પાકિસ્તાનની નાપાક હરકતઃ ફાયરિંગ કરી પાંચ ભારતીય બોટનું અપહરણ કરવાનો પ્રયાસ, એક બ

દેવભૂમિ દ્વારકાઃ ગઈકાલે પાકિસ્તાન દ્વારા અરબી સમુદ્રમાં ૫ ભારતીય બોટને ટાર્ગેટ બનાવી બોટના અપહરણ કરવાના મનસુબા સાથે બોટો પર ફાયરિંગ કર્યું હતું.

કચ્છઃ નેત્રા ગામે હિંદુ દેવી-દેવતા પર અભદ્ર ટિપ્પણી મામલે નખત્રાણા સજ્

કચ્છ: નખત્રાણાના નેત્રા ગામે હિંદુ દેવી-દેવતા પર થયેલી અભદ્ર કોમેન્ટને લઇને હિંસક મારામારી થઇ હતી. જે દરમિયાન દસ જેટલા યુવકો ઇજાગ્રસ્ત થયા હતા.  આ અથડામણમાં બન્ને જૂથના યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. ચાર યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ મારામારી બાદ પોલીસને જાણ થત

પાણી-ઘાસચારાની સમસ્યાને લઇને ખેડૂતોની ધરણાની ચીમકી બાદ કલેક્ટરે કામ કર

કચ્છઃ ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં પાણી અને ઘાસચારાની સર્જાયેલી કટોકટીના લીધે પશુઓની હાલત કફોડી બની છે. તો પશુપાલકો પણ હિજરત કરવા મજબુર બન્યા છે. ઘાસડેપોની માંગ સાથે અપાયેલ ધરણાની ચીમકી બાદ પાંચ ઘાસડેપો શરૂ કરવાની કલેક્ટરે ખાત્રી આપી છે. આ અંગેની વિગતો મુજબ બન્ન

કચ્છઃ GSTને સારો કાયદો બનાવવા વેપાર કરો અને સહકાર આપો, યોગેન્દ્ર ગર્ગે

કચ્છઃ ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)ના એડિશનલ ડાયરેક્ટર યોગેન્દ્ર ગર્ગ સાથે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જીએસટી અંગે ઓપન હાઉસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે વેપાર કરો, સહકાર આપી અને જીએસટીને વધુ સારો કાયદો બનાવવાની તક આપવા ઉદ્યોગકારોને અપીલ કરવામાં આવી હતી.

PM મોદીના કાર્યક્રમમાં CM ઘર આંગણે ખુરશીઓ ખાલી અને અંજારમાં વધુ મેદની હોવાનો વાસણ આહીરનો દાવો

કચ્છઃ વાસણ આહિરે કચ્છમાં પોતાના વર્ચસ્વને લઇને દાવો કર્યો છે. PMના કાર્યક્રમમાં જનમેદનીને લઇને CM સાથે તેમણે સરખામણી કરી છે. પોતાના અને CMના વિસ્તારમાં મેદનીને લઇ સરખામણી કરી છે.

ગુજરાત માર્ગે આતંકીઓ ઘૂસણખોરી કરે તેવા સંકેત, કચ્છના પોર્ટ પર સુરક્ષા એજન્સીઓનું હાઇ અલર્ટ

કચ્છ: દેશમાં આતંકી હુમલાની દહેશતના ઈનપુટ ગુપ્તચર એજન્સીઓને મળ્યા છે. બીજી તરફ 26-11 વરસી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાત માર્ગે આતંકીઓ ઘૂસણખોરી કરી શકે છે એવા એલર્ટ ગુપ્તચર એજન્સી

કચ્છઃ અનાથ આશ્રમમાં સગીરા પર બે વિદ્યાર્થીઓએ આચર્યું દુષ્કર્મ

કચ્છઃ આર્યસમાજના અનાથ આશ્રમમાં રહેતી સગીરાઓ પર દુષ્કર્મ કરાયો છે. આશ્રમમાં રહેતા 2 વિદ્યાર્થીઓએ દુષ્કર્મ આચર્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા બાથરૂમમાં ઘસેડી જઈને બળાત્કાર કર્યો છે. 2

કચ્છઃ 30 મોરના મોત મામલે 12 શખ્સોની ધરપકડ, રિમાન્ડ મંજર ન કરાતા જેલ હવાલે

કચ્છઃ ગાગોદર ગામે 30 રાષ્ટ્રીય પક્ષી મોરના મોત મામલે વનવિભાગે ગાગોદર કેનાલ નજીકથી 12 શખ્સોની ધરપકડ કરી હતી. આજે આરોપીઓને રીમાન્ડ માટે રાપર કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જોકે, ક

કચ્છ: પૂર્વ ધારાસભ્યના PA દ્વારા હવામાં ગોળીબાર,VIDEO થયો વાયરલ

કચ્છ: રાપરના પૂર્વ ધારાસભ્યના PAનો વિડીયો વાયરલ થયો છે. પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાના PA દ્વારા હવામાં ગોળીબાર કરવામાં આવ્યું હોવાનો વિડીયો વાયરલ થયો છે. નેતાના PA દક્ષેશ ઝાલાએ મિત

કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા પર MLA વાસણ આહીરે Vtv સાથે કરી વાતચીત 

કચ્છમાં ઓછા વરસાદના કારણે સ્થાનિકો પરેશાન છે. સરકાર દ્વારા રાજ્યના 18 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.  આજથી કચ્છ સહિતના જિલ્લાઓમાં સરકાર દ્વારા લાભો શરૂ કરવામાં આવ્યા છે. આ મામલે

PM મોદીનું અંજારથી સંબોધનઃ કહ્યું- દેશને નવી બારખડી શિખવવી છે, 'ખ ખમીરનો ખ, ક કચ્છનો ક'

અંજારઃ PM મોદી ભુજ એરફોર્સ સ્ટેશનથી અંજારના સતાપર સભા સ્થળે પહોચ્યાં. અંજારના સતાપરમાં પીએમ મોદી જાહેરસભા સંબોધી. PM મોદીએ મુન્દ્રા સ્થિત GSPL LNG ટર્મિનલ પ્રોજેકટનુ લોકાર્પણ કર્

સૌરાષ્ટ્ર-કચ્છના માલધારીઓએ કર્યું સ્થળાંતર, પાણી-ઘાસચારાના અભાવે ગામેગામથી ઉચાળા ભર્યા

કચ્છઃ પોતાના નોખા તરી આવતા સૌંદર્યને કારણે ભલે 'કચ્છડો બારે માસ...' કહેવાતો હોય...પરંતુ સાથે સાથે અહીં ઘાસપાણીની અછત પણ માલધારીઓના લમણે બારેમાસ લખાયેલી છે. એમાંય જ્યારે આ


Recent Story

Popular Story