસક બબાલ, છરીના ઘા ઝીંકી કાકા-ભત્રીજાની

અમદાવાદઃ શહેરના શાહીબાગના ગીરધરનગર સરકારી ક્વાટર્સ પાસે હિંસક બબાલ સર્જાઇ હતી. ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન બબાલ સર્જાઇ હતી. આ બબાલમાં હિંસક હથિયાર વડે હુમલો

જંગલની જમીન પર બનેલ મંદિરને તોડવાથી ન રોકી શકાયઃ હાઇકોર્ટ

નવી દિલ્હીઃ જંગલની જમીન પર દબાણ કરીને મંદિર બનાવવા પર દિલ્હી હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, જંગલની જમીન પર દબાણ કરીને મંદિરનું નિર્માણ કરવું યોગ્ય નથી. આ પ્રકારના મામલે કોર્ટ અધિકારીઓને આ આદેશ ન આપી શકે કે મંદિરને ન તોડવું જોઇએ. દિલ

IPSની પત્ની લડશે મુખ્યમંત્રી સામે, લેશે પતિના અપમાનનો બદલો

રાજસ્થાનમાં અગામી વિધાનસભાની ચૂંટણીમાં CM વસુંધરા રાજેના મતવિસ્તાર ઝાલરાપાટનથી ભારતીય પોલિસ સેવાના એક અધિકારીની પત્ની અપક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.  CMના કુશાસન અને ભષ્ટાચારના મુદ્દા પર ટકકર આપવા માટે 2009 બેંચના રાજસ્થાન કેડરના IPS અધિકારી પંકજ ચૌધરીની પત્ની મુકુલ ચૌધર

સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓની બિસ્માર હાલત, શહેરીજનો પરેશાન

દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં જ્યા જોવો ત્યા રસ્તાઓ પર ખાડા નજરે પડી રહ્યા છે. આ વર્ષે  વરસાદ વધારે પડ્યો નથી તેમ છતાં રસ્તાઓની હાલત દરવખતની જેમ જોવા મળી છે. રસ્તાઓ એટલી હદે બિસમાર બન્યા છે કે, જ્યા જોવો ત્યા ખાડા જ ખાડા નજરે પડી રહ્યા છે. ગઈ કાલના એક વરસાદના કારણે અને

જતા જતા મેઘમહેરઃ અરવલ્લીમાં અનરાધાર, અંબાજીમાં અમી છાંટા, હેરણ નદી બની ગાંડીતૂર

અરવલ્લીઃ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી બોલાવી છે. ખાસ ઉતર ગુજરાતના અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહી છે. જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી

અટકળોનો અંત... મનોહર પર્રિકર જ કરશે ગોવા સરકારનું નેતૃત્વઃ અમિત શાહ

નવી દિલ્હીઃ તમામ વિવાદોને વિરામ લગાવતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર ગોવા સરકારનું નેતૃત્વ કરશે. પર્રિકરની બીમારીને લઇને આ કેટલીક અટકળો

હરિયાણા: રેવાડી ગેંગરેપમાં પોલીસને મોટી સફળતા, મુખ્ય બે આરોપીઓની ધરપકડ

હરિયાણાના રેવાડીમાં વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. SITએ ગેંગરેપના મુખ્ય બંને આરોપીની મહેન્દ્રગઢના સતનાલીમાંથી ધરપકડ કરી છે. 

SITએ આરોપી મનીષ અન

રાજ્યમાં લોકમેળાઓને કારણે સ્વાઈન ફ્લૂનો કહેર વકર્યો છે:  કુમાર કાનાણી

રાજ્યમાં યોજાતા લોકમેળાઓને કારણે સ્વાઈન ફ્લૂનો કહેર ચારેકોર વકર્યો છે, આવું નિવેદન આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ વલસાડ ખાતે આપ્યું છે.

કેન્દ્રસરકારની આયુષ્માન ભારત વડાપ્રધાન જન આરોગ્

અરવલ્લી જિલ્લામાં અનરાધાર વરસાદ, 19 ગામને કરાયા એલર્ટ 

અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા મેશ્વો ડેમ ઓવરફ્લો થવાની આરે આવ્યો છે. 

ડેમમાં હાલ 20 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાતા 19 જે

મહેસાણા: સૂર્યમંદિરમાં પ્રવેશ ફીમાં વધારો, પ્રવાસીઓમાં રોષ

મહેસાણાનું મોઢેરા સુર્યમંદિર ઐતિહાસીક વારસો ધરાવે છે અને આ વારસાથી પ્રત્યેક નાગરીક પરિચીત છે, પરંતુ સરકારી તંત્ર દ્વારા સૂર્યમંદિર નિદર્શનનો દર 150 ટકા જેટલો વધારી દેવાતા પ્રવાસીઓમાં પણ રોષની લાગ

સુરત: ગણેશ વિસર્જન યાત્રાના નામે PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

ગણેશ વિસર્જનની આડમાં SPG અને પાસે સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે, અલ્પેશ કથીરીયાની જેલ મુક્તીની મુખ્ય માંગ સાથે હજારો પાટીદારો વરાછાના મીની બજારમાં એક્ઠા થયા હતા.

અલ્પેશના માસ્ક

હવે ઇન્સ્ટાગ્રામ પર બિઝનેસ કરીને કરો કમાણી

લોકો બિઝનેસ કરવા માટે સોશ્યલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે. અનેક લોકો વોટ્સએપથી તો કોઇ ફેસબુકથી બિઝનેસ કરી રહ્યા છે. કારણ કે અહીં પ્રમોશન માટે પૈસા નથી લાગતા અને સરળતાથી લોકો સુધી પહોંચી શકાય છે. ના


Recent Story

Popular Story