ગાંધીધામ: વિવિધ માંગણીઓને લઇને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાઇ રેલી

ગાંધીધામ: કચ્છના કંડલા પોર્ટ હસ્તકની જમીનની વિવિધ માગંણીઓને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ સમાજો અને વિવિધ સંસ્થાઓ દ્વારા

સમગ્ર ગુજરાતમાં જોવા મળી ઠંડીની લહેર, કચ્છનું નલિયા બન્યું ઠંડુગાર શહે

કચ્છ: ગુજરાતમાં હાલ ઠંડીનું જોર યથાવત છે. સમગ્ર રાજ્યમાં 11.3 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યુ છે, જયારે ડીસામાં 13.3 ડિગ્રી અને અમદાવાદમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. હાલ ઉત્તરપૂર્વીય પવનોની રાજ્યમાં અસર વર્તાઈ રહી છે. તેથી આગામી દિવસોમાં ઠંડીમા

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગા

અમદાવાદ: રાજ્યમાં ઠંડીનો ચમકારો આજે પણ યથાવત રહ્યો છે. રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયા અને કંડલાનુ તાપમાન નોંધાયુ છે. નલિયા અને કંડલાનુ તાપમાન 13 ડિગ્રી નોંધાયુ છે. ડીસામાં 13.4 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 14.4 ડિગ્રી અને અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વધ

કચ્છઃ લોકરક્ષકની પરીક્ષા આપવા ગયેલી એક યુવતીનું મોત, 4 વ્યક્તિઓ ઇજાગ્ર

કચ્છઃ લોકરક્ષકની પરીક્ષા આપવા ગયેલી યુવતીનું મોત થયું હતું. આ યુવતીનું અકસ્માતે મોત નિપજ્યું હતું. કાર પલટી જતા યુવતીનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવતિનું મોત થયું જ્યારે અન્ય 4 જેટલા વ્યક્તિઓને ભારે

રાજ્યમાં શિયાળાનો માહોલ, નલિયા 12.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર

અમદાવાદ: રાજ્યમાં ઠંડા પવન સાથે શિયાળાનો માહોલ જામતો જાય છે. આ સાથે જ લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગ્યો છે. રાજ્યમાં નલિયા 12.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઓછું તાપમાન નોંધાયું છ

ઇફ્કો ગેટની સામે ઝેરી કેમિકલની લાઇન લીકેજ, પૂર્વ કચ્છ GPCB એ સેવ્યું મૌન

કચ્છ: કંડલામાં ફરી એકવાર જોખમી કેમિકલ લિકેજની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, ઈફ્કો ગેટની સામે ઝેરી કેમિકલની લાઈન લિકેજ થઈ છે.

લાઈન લીકેજ થતાં આસપાસના લોકોન

કચ્છ: સિરક્રીક પાસેથી પાકિસ્તાની બોટ ઝડપાતા અનેક તર્ક-વિતર્ક શરૂ

કચ્છ: સરહદથી ફરી એક વખત પાકિસ્તાનની બોટ ઝડપાઈ છે. BSFના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન વધુ એક પાકિસ્તાનની બોટ ઝડપી પાડી છે. સિરક્રિકમાંથી જવાનોએ આ બોટ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ &n

કિસાન સંઘ અને ખેડૂતોમાં આક્રોશઃ કચ્છમાં નર્મદાના પાણી માટે માગ, નખત્રાણામાં મહારેલીનું આયોજન

કચ્છઃ ખેડૂત અને કિસાન સંઘે કચ્છમાં નર્મદાનું પાણી મળી રહે તે દિશામાં અવાજ ઉઠાવી છે. જિલ્લાના નખત્રાણામાં ખેડૂતોએ નર્મદાના પાણીની માગ સાથે મહારેલીનું આયોજન કર્યું હતું. જેમાં ખેડૂ

આર્મીના નિવૃત કર્નલ સાથે લાખોની ઠગાઇ કરી 9 શખ્સો છુમંતર, પોલીસ ફરિયાદ

કચ્છના ગાંધીધામના આર્મીના કર્નલ સાથે ઠગાઈની ઘટના સામે આવી છે. પેન્શન પોલિસીના નામે નિવૃત આર્મી ઓફિસર ઠગાઈ થઈ છે.

30 લાખ 34 હજારની નિવૃત આર્મી ઓફિસર સાથે ઠગાઈ થઈ છે

કચ્છના ભચાઉમાં આવેલ સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટ, 50 જેટલા કામદારો દાઝયા

કચ્છના ભચાઉમાં ખાનગી કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. જયભારત નામની સ્ટીલ કંપનીની ભઠ્ઠીમાં મેગ્નેટ પડી જતા બ્લાસ્ટ થયાનું અનુમાન છે. કંપનીની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતાં 50 જેટલા કામદારો દાઝ્યા હતા.

કેમિકલ ભરેલ ટેન્કરમાં 'ભડકો', ભચાઉ હાઇવે પર સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો

કચ્છના ભચાઉમાં કેમિકલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ લાગી. ભચાઉ હાઈવે પર આગ લાગતા થોડીવાર માટે અફરા તફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પ

CM વિજય રૂપાણીનું મહત્વનું નિવેદન, મરાઠાઓને કઇ પેટર્ન પર અનામત અપાયુ તેનો કરાશે અભ્યાસ

કચ્છઃ મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને 16 ટકા અનામત આપ્યા બાદ ગુજરાતમાં પણ આ પેટર્ન પ્રમાણે અનામત આપવાની માગ કરવામાં આવી રહી છે ત્યારે આ મુદ્દે કચ્છમાં મુખ્યમંત્રી રૂપાણીએ પોતાની નિવેદ


Recent Story

Popular Story