કોંગ્રેસનું બ્લડ પ્રેશર વધશેઃ વધુ એક ઠાકોર નેતા નારાજ, કહ્યું ફેરફાર કરો નહીંતર

મહેસાણા જિલ્લા કોંગ્રેસના આંતરિક વિવાદ મુદ્દે બહુચરાજીના ધારાસભ્યનું ભરત ઠાકોરે નિવેદન કર્યુ છે. તેમાં તેમણે જણાવ્યુ હતું કે, મહેસાણા કોંગ્રેસ જિલ્લાના કોંગ્ર

ગાયક ગમન સાંથલ વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ, ઘરે બોલાવી માર માર્યાનો આક્ષેપ

મહેસાણા: ગુજરાતી ગાયક કલાકાર ગમન સાંથલના વિરૂદ્ધમાં પબ્લિક નોન કોગ્નીઝેબલ ફરિયાદ થઈ છે. મહેસાણાના સાંથલ ગામમાં મનોજ પટેલ નામના યુવકે ગમન સાંથલ સામે ફરિયાદ કરી છે. યુવકને ઘરે બોલાવી માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.

આશાબેન પરત ફરશે તેવી કૉંગ્રેસને છે આશા, ધાનાણીએ કર્યું ગજબનું ટ્વીટ

અમદાવાદ: ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પદ પરથી રાજીનામુ આપ્યુ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આશાબેનને પક્ષમાં ફરી પરત લાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ દ્વારા આશાબેનને પક્ષમાં ફરીથી લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  

PNB કૌભાંડમાં લાંચના આરોપ બાદ BJP કેન્દ્રીય મંત્રી ભૂગર્ભમાં, રાજકારણમ

બનાસકાંઠા: કેન્દ્રીયમંત્રી હરિભાઈ ચૌધરી પર કૌભાંડના આરોપો લાગ્યા બાદ ભુગર્ભમાં ઉતરી જતાં સ્થાનિક રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. PNB કૌભાંડમાં કેસની પતાવટ માટે રૂપિયા 2 કરોડ લીધાના આક્ષેપો સામે આવ્યા બાદ હરિભાઈનો સંપર્ક હાલ ખોરવાયો છે. ગઈકાલે તેમની ભાળ તેમજ સંપર્ક

હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન: સમર્થકોએ સળગાવ્યા ટાયર,રામધૂન યોજી કર્યો વિરોધ

સુરત: હાર્દિક પટેલના ઉપવાસનો 14મો દિવસ છે. રાજ્યભરમાં પાસના કાર્યકરો દ્વારા હાર્દિકને સમર્થન આપવામાં આવ્યો છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારના યોગી ચોક ખાતે પણ પાટીદારો દ્વારા ટાયર

અમદાવાદ નજીક આવેલ ગુજરાતના મીની કાશ્મીરની તમે લીધી મુલાકાત...?

ગુજરાતના મીની કાશ્મીર તરીકે ઓળખાતા સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પોળો ફોરેસ્ટમાં કુદરતના આહલાદક દ્રશ્યો વરસાદ બાદ સામે આવ્યા છે. પોળોનું જંગલ 300 ચોરસ કિલોમીટરની વિશાળ કંદરાઓમાં પથરાયેલું છ

દૂધસાગર ડેરી કૌભાંડઃ નીતિન સંચેતીની જામીન અરજી ના મંજૂર

મહેસાણાની દૂધસાગર ડેરીમાં મોલાસીસ કૌભાંડ મામલે મહેસાણા સેશન્સ કોર્ટે નીતિન સંચેતીની વચગાળાની જામીન અરજી ફગાવી છે. નીતિને પોતાના પિતાનું અવસાન થતા ધાર્મિક વિધિ માટે જામીનની માગણી કરી હતી પરંતુ સરક

પાટણઃ ડૉક્ટરે માનસિક ત્રાસ આપ્યાનો મહિલા લેબ ટેક્નિશિયનનો આક્ષેપ

પાટણની ધારપુર હોસ્પિટલ કોઈના કોઈ કારણોસર સતત વિવાદોમાં રહેતી હોય છે. આ વખતે હોસ્પિટલના સિનિયર ડોક્ટર વિપુલ ખખ્ખર સામે આરોપ લાગ્યા છે. ફરિયાદી મહિલા લેબ ટેક્નિશિયનનો આરોપ છે કે, પોતે સાડા સાત

ગુજરાતના અનેક જિલ્લા-તાલુકામાં આજે પંચાયતની ચૂંટણી,ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામશે જંગ

પાટણમાં જીલ્લા પંચાયતની ચૂંટણી યોજાવવાની છે. ચૂંટણી થાય તે પહેલા કોંગ્રેસમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના મેન્ડેટ પર બાબુજી ઠાકોરે પ્રમુખ પદ માટે ઉમાદવારી નોંધાવી છે. બાબુજી ઠાકોર સામે

વરસાદે દીધી આંગણે દસ્તક,કેશોદ અને ઊંઝા APMCમાં માલ પડ્યો રામભરોસે..!

રાજ્યામાં ચોમાસુ ગમે ત્યારે દસ્તક લઈ શકે છે. તેવામાં વીટીવીએ રાજ્યના કેટલાક APMCમાં રીયાલિટી ચેક હાથ ધર્યું. પહેલી તસવીરમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જૂનાગઢના કેશોદ APMC માર્કેટના છે. રીયાલિટ

સૌરાષ્ટ્ર અને ઉ.ગુજરાતના કેરીના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા

જામનગરમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ દરોડા પાડયા છે.કેરીના ગોડાઉનમાં કાર્બાઈડથી કેરી પકાવવામાં આવતી હતી.જેની જાણ આરોગ્ય વિભાગના અધિકારીઓને થતા અધિકારીઓએ ગોડાઉન પર દરોડા પાડયા હતા.આ દરમિયાન 700 કિલો

તોગડિયા ઇફેક્ટ: રાજ્યભરમાંથી VHPના હોદ્દેદારોએ નારાજ થઈ ધરી દીધા રાજીનામાં

અમદાવાદ: વિશ્વ હિંદુ પરિષદનો પર્યાય એવા પ્રવીણ તોગડિયા હવે પરિષદમાં નથી પરંતુ હિંદુવાદી કાર્યકરોના દિલમાં હજુ પણ સ્થાન ધરાવે છે અને એટલે જ તો ચૂંટણી કરીને તેમને હાંકી કાઢવાની ઘટનાના ગુજરાતમાં સૌપ


Recent Story

Popular Story