પોલીસ સાથે ગેરવર્તન મામલે અલ્પેશ કથીરિયાની ફરી ધરપકડ

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાની ફરી ધરપકડ થઈ છે. પોલીસ સાથે ગેરવર્તન મુદ્દે સરથાણા પોલીસે લાજપોર જેલમાંથી અલ્પેશની ધરપકડ કરી કોર્ટમાં રજ

ચૂંટણી લડવા બાબતે અલ્પેશ ઠાકોરે આપ્યું મોટુ નિવેદન 

ઠાકોર સેનાનનું બીડુ ઝડપી ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોરે હવે બનાસકાંઠામાંથી ચૂંટણી લડવા બાબતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકોરે બનાસકાંઠામાંથી નહી લડવાની પ્રતિક્રિયા આપી છે.  સ્થાનિકો જ્યાંથી કહેશે ત્યાંથી ચૂંટણી લડીશ તે અંગેનું નિવેદન તેમણે જિલ્લાના આ

જયંતી ભાનુશાળી હત્યા મામલે પોલીસ ટ્રેનમાં કરશે રિ-કન્સ્ટ્રકશન

ભાજપના પૂર્વ ધારાસભ્ય જંયતિ ભાનુશાળીના બંને હત્યારાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્યારે હવે પોલીસ બંને આરોપીઓને લઈને ટ્રેનમાં રિ કન્સ્ટ્રકશન કરશે. મળતી માહિતી મુજબ મનીષા ગોસ્વામીની હત્યામાં સંડોવણીને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. છબીલ પટેલે ભાનુશાળીની હત્યા કરવા માટે રૂપિયા 30 લા

સ્પીડગન દ્વારા સ્પીડમાં દોડતા વાહનોના લેવાતા ફોટામાં નંબર જ નથી વંચાતો

શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત કરાઈ હોય, પરંતુ પુરઝડપે કાર ચલાવનારા સામે કાર્યવાહી કરવામાં ટ્રાફિક પોલીસ અને સ્પીડગન લાચાર સાબિત થયાં છે. વાહનોની સ્પીડ ચેક કરવા ટ્રાફિક પોલીસ સ્પીડગનનો ઉપયોગ કરી રહી છે, પરંતુ સ્

પાકિસ્તાની હેકરે ગુજરાત ભાજપના નેતાનો બ્લોગ કર્યો હેક, લખ્યું- 'પાકિસ્તાન જીંદાબાદ'

અમદાવાદ: ભાજપના પ્રવક્તા આઈ.કે.જાડેજાની વેબસાઈટ હેક થઈ છે. પાકિસ્તાન હેકર દ્વારા આઈ.કે.જાડેજાની વેબસાઈટ હેક કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વેબસાઈટમાં બ્લોગના પેજ પર હેકરે પાકિસ

આપણું બજેટ-2019, Dy.CM નીતિન પટેલે રજૂ કર્યું બજેટ, જાણો શું કરી જાહેરાત

ગાંધીનગર: નાણાં મંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે છઠ્ઠી વખત વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. જોકે આ બજેટ લોકસભાની ચૂંટણીને લઈ પૂર્ણ કદનું ન હોવા છતાં તેમાં સરકાર કેટલ

#GujaratBudget: ખેડૂતોને 0 ટકા વ્યાજે ધિરાણ આપવામાં આવશે, સરકારની જાહેરાત

ગાંધીનગર: રાજ્યના નાણામંત્રી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજરોજ ગુજરાત વિધાનસભામાં ગુજરાત રાજ્યની પ્રજા માટે પૂર્ણ બજેટ નહીં પરંતુ લેખાનુદાન રજૂ કર્યું હતું.
  <

આંગણવાડી બહેનના મહેનતાણામાં રાજ્ય સરકારે કર્યો વધારો, બજેટમાં કરાઇ જાહેરાત

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં લેખાનુદાન બજેટ રજૂ કરવામાં આવ્યું. સરકાર દ્વારા આશા બહેનના મહેનતાણામાં વધારો કરવામાં આવશે. આશા બહેનના મહેનતાણામાં માસિક 2 હજાર રૂપિયાનો વ

#GujaratBudget: મેડિકલ લાઇનમાં જવાનું વિચારતા વિદ્યાર્થીઓ માટે સરકારની મોટી જાહેરાત

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે રજૂ થયેલા બજેટમાં આરોગ્યલક્ષી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે. રાજ્યમાં વધુ 3 મેડિકલ કોલ

નોંધી લો..! ઈમરજન્સી હેલ્પ માટે હવે આ નંબર, CM રૂપાણીએ કરાવી શરૂઆત

ગાંધીનગર: હવે તમામ આકસ્મિક સેવાઓ માટે નવી હેલ્પલાઈન નંબર 112 કરોડના ખર્ચે પ્રારંભ કરવામાં આવી છે. રૂપિયા 11 કરોડની નવી જોગવાઈ સાથે આ સેવા શરૂ કરવામાં આવી છે.

મુખ્ય

ગીર-સોમનાથના ઘંટીયા ગામે ઘુસી આવ્યો મગર, લોકો જોવા માટે ટોળે વળ્યા

ગીર-સોમનાથના ઘંટીયા ગામે મગર ઘુસી આવ્યો છે. મગર ઘુસી આવતા નાગરિકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી છે. મગરને જોવા માટે લોકોનાં ટોળા એકઠા થયા છે. વનવિભાગની ટીમ રેસ્ક્યુ કરવા માટે

ગુજરાત વિધાનસભાના લેખાનુદાન સાથે રાજકોટ-જૂનાગઢ મનપાનું પણ બજેટ

રાજકોટ: ગુજરાત વિધાનસભા બજેટ સત્રની શરૂઆત થઈ છે. 22મી ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર ચાલશે. ત્યારે રાજકોટ અને જૂનાગઢ મનપા દ્વારા તૈયાર કરવામાં આવેલા બજેટને મંજૂર અપાશે. રાજકોટમાં બેઠકમ


Recent Story

Popular Story