કચ્છ: બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, 6 લોકોએ ગુમાવ્યા જીવ, વાતાવરણ તંગ

કચ્છના મુન્દ્રા તાલુકાના છસરા ગામે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ. આ હિંસક અથડામણમાં 6 લોકોનાં મોત થયા છે. થોડા દિવસ અગાઉ બે જૂથ વચ્ચે કોઈ બાબતને લઈને વિવાદ થયો

નખત્રાણા તાલુકા પંચાયતમાંથી ભાજપના 2 સભ્યોએ રાજીનામું ધરી દેતા ખળભળાટ

કચ્છ:  જિલ્લાના નખત્રાણા તાલુકા પંચાયતમાં ભંગાણ સર્જાયું છે. ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં ભાજપના 2 સભ્યોએ રાજીનામું ધરી દેતા ભાજપની સંખ્યા 11 માંથી હવે 9 થઈ ગઈ છે. તાલુકા પંચાયતમાં વિકાસલક્ષી કામો ન થતા ભાજપના બે સભ્યોએ રાજીનામાં આપ્યા છે. ત્યારે તાલુકા પંચાયતમાં ભાજપ અને ક

મુક્તજીવન સ્વામીબાપાની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીનું મોત, પરિવારે લગાવ્યો

કચ્છઃ સમાજમાં આભડછેડ અને જાતિવાદનું દૂષણ આજે પણ જોવા મળી રહ્યું છે. આ જ જાતિવાદના દૂષણે એક માસુમનો આજે ભોગ લઈ લીધો છે. ઘટના ભુજમાં આવેલ મુક્તજીવન સ્વામીબાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની છે. જ્યાં અભ્યાસ કરતી 18 વર્ષિય ભાગ્યલક્ષ્મીનું બિમારીના કારણે સારવાર દરમિયાન મોત થયું છ

પાકિસ્તાનની નાપાક હરકતઃ ફાયરિંગ કરી પાંચ ભારતીય બોટનું અપહરણ કરવાનો પ્

દેવભૂમિ દ્વારકાઃ ગઈકાલે પાકિસ્તાન દ્વારા અરબી સમુદ્રમાં ૫ ભારતીય બોટને ટાર્ગેટ બનાવી બોટના અપહરણ કરવાના મનસુબા સાથે બોટો પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમ્યાન ૩ બોટો નાસી જવામાં સફળ રહી હતી. એક બોટ પાકિસ્તાને ઝડપી પાડી હતી. એક બોટ હજુ પણ લાપતા છે. આ ઘટનાને લઇને

કચ્છઃ નેત્રા ગામે હિંદુ દેવી-દેવતા પર અભદ્ર ટિપ્પણી મામલે નખત્રાણા સજ્જડ બંધ

કચ્છ: નખત્રાણાના નેત્રા ગામે હિંદુ દેવી-દેવતા પર થયેલી અભદ્ર કોમેન્ટને લઇને હિંસક મારામારી થઇ હતી. જે દરમિયાન દસ જેટલા યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. 

આ અથડામણમાં બ

પાણી-ઘાસચારાની સમસ્યાને લઇને ખેડૂતોની ધરણાની ચીમકી બાદ કલેક્ટરે કામ કરવાની આપી ખાતરી

કચ્છઃ ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં પાણી અને ઘાસચારાની સર્જાયેલી કટોકટીના લીધે પશુઓની હાલત કફોડી બની છે. તો પશુપાલકો પણ હિજરત કરવા મજબુર બન્યા છે. ઘાસડેપોની માંગ સાથે અપાયેલ ધરણા

કચ્છઃ GSTને સારો કાયદો બનાવવા વેપાર કરો અને સહકાર આપો, યોગેન્દ્ર ગર્ગે ઉદ્યોગકારોને કરી અપીલ

કચ્છઃ ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)ના એડિશનલ ડાયરેક્ટર યોગેન્દ્ર ગર્ગ સાથે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જીએસટી અંગે ઓપન હાઉસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે વે

PM મોદીના કાર્યક્રમમાં CM ઘર આંગણે ખુરશીઓ ખાલી અને અંજારમાં વધુ મેદની હોવાનો વાસણ આહીરનો દાવો

કચ્છઃ વાસણ આહિરે કચ્છમાં પોતાના વર્ચસ્વને લઇને દાવો કર્યો છે. PMના કાર્યક્રમમાં જનમેદનીને લઇને CM સાથે તેમણે સરખામણી કરી છે. પોતાના અને CMના વિસ્તારમાં મેદનીને લઇ સરખામણી કરી છે.

ગુજરાત માર્ગે આતંકીઓ ઘૂસણખોરી કરે તેવા સંકેત, કચ્છના પોર્ટ પર સુરક્ષા એજન્સીઓનું હાઇ અલર્ટ

કચ્છ: દેશમાં આતંકી હુમલાની દહેશતના ઈનપુટ ગુપ્તચર એજન્સીઓને મળ્યા છે. બીજી તરફ 26-11 વરસી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાત માર્ગે આતંકીઓ ઘૂસણખોરી કરી શકે છે એવા એલર્ટ ગુપ્તચર એજન્સી

કચ્છઃ અનાથ આશ્રમમાં સગીરા પર બે વિદ્યાર્થીઓએ આચર્યું દુષ્કર્મ

કચ્છઃ આર્યસમાજના અનાથ આશ્રમમાં રહેતી સગીરાઓ પર દુષ્કર્મ કરાયો છે. આશ્રમમાં રહેતા 2 વિદ્યાર્થીઓએ દુષ્કર્મ આચર્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા બાથરૂમમાં ઘસેડી જઈને બળાત્કાર કર્યો છે. 2

કચ્છઃ 30 મોરના મોત મામલે 12 શખ્સોની ધરપકડ, રિમાન્ડ મંજર ન કરાતા જેલ હવાલે

કચ્છઃ ગાગોદર ગામે 30 રાષ્ટ્રીય પક્ષી મોરના મોત મામલે વનવિભાગે ગાગોદર કેનાલ નજીકથી 12 શખ્સોની ધરપકડ કરી હતી. આજે આરોપીઓને રીમાન્ડ માટે રાપર કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જોકે, ક

કચ્છ: પૂર્વ ધારાસભ્યના PA દ્વારા હવામાં ગોળીબાર,VIDEO થયો વાયરલ

કચ્છ: રાપરના પૂર્વ ધારાસભ્યના PAનો વિડીયો વાયરલ થયો છે. પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાના PA દ્વારા હવામાં ગોળીબાર કરવામાં આવ્યું હોવાનો વિડીયો વાયરલ થયો છે. નેતાના PA દક્ષેશ ઝાલાએ મિત


Recent Story

Popular Story