VIDEO: ગુજરાતની આ પાકિસ્તાન બૉર્ડર પર જુઓ કેવો છે માહોલ, ગ્રામજનો મદદ માટે તૈયાર

પુલવામાં આતંકી હુમલાની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાને પોતાનો પક્ષ ઊંચો રાખવા માટે ભારતીય સરહદ પર વિમાની હુમલો પણ કરી લીધો છે. આવા પ્રહાર સામે પ્ર

એર સ્ટ્રાઇક બાદ રાજ્યભરમાં હાઇ એલર્ટ, હથિયારબદ્ધ જવાનો તૈનાત

ભારત દ્વારા પાકિસ્તાનની સીમામાં ઘૂસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પછી બંને દેશોની વચ્ચે ખૂબ તણાવ ભરેલી સ્થિતિ છે. ત્યારે હવે રક્ષામંત્રી નિર્મલા સીતારમને મહત્વની બેઠક બોલાવી છે. સેનાનાં ત્રણેય પાંખનાં વડા આ બેઠકમાં હાજર રહેશે. પાકિસ્તાન અને સીમાની સુરક્ષાને લઈને આ બેઠકમાં ચર્ચા થશ

પાકિસ્તાને સમજોતા એકસપ્રેસ કરી રદ્દ, કચ્છ સરહદ પર હલચલ કરી તેજ

ભારત-પાકિસ્તાન વચ્ચે એર સ્ટ્રાઇક બાદ ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાને ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સમજોતા એકસપ્રેસ રદ્દ કરી દીધી છે. આ ટ્રેન લાહોરથી અટારી વચ્ચે ચાલે છે. જ્યારે બીજી તરફ ભારતના કડક એકશનથી પાકિસ્તાન ડરી ગયું છે. એકતરફ પાકિસ્તાન જમ્મૂ-કાશ્મીર સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્ય

કચ્છ બોર્ડરની સુરક્ષામાં વધારો, BSFની સાથે મિસાઈલ જેવા શસ્ત્રો લઇ આર્મ

ભારતે પુલવામાં હુમલાનો બદલો લેતાની સાથે જ પાકિસ્તાન ભડકી ઉઠ્યું છે અને પોતાની ઔકાત ફરી બતાવી છે. બંને તરફ માહોલ ગરમ છે. પાકિસ્તાન પોતાની કોઈપણ નફ્ફટ હરકત કરી શકે છે. ત્યારે સુરક્ષાને ધ્યાને લેતા દેશની તમામ સરહદો પર સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે. આ તરફ કચ્છ બોર્ડરની સુરક્ષામાં

વીઘા કોટ પિલ્લર નં-1111 સામે પાક.આર્મીની હિલચાલ..?, કચ્છ સરહદે સેના તૈનાત

કચ્છ: જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના 12 દિવસ બાદ ભારતીય વાયુસેનાએ LOC પર આતંકીઓના કેંપમાં હવાઈ હુમલા કર્યો હતો. આ હુમલાબાદ દેશભરમાં હાઇએર્લટ જાહેર કરવામાં આવ્ય

કચ્છમાં ભારત-પાક બોર્ડર પર તણાવભરી સ્થિતિઃ વાયુસેના આવી હરકતમાં

કચ્છ: ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ બોર્ડર પર તણાવભરી સ્થિતિ છે. ત્યારે કચ્છના નુંધાતડ ગામે એક શંકાસ્પદ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. આશંકા છે કે આ ડ્રોન પાકિસ્તાનનું હોવાનું મ

આરોગ્ય કર્મીઓની હડતાળના કારણે દર્દીઓ થઇ રહ્યા છે પરેશાન, ક્યારે આવશે અંત?

રાજ્યમાં છેલ્લા 11 દિવસથી આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર છે. જેને લઈને દર્દીઓની હાલત કફોડી બની છે. અન્ય જિલ્લાની સાથે ખેડા, કચ્છ, અને પાટણમાં પણ આરોગ્ય કર્મીઓમાં રોષ છે. ત્યારે ખેડામાં પૂર્વ કેન્દ્રીય

કચ્છ: ગાંધીધામની ટાયર સર્વિસની દુકાનમાં કમ્પ્રેસર ફાટ્યું, એક વ્યક્તિનું મોત

કચ્છના ગાંધીધામમાં ટાયર સર્વિસની દુકાનમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. રાજવી ફાટક પાસે આવીને ન્યુ ટેગિયા ટાયર સર્વિસ નામની દુકાનમાં બ્લાસ્ટો થયો હતો. કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા એક વ

ભચાઉમાં થયેલ યુવકની હત્યાના ભેદ પરથી ઉઠ્યો પડદો, એકની ધરપકડ, 2 શખ્સ ફરાર

કચ્છના ભચાઉમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. હત્યાના મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, લૂંટના ઈરાદે આ હત્યા કરવામાં આવી હતી. ઘટનાની વિગત

ગુજરાતમાં હાઇ એલર્ટ વચ્ચે પાકિસ્તાન વાત કરનાર 2 યુવકની કરાઇ ધરપકડ

કચ્છ: જમ્મૂ કશ્મીરના પુલવામામાં થયેલ આતંકવાદી હુમલા બાદ એજન્સીઓ સતર્ક થઈ છે. દેશની બોર્ડરો પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. એલર્ટ વચ્ચે SOGએ કચ્છના નખત્રાણાના બે યુવા

પગમાં બાંધેલી ચાઈનીઝ ભાષાની રિંગ સાથે ભુજમાં કબૂતર ઝડપાયું, SOGએ કરી તપાસ

કચ્છ: ભુજ નજીક શેખપીર ત્રણ રસ્તા પાસેથી ચાઈનીઝ ભાષાના લખાણ સાથે કબૂતર ઝડપાયું છે. કબૂતરના બન્ને પગમાં ચાઈનીઝ ભાષામાં રિંગ બાંધેલી હતી. આ અંગે એક દુકાનદારને જાણ થઈ હતી. જેથી

રાપરમાં ચાલતા જુગારધામ પર ડી.જી. વિજિલન્સની રેડ, 6 શખ્સોની ધરપકડ, 3 ફરાર

કચ્છના રાપરમાં જુગારધામ પર ડી.જી. વિજિલન્સે રેડ કરી છે. રાપર નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખના પુત્રના જુગારધામ પર રેડ કરવામાં આવી છે. પૂર્વ મહિલા પ્રમુખ નવલબેન બાંભણીયાનો પુ


Recent Story

Popular Story