VIDEO: જોઈ લો આવું છે અમદાવાદનું મેટ્રો સ્ટેશન, 4 માર્ચથી ધમધમતી થઈ જશે મેટ્રો

અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો આજે ટ્રાયલ રન તાજેતરમાં યોજાયો હતો. આ ટ્રાયલ રન 900 મીટરનાં રૂટ પર કરવામાં આવ્યો છે. એન્જિન સાથે 3 કોચ જોડીને આ ટ્રાયલ રન કરાયો હતો.

1960 પછી ગુજરાતમાં પ્રથમ વાર કોંગ્રેસ આ કરવા જઈ રહી છે

ઉલ્લેખનીય છે કે છેલ્લે ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિંગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિંગ કમિટીની ગુજરાતમાં બેઠક યોજાઇ રહી છે. શાહીબાગના સરદાર પટેલ સ્મૃતિભવન ખાતે આગામી તા.ર૮મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન કરાવ્યું હોઇ

રૂપાણી સરકારની કેબિનેટ બેઠક, વહીવટી અને નીતિ વિષયક મુદ્દાઓ પર ચર્ચા

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળશે. આજે બપોરે 2 વાગે સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળશે. મહત્વનુ છે કે હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે. જેના કારણે આજે કેબિનેટની બેઠક વિધાનસભામાં જ મળશે. આ બેઠકમાં વહીવટી અને ની

આગાહી: આ તારીખથી ફરી વખત વધી શકે છે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ

અમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. ઉત્તર-પૂર્વીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આગામી 21 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ઠંડીનું જોર વધી શકે છે. તો આવતીકાલથી પણ પવનની ગતિ તેજ થાય

રાજપથ ક્લબ મેમ્બરશીપ કૌભાંડ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ કરાયો શરૂ

અમદાવાદના રાજપથ કલ્બ મેમ્બરશીપ કૌભાંડના મામલે વસ્ત્રાપુર પોલીસ દ્વારા ફરિયાદ બાદ તપાસનો શરૂ કરવામાં આવી છે. વસ્ત્રાપુર PI સહિતનો પોલીસ કાફલો રાજપથ કલબ પહોંચ્યો છે. પોલીસ અને રાજપથ કલબની નિમાયેલી

સંતરામ મંદિરમાં 188માં સમાધિ મહોત્‍સવ અને સાકરવર્ષા ઉત્‍સવની કરાઇ ઉજવણી

નડિયાદના પવિત્ર સંતરામ મંદિરમાં સમાધિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે સંતરામ મહારાજના 188મા સમાધિ મહોત્સવમાં ભક્તો મોટી સંખ્યાંમાં ઉમટ્યા હતા અને પરંપરાગત રીતે 251 મણ

વિધાનસભા બજેટ સત્રનો ત્રીજો દિવસ, રાજ્યપાલના પ્રવચનનો આભાર પ્રસ્તાવ થશે રજૂ

ગાંધીનગર: આજે વિધાનસભા બજેટ સત્રનો ત્રીજો દિવસ છે. ત્યારે આજના દિવસ દરમિયાન મહત્વની બે બેઠકો મળશે. પ્રથમ બેઠકમાં રાજ્યપાલના પ્રવચનનો આભાર પ્રસ્તાવ રજૂ થશે. ત્યાર બાદભાજપ-ક

AMC બનાવે છે મોટું બજેટ પરંતુ કરોડોની રકમ વપરાયા વગર જ પડી રહી

અમદાવાદ શહેરને સ્માર્ટ શહેર, ડિજિટલ શહેર અને સ્વચ્છ શહેર તરીકે માત્ર વાતોથી ઓળખાવવામાં જેટલો ઉત્સાહ દાખવવામાં આવે છે તેટલો ઉત્સાહ નાણા વાપરવામાં દાખવવામાં આવતો નથી. હજારો કરોડોની

PMના હસ્તે ભૂમિપૂજન પર હાર્દિક પટેલના વિરોધ પર સી.કે. પટેલની પ્રતિક્રિયા

પાટીદાર સમાજ ધ્વારા આગામી 4 માર્ચના રોજ ઉમીયા ધામનુ ખાતમહુરત થવા જઈ રહ્યુ છે. મંદિરના ખાતમહુરતમાં દેશના વડાપ્રધાનને આમંત્રીત કરવામાં આવ્યા છે અને તેને લઈને પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિકે પટેલે

સરકારી કામ માટે 30 હજારની લાંચ લેતા અધિકારી રંગે હાથ ઝડપાયા

લાંચ રુશ્વત ખાતુ સક્રિય હોવા છતા દિવસેને દિવસે સરકારી બાબુઓ લાંચ લેતા ઝડપાઇ રહ્યા છે. જ્યારે આવીજ રીતે વધુ એક અધિકારી લાંચ લેતા પંચમહાલમાંથી ઝડપાયા છે. 

 

લેખાનુદાન બજેટ મુદ્દે CM વિજય રૂપાણીનું મહત્વનું નિવેદન

લેખાનુદાન બજેટ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, લેખાનુદાનમાં છેવાડાના માનવીની ચિંતા કરવામાં આવી છે. બજેટમાં ભવિષ્યના ગુજરાતને ધ્યાનમાં રાખવામાં આવ્યુ

જયંતી ભાનુશાળી હત્યા મામલે પોલીસ ટ્રેનમાં કરશે રિ-કન્સ્ટ્રકશન

ભાજપના પૂર્વ ધારાસભ્ય જંયતિ ભાનુશાળીના બંને હત્યારાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્યારે હવે પોલીસ બંને આરોપીઓને લઈને ટ્રેનમાં રિ કન્સ્ટ્રકશન કરશે.

મળતી માહિતી મુજબ મનીષા ગોસ્વામીની


Recent Story

Popular Story