181 અભયમ્ હેલ્પલાઈનમાં કામ કરતી મહિલા સાથે પોલીસ કર્મીએ આચર્યું દુષ્કર્મ

કચ્છમાં પોલીસને લાંચ્છન લગાવતી એક ઘટના સામે આવી છે.181 અભયમ હેલ્પલાઈનમાં કામ કરતી એક મહિલા સાથે પોલીસ કર્મચારીએ દુષ્કર્મ કર્યું છે.લગ્નની લાલચ આપી પોલીસકર્મીએ દુષ્કર્મ ગુજાર્યું છે તો આરોપીએ મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.

ઉનાળો શરૂ થતાં જ ભૂજમાં પાણીનો પોકાર, ન.પા. પ્રશ્ન હલ કરવામાં નીવડી નિ

ભૂજ: હજુ ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યાં ભૂજમાં પાણીનો પોકાર સંભળાવવા માંડયો છે. ભૂજમાં છેલ્લાં ઘણા સમયથી પાણીની સમસ્યા વકરી રહી છે. નગરપાલિકા પાણીના પ્રશ્નનો હલ કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. આથી નાગરિકો રોષે ભરાયા હતા. સ્થાનિક મહિલાઓએ નગરપાલિકાના સત્તાધીશોને

કચ્છમાં IT વિભાગ ખાબક્યું,4 સ્થળો પર હાથ ધરી કડક તપાસ

કચ્છના ગાંધીધામમાં ઇન્કમટેક્ષ વિભાગે સપાટો બોલાવ્યો હતો. અલગ અલગ 4 સ્થળોએ ઇન્કમટેક્ષ વિભાગે તપાસ  હાથ ઘરી હતી. શિવ ટાયર્સ સહિત 4 સ્થળો પર તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગે દરોડા કરીને તપાસ હાથ ધરી છે.  ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ IT વિભાગ દ્વારા ક

કચ્છમાં ભચાઉ પાસે 4.2ની તીવ્રતાથી ધરા ધ્રુજી, લોકોમાં ભયનો માહોલ

કચ્છમાં: છેલ્લા 12 દિવસમાં ફરીથી એક વખત કચ્છની ધરા ધ્રુજી છે. આજ રોજ કચ્છમાં ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભચાઉ નજીક 4.2 તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકો ઘની બહાર દોડી આવ્યા હતા.  ઉલ્લેખનીય છે કે 12 દિવસ પહેલા પણ 4થી વધુની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ત્યારે બીજી વખત ભૂ

VIDEO: આઘા રેજો સાહેબ ફુલ છે... નશામાં ધૂત ભર બજારમાં ગોથાં ખાતો પોલીસ કર્મી

સરેઆમ દારૂબંધી કાયદાના ધજિયા ઉડી રહયા છે. એવાના હાથે કે જેના શિરે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સાચવવાની જવાબદારી છે. જુઓ મુન્દ્રા શહેરની ભર બજારમાં આ વર્દીધારી કાયદાનો રખેવાળ  દારૂના નશામાં ખુદ લથડિયા ખાઈ રહ્યો છે.

સુરતમાં કૌભાંડી નીરવ મોદીની 4 કંપનીઓને વેટ વિભાગની નોટિસ

  • વેરાવળની ખાનગી હોસ્પિટલના તબીબો પર ITના દરોડા

  • AMCના અધિકારીઓને જગાડવા સ્થાનિક દ્વારા યોજાયું રોડનું 'બેસણું'

  • સાબરકાંઠાના ખારાદેવિયા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત