Gujarat

Gujarati Name: 
ગુજરાત

લોકસભા ચૂંટણી 2024 / ચૂંટણીમાં આવું થશે તો કર્મીઓને 15 લાખ સહાય આપશે સરકાર, પરિપત્ર જાહેર

Decision to pay higher assistance of Rs 15 lakh to the heirs of a teacher who died during Lok Sabha elections

ચૂંટણી દરમિયાન મોટાપાયે સરકારી કર્મચારીઓ ચૂંટણી  સાથે જોડાયેલી ફરજ બજાવતા હોય છે.  જેથી કરીને મતદાન પ્રક્રિયા કોઈપણ મુશ્કેલી વિના પૂર્ણ થઈ શકે.

IPLIN

આગાહી / ગુજરાતમાં પવનની દીશા બદલાતા ગરમીમાં રાહત, જાણો કેવું રહેશે 7 દિવસ વાતાવરણ

Wind direction changing in Gujarat, relief from heat, know how the environment will be for 7 days

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. સાથે જ પવન ની દીશા બદલાતા તાપમાનમાં ઘટાડો અને ગરમીથી રાહત મળવાની આગાહી કરી છે

IPLIN

સિદ્ધિ / તક્ષ્વી વાઘાણી, જેનું સ્કેટિંગ જોઇ તમને આંખનો પલકારો મારવાનું મન નહીં થાય, ધરાવે છે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

| Takshvi Vaghani, whose skating you won't want to blink holds a place in the India Book of Records

હવે વાત કરવી છે એક એવી દીકરીની કે જેણે નાની ઉંમરમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ કહાણી છે નાનપણમાં જ દુનિયાને પોતાની પ્રતિભાથી આંજી નાખનાર એક બાળકીની. આ દીકરી એવું સ્કેટિંગ કરે છે કે તમે આંખનો પલકારો મારવાનું પણ ભૂલી જાઓ. કોણ છે આ દીકરી અને શું છે તેની સિદ્ધિ આવો જાણીએ.

IPLIN

લાલિયાવાડી / કરોડોના ખર્ચે સુરતના શાહ ગામે બ્રિજ તો બન્યો, પરંતુ મેટલ પાથરીને કોન્ટ્રાક્ટર ગાયબ થઇ જતા ગ્રામજનો અકળાયા

A bridge was built in Shah village of Surat at the cost of crores but the contractor is missing

સુરતના શાહ ગામ નજીક ગ્રામજનોની સુવિધા માટે કરોડોના ખર્ચે બ્રિજ તો બન્યો. પરંતુ આ જ બ્રિજ ગામલોકો માટે માથાના દુઃખાવા સમાન બન્યો છે. બ્રિજના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.

IPLIN

લોકસભા ચૂંટણી 2024 / અમિત શાહ અને CR પાટિલ સહિત દિગ્ગજ નેતાઓએ ભર્યા ઉમેદવારી ફોર્મ, 7 મેએ થશે મતદાન

Veteran leaders including Amit Shah and CR Patil filled the nomination form

લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ રાજકોટ કોંગ્રેસનાં નેતાએ ઉમેદવારોએ પોતાનાં ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

IPLIN

BIG BREAKING / ગૌણ સેવા પસંદગી મંડળની જૂનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત, ચૂંટણી બાદ જાહેર કરાશે નવી તારીખ

Gujarat Subordinate Service Selection Board Junior-Senior Clerk Exam Postponed

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જુનિયર તેમજ સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત રાખવામાં આવી છે. નવી તારીખો ચૂંટણી બાદ જાહેર કરવામાં આવશે. તેવું જાણવા મળી રહ્યું છે.

IPLIN

VIDEO / બિસ્માર રોડ લોકો માટે બન્યો આફત, વાહન ક્યાં ચલાવવું એ મૂંઝવણ

Bismar road became a disaster for people, confusion where to drive

સુરેન્દ્રનગર જીલ્લાનાં ચૂડા તાલુકાનાં રોડને નવો બનાવવા માટે ગ્રામજનો વહીવટી તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે. પરંતું તેમ છતાં તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી.

IPLIN

VIDEO / આઝાદીના 75 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ, પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યાં છે ગામ લોકો

Chhota Udepur still lacks basic facilities even after 75 years of independence

વિકાસ કરીશું. એવા વાયદાઓ તો બધા જ કરે છે. પરંતુ ચૂંટણી ગયા પછી કોઈ ભાવ પૂછવા પણ આવતું નથી. આવું જ કાંઈક છોટાઉદેપુરના બારી મહુડા ગામમાં સામે આવ્યું છે. જ્યાં આઝાદીના 75 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ગામ લોકો પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યાં છે.

IPLIN

તપાસ શરૂ / માત્ર પોરબંદર, જૂનાગઢ નહીં, હવે વલસાડમાં પણ ખનીજ માફિયાઓ બન્યા બેફામ, તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

Even in Valsad, mineral mafias became ruthless

ગુજરાત જેમ દરિયાકાંઠાથી સમૃદ્ધ છે તેમ ખનીજ સંપતિથી પણ સમૃદ્ધ છે. ત્યારે ખનીજ માફિયાઓ કોઇપણ હદે જઇને સમૃદ્ધ ગુજરાતની ખનીજ સંપતિને લૂંટી રહ્યાં છે. ખનીજ ચોરી માટે સુરેન્દ્રનગર, પોરબંદર અને જૂનાગઢ એપી સેન્ટર બની રહ્યાં છે. અને હવે તો વલસાડ જિલ્લામાં પણ ખનીજ ચોરી સામે આવી છે.

IPLIN

નિર્દેશ / RTE પ્રવેશને લઇ અમદાવાદ DEOનો મોટો નિર્ણય, તમામ ખાનગી શાળાઓને આપ્યો આ આદેશ, જાણો શું

Big decision of Ahmedabad DEO regarding RTE admission

અમદાવાદની ખાનગી શાળાઓમાં RTE પ્રવેશ મુદ્દે DEO દ્વારા પરિપત્ર કરી શાળાઓને સૂચન કરવામાં આવ્યું છે. જેમાં વાલીઓ પાસે વધારાનાં દસ્તાવેજ ન માંગવા સૂચના કરવામાં આવી છે.

IPLIN

Pages

Subscribe to RSS - Gujarat
બ્રેકિંગ ન્યૂઝ