Gujarat

Gujarati Name: 
ગુજરાત

કાળઝાળ આગાહી / કચ્છ, બનાસકાંઠા સહિત ગુજરાતના આ 4 જિલ્લામાં હીટવેવની આગાહી, બે દિવસ માટે યલો એલર્ટ જાહેર

Heatwave forecast in these 4 districts of Gujarat including Kutch, Banaskantha

હવામાન વિભાગ દ્વારા બે દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. યલો એલર્ટ એટલે આજે અને આવતીકાલે દિવસની સાથે રાતે પણ ગરમ પવન ફૂંકાશે.

લોકસભા ચૂંટણી 2024 / એક એવી રણનીતિ જેના દમ પર ભાજપને ચૂંટણીમાં મળે છે દમદાર જીત, સમજો મિશન 400 પાર માટેનું પોલિટિકલ ગણિત

A strategy on the basis of which the BJP gets a resounding victory in the elections

303માંથી 104 વર્તમાન સાંસદોને હટાવવાથી ભાજપને ચૂંટણીમાં શું ફાયદો થશે? શું આ ભાજપની નવી વ્યૂહરચના છે કે આ પાર્ટીની ચૂંટણી લડવાની રીત છે?

દેવદર્શન / ગુજરાતનું આ મંદિર વર્ષમાં માત્ર બે જ દિવસ ખુલે છે, ભાભારાણા શેર માટીની પૂરે છે ખોટ

This temple of Gujarat opens only two days in a year Bhabharana share is full of soil loss

અમદાવાદમાં એક મંદિર વર્ષમાં માત્ર બે જ દિવસ ખુલે છે. અને તે પણ હોળી અને ધૂળેટીના પર્વે. ગોમતીપુર વિસ્તારની પટવાશેરીમાં આવેલા ભાભારાણા મંદિરનો ઇતિહાસ અને તેની દંતકથા જ એવી છે કે તે વર્ષમાં બે જ દિવસ ખૂલે છે વર્ષોથી ચાલતી આવતી પરંપરા હજુ પણ અવિરત ચાલે છે. હોળી અને ધુળેટી પર્વ પર મંદિર ખુલતા ભક્તોની ભારે ભીડ પણ જામે છે. શું છે મંદિરનો ઈતિહાસ અને કેમ તેને વર્ષમાં બે જ દિવસ ખોલવામાં આવે છે.

રેકોર્ડ / અમદાવાદ SVPI એરપોર્ટે રેકોર્ડ સર્જ્યો, એક જ વર્ષમાં આટલા એરક્રાફ્ટ ટ્રાફિક અને મુસાફરોને આપી સેવા

Ahmedabad SVPI Airport created a record serving so much aircraft traffic and passengers in a single year

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA) તાજેતરમાં એક મહત્વપૂર્ણ રેકોર્ડ સર્જ્યો છે. સોમવારે એક જ વર્ષમાં અત્યાર સુધીના સૌથી વધુ મુસાફરોને સેવા આપવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અગાઉ, 2019-20માં અમદાવાદ એરપોર્ટ ખાતે સૌથી વધુ 87,634 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM) સાથે 1,15,63,887 મુસાફરોને સેવા આપવાનો રેકોર્ડ હતો. જોકે લેઝર અને બિઝનેસ પ્રવાસીઓ માટે SVPIAની ઉત્તમ સુવિધાઓને કારણે હવાઈ ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે.

ચિંતામાં વધારો / અમદાવાદ સહિત બે શહેરોમાં ફાટી નીકળ્યો રોગ, હોસ્પિટલમાં દર્દીઓનો ટ્રાફિકજામ

Disease outbreak in two cities including Ahmedabad traffic jam of patients in hospital

શહેરમાં ગરમી સાથે રોગચાળો વકર્યો છે. સાથે જ H1N1 ના કેસમાં વધારો જોવા મળ્યો છે. તો ફરી એકવાર કોરોના એ દસ્તક દીધી છે. ત્યારે જોઈએ શહેરની રોગચાળા ને લઈને શુ છે પરિસ્થિતિ છે.

લોકસભા ચૂંટણી 2024 / સુરતીઓને કોણ પસંદ? મુકેશ દલાલ કે નિલેશ કુંભાણી, જ્ઞાતિના સમીકરણથી રસાકસી

Campaigning on Surat Lok Sabha seat in full swing

સુરત બેઠક પર પ્રચાર અભિયાન પુરજોશમાં ચાલુ કર્યો છે.ભાજ--કોંગ્રેસ બંને દ્વારા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. બંને ઉમેદવારો દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાડ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે ઉમેદવારો કોને મત આપી જીતાડશે.

Loksabha Election 2024 / ગુજરાતના સાત IAS અધિકારીઓને ચૂંટણી અધિકારીની સોંપાઈ ફરજ, જુઓ લિસ્ટ

Seven IAS officers of the state were assigned the duty of Election Officer

લોકસભા ચૂંટણીઓને આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. 19 એપ્રિલથી 1 જૂન સુધી લોકસભા ચૂંટણીઓ ચાલશે. પરિણામ 4 જૂને આવશે

લોકસભા ચૂંટણી 2024 / પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ, મામલો વિવાદે ચડેલો

Complaint in Election Commission against Parshottam Rupala and Mansukh Mandaviya

લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ બે ઉમેદવારો દ્વારા આચાર સંહિતા ભંગ કરતા ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે જીલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી છે.

BREAKING / અમદાવાદ બોપલમાં સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ થતાં હડકંપ, બિલ્ડર નિશાને, ભુવો કારણ

2 rounds fired in self-defence in Ahmedabad Bhopal, riot, builder targeted, ground cause

ધંધુકાના હુમલાખોરોએ બિલ્ડર પર ફાયરિંગ કર્યુ હતું.  વિજયસિંહ ભુવા નામના મહંતને મળવા નહી આવવાનું કહી આ  હુમલો  કરવામાં આવ્યો હતો

તૈયારી / અમદાવાદમાં પાલતુ શ્વાન માટે લાયસન્સ ફરજિયાત લેવું પડશે, ચાર્જ-ચિપનો નિયમ પણ ખરો

In Ahmedabad, a license is mandatory for pet dogs, the charge-chip rule is also true

હજી સુધી આ શ્વાન જુદી-જુદી કેટેગરીઓ સુનિશ્ચિત કરી શકાઈ ન હોવાથી હાલમાં તો 500થી 1000 રૂપિયા જ લાઇસન્સ ફી લેવાશે. આગામી દિવસોમાં કેટેગરી મુજબ આ ફીની રકમ વધી પણ શકે છે.

Pages

Subscribe to RSS - Gujarat
બ્રેકિંગ ન્યૂઝ