Monday, September 23, 2019

Lifestyle

Gujarati Name: 
Lifestyle

સ્વાસ્થ્ય / બજાર નહીં ઘરની કઇ પ્રોબાયોટિક વસ્તુઓથી તમારુ પાચન સારુ રહેશે

these home made products are good source for probiotic

પાચનતંત્રમાં બે પ્રકારના બેક્ટેરિયા હોય છે. સારા અને ખરાબ. શરીરમાં જ્યારે સારા બેક્ટેરિયા ઘટવા લાગે છે ત્યારે પ્રોબાયોટિક વસ્તુઓ ખાવાથી પાચનતંત્રમા તેની સંખ્યા વધી જાય છે. ગેસ્ટ્રોઇંટેસટાઇનલ ટ્રેકમાં કરોડોની સંખ્યામાં સારા બેક્ટેરિયા હોય છે. જે ખરાબ બેક્ચટેરિયા સામે લડે છે અને તેની અસરને પણ ઓછી કરે છે. 

જોવા જેવું વધુ જુઓ

રિસર્ચ / હૃદય રોગની બીમારીઓ વધવાના કારણોમાં એક પુર્વજો પણ છે?

One of the causes of the rise in heart disease disorders

અમેરિકાની યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયાના સેન ડિયાગો સ્કુલ ઓફ મેડિસીનના અભ્યાસકર્તોએ રિસર્ચ કરીને સાબિત કર્યું છે કે, આપણા પુર્વજોમાં 20થી 30 લાખ વર્ષો પહેલાં એક જીન્સ નષ્ટ થઇ જવાથી હૃદયને લગતી બીમારીઓનું જોખમ વધતું જાય છે.

જોવા જેવું વધુ જુઓ

ઑટો / મારૂતિની સૌથી સસ્તી SUVની જોવા મળી પહેલી ઝલક, 30 સપ્ટેમ્બરે થશે લૉન્ચ

maruti suzuki mini suv s presso is set to launch on 30 september 2019

મારૂતિ કંપનીએ S-Pressoનો સ્કેચ જારી કર્યો છે. પહેલી ઝલકમાં કાર ખૂબ જ શાનદાર જોવા મળી રહી છે. સ્કેચમાં આ કારની ગ્રિલ બ્રેઝા વિટારાની જેમ નજરે આવી રહી છે. S-Presso સ્પોર્ટી લુકમાં હોઇ શકે છે. 

જોવા જેવું વધુ જુઓ

સ્વાસ્થ્ય / સૂતા પહેલા બાળકને દૂધ પીવડાવવાથી થાય છે આ નુકસાન, એક વખત ચોક્કસથી જાણી લો

a bedtime glass of milk can ruin your childs teeth

બાળકો માટે દૂધ અમૃત સમાન હોય છે. એટલા માટે મા બાળકોને સૂતા પહેલા દૂધ પીવડાવે છે. પરંતુ શું તમે જાણો છો કે દૂધ આપણા શરીર માટે જેટલુ ફાયદાકારક છે એટલું જ નુકસાનકારણ પણ હોઇ શકે છે. ખાસ કરીને રાતના સમયે બાળકો માટે પીવું ખતરનાક હોઇ શકે છે.

જોવા જેવું વધુ જુઓ

સુવિધા / ‘વોટર હેલ્પલાઇન’ એપ શરૂ, મોબાઇલથી જાણી શકાશે મતદાર યાદીમાં નામ છે કે નહી

Download 'voter Helpline' app, registering names in the electoral rolls, upgrades can be done at home

હવે તમે ઘરે બેઠા સરળતાથી મતદાર યાદીમાં નામની નોંઘણી કે સુધારો કરી શકશો. આ માટે નાગરિકોએ મામલતદાર કચેરીએ જવાની પણ જરૂર નહી પડે.

જોવા જેવું વધુ જુઓ

Daughter's Day / 5 સરળ ટિપ્સ અને દરેક પિતા બની શકે છે દીકરીના મિત્ર

use this tips and be a good friend of your daughter

આજે વિશ્વભરમાં નેશનલ ડોટર્સ ડે મનાવવામાં આવી રહ્યો છે. દીકરીઓને માટે મનાવવામાં આવી રહેલો આ ખાસ દિવસ ઘણો મહત્વનો છે. આજના દિવસે દરેક પિતાને પોતાની દીકરી સાથે એક ખાસ સંબંધ બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. જો દરેક પિતા આ 5 ટિપ્સ અપનાવી લેશે તો તેઓ દીકરીના બેસ્ટ ફ્રેન્ડ બની શકે છે.

જોવા જેવું વધુ જુઓ

ઉપાયો / રૂ.10ની અંદરના આ ઘરેલૂ ઉપાયથી બનશે વાળ કાળા, ઘાટ્ટા અને મજબૂત

Effective home remedies for Strong, Shiny & Healthy Hair

આજની બિઝી લાઇફસ્ટાઇલ અને ખાણીપીણીને કારણે મોટાભાગે લોકોમાં મેદસ્વીતા અને વાળની સમસ્યા જોવા મળતી હોય છે. 

જોવા જેવું વધુ જુઓ

બદલાવ / ટૂંક સમયમાં 10 ની જગ્યાએ 11 અંકનો થઇ જશે તમારો મોબાઇલ નંબર, TRAI એ શરૂ કરી તૈયારી

Trai Plans To Bring 11 Digit Mobile Number For Public Know Everything About It

ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI) દેશમાં મોબાઇલ નંબર સ્કીમ બદલવાનો વિચાર કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ અંગે એક નિર્ણય મોબાઇલ નંબરમાં ડિજિટ્સ વધારો કરવાનો પણ હોય શકે છે.  આ રીતે મોબાઇલ નંબર 10 ની જગ્યાએ 11 ડિજિટ્સના કરવામાં આવશે. જેની પાછળ મોટું કારણ ટેલિકૉમ કનેકશન્સમાં વધારો હોવાનું માનવામાં આવે છે. કેટલીક બાબતો અંગે તમારે જાણવુ જોઇએ. 

જોવા જેવું વધુ જુઓ

ઑટો / 1.6 કરોડની ગાડીમાં પત્ની સાક્ષી સાથે સ્પૉટ થયો માહી

Mahendra Singh  Dhoni and Sakshi Spotted Driving His New Jeep Grand Cherokee

ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન એમ.એસ.ધોની કાર અને બાઇકનો શોખિન છે. મોંઘી કાર અને બાઇક માટે તેના ક્રેઝથી સૌ કોઇ જાણકાર છે. તાજેતરમાં એમ.એસ.ધોની અને તેની પત્ની સાક્ષી પહેલી વખત રેડ કલરની જીપ ગ્રાન્ડ શેરોકી ટ્રેકહૉકમાં જોવા મળ્યો હતો.

જોવા જેવું વધુ જુઓ

અપડેટ / WhatsApp નું નવુ ફિચર, સ્ટેટસને કરી શકાશે Mute અને Hide

WhatsApp rolls out Android Beta v2 19 260 update now users can hide muted status updates

WhatsApp, સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા તમામ લોકો આ નામથી વાકેફ હશે. આ દુનિયાભરમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતી મોબાઇલ એપમાંથી એક છે. દુનિયાભરમાં લગભગ 150 કરોડથી વધારે લોકો WhatsAppના એક્ટિવ યૂઝર છે. ભારત આ એપના સૌથી મોટા માર્કેટમાંથી એક છે. આમ તો દેશમાં બીજી ઘણી ઇન્ટસ્ટન્ટ મેસેજિંગ એપ છે, પરંતુ 20 કરોડથી એક્ટિવ યૂઝર્સની સાથે આ એપ સૌથી વધારે ચર્ચિત છે.

જોવા જેવું વધુ જુઓ

Pages

Subscribe to RSS - Lifestyle
બ્રેકિંગ ન્યૂઝ