અરવલ્લી જિલ્લામાં ખેડૂતોના ફોર્મ ઓનલાઇન નોંધણી સમયે રદ થતા રોષે ભરાયા

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોના ફોર્મ રદ્દ થવાની ઘટના સામે આવી છે. જેના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. 

મળતી માહિતી અનુસાર ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોના ઓનલાઈ

ગાંધીનગર: ધો. 5 અને 8ના પુસ્તકોમાં પાઠ્ય પુસ્તક મંડળનો ફરી મોટો છબરડો

ગાંધીનગર: પાઠ્યપુસ્તક મંડળનો ફરી એકવાર છબરડો સામે આવ્યો છે. ધોરણ 5 અને ધોરણ 8ના ગણિતના પુસ્તકમાં ભૂલો સામે આવી છે. જો કે આ કોઇ આશ્વર્યની વાત નથી. પહેલા પણ ઘણી વખત ભૂલો સામે આવી છે.  મળતી માહિતી અનુસાર ધોરણ 5ના ગણિતના પુસ્તકમાં પાંચ પેજ પર ભૂલો છે. જેમાં દાખલામાં ગુણાકારની જગ

ભાવનગર: ગઢડા ગામમાં સિંહે માછીમાર પર કર્યો હુમલો

ભાવનગરના ગઢડા ગામમાં સિંહે માછીમાર પર હુમલો કર્યો છે. જેમાં માછીમારનું મોત થયું છે. હુમલા કર્યા બાદ સિંહ યુવકને ખાઇ ગયો હતો.  આ ઘટના પિંગલેશ્વર મહાદેવ મંદિર પાસેની છે. જ્યાં માછીમારી કરતા રામભાઈ પર સિંહે હુમલો કર્યો અને ત્યાર બાદ સિંહ રામભાઈ નામના માછીમારને ઉપાડી ગયો. ત્યારે

સુરત: હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે સારા સમાચાર, કેનેડા સાથે શર

સુરતમાં હીરા ઉદ્યોગકારો માટે સારા સમાચાર છે. મંદીમાં ચાલી રહેલા સુરતના ડાયમંડ ઉદ્યોગને ફાયદો થઈ શકે છે. કારણ કે હવે કેનેડા સાથે સુરતનો હીરા વેપાર શરૂ થઈ શકે છે. મળતી માહિતી અનુસાર કેનેડાએ ડાયમંડ પોલિશ્ડ કરાવવા માટે વિદેશ મોકલવા પરથી પ્રતિબંધ હટાવી દીધો છે. જેથી કેનેડાના ડાયમંડ પો

રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, અમદાવાદમાં તાપમાન 13 ડિગ્રીએ પહોંચ્યું

અમદાવાદ: રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. કશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના પહાડી પ્રદેશોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે મેદાની પ્રદેશોમાં શીતલહેર વધી છે.

હવામાન વિભાગ

અમદાવાદમાં દારૂ બંધીના કડક કાયદાની ઉડી મજાક, ખુલ્લે આમ થઇ રહ્યું છે વેચાણ

એક તરફ દારૂબંધીની વાતો અને બીજી તરફ ખુલ્લેઆમ વેપાર એ પણ મેગાસિટી અમદાવાદમાં. દારૂબંધીના લીરેલીરા ઉડાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.

જેમાં જાહેરમાં જ દારૂ વેચવામાં આવી

3 રાજ્યોના ચૂંટણી પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસ ગેલમાં, અમિત ચાવડાનું સૂચક નિવેદન

3 રાજ્યોના ચૂંટણી પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસ ગેલમાં આવી ગયું છે. તેવામાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના સૂચક નિવેદનને લઈને રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે.

અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કર

ST અનામતને લઇ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી

ST અનામતને લઇ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. અન્ય જાતિઓને STના સર્ટિફિકેટ આપવા મુદ્દે અરજી કરી હતી.

ગુજરાત આદિજાતી વિકાસ સંઘ દ્વારા અરજી કરવામાં આવી છે.  સરકારે પ

M.S યુનિવર્સિટીની છબી પર લાગ્યો મોટો કલંક, વિધાર્થી દ્વારા છેડતીના આરોપ

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનીવર્સીટીને શર્મસાર કરતો કીસ્સો સામે આવ્યો છે સંસ્કૃત ફેકલ્ટીના બે લેક્ચરર પર ફેકલ્ટીનીજ વિધાર્થીની દ્રારા છેડતી કરી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે.

વિશ

51 તાલુકા અછતગ્રસ્ત કરાયા જાહેર, પશુ દીઠ રોજના અપાશે 25 રૂપિયાઃ કૌશિક પટેલ

ગાંધીનગરઃ આજરોજ અછતરાહત સમિતિની ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં અછતની સ્થિતી, પશુઓ માટે ઘાસચારો, મનરેગા હેઠળ લોકોને રોજગાર સહિતના મુદ્દાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવા

જીવા પટેલના ભાજપમાં પ્રવેશ સાથે મળ્યું પ્રમોશન, વધુ કેટલાક કોંગ્રેસ સભ્યો કરશે કેસરીયો ધારણ!

મહેસાણાઃ કોંગ્રેસમાંથી ભાજપમાં જતાની સાથે જ જીવાભાઈ પટેલને પણ પ્રમોશન મળી ગયું છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, જીવાભાઈ પટેલને GMDCના ચેરમેન બનાવવામાં આવ્યા છે. આગામી શુક્રવ

જસદણ જંગઃ અમિત ચાવડાના આક્ષેપો પર કુંવરજીના પ્રહારો, કહ્યું- ડબલ લીડથી જીતીશ

રાજકોટઃ પાંચ રાજ્યોમાં જે રીતે ભાજપનાં સૂપડા સાફ થઈ ગયા છે. જનતાઓ ભાજપને જાકારો આપ્યો છે. તેવી જ રીતે કોંગ્રેસમાંથી લાલચના મોહમાં ભાજપમાં ગયેલા નેતાઓની પણ આવી જ સ્થિતિ થશે. કોંગ્


Recent Story

Popular Story