ગણ્યા ગાંઠ્યા લોકો સિવાય ગ્રામ્ય વિસ્તારમાં કોઇ મારો વિરોધ નથી કરતુંઃ આશાબેન પટે

મહેસાણાના ઊંઝામાં આશાબેન પટેલના વિરોધ મામલે હવે તેમની પ્રતિક્રિયા સામે આવી છે. આશાબેન વિરોધ મામલે કહ્યું કે, થોડો વિરોધ કરી અને સમગ્ર ઊંઝામાં વિરોધ હોય તેવું બતાવવાનો પ્રયાસ ક

રાજકોટ કોંગ્રેસમાં મોટું ગાબડું પડવાના એંધાણ, જિલ્લા પંચાયતના 14 સભ્યો

લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ પડી શકે છે. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાઇ શકે છે. ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાશે. રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણી સહિત 8 કોળી પટેલ સભ્યો ભાજપમાં જોડાશે.

દીવ-દમણ બેઠકને લઇને કોંગ્રેસે જાહેર કર્યું નામ, ફરી જોવા મળશે 2014 જેવ

દમણ-દીવ લોકસભા બેઠક માટે કોગ્રેસ પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી છે. આ વખતે ફરીવાર કોંગ્રેસે દમણ-દીવ લોકસભા બેઠક પર પાર્ટીના પ્રદેશ પ્રમુખ કેતન પટેલ પર પસંદગી ઉતારી છે અને કેતન પટેલને આ વખતે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં ઉમેદવાર તરીકે કેતન પટેલનું નામ જાહેર થતાં જ તેમના

BJPના ચૂંટણી પ્રભારી ઓમ માથુર ગુજરાતના પ્રવાસે, નારાજ નેતાઓને મનાવવા પ

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે ગુજરાતની 26 બેઠકોમાંથી 16 બેઠકોના ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે. જેમાં કેટલીક બેઠકો પર વર્તમાન સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે. જેને લઈને ભાજપમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઇને ગુજરાતના નારાજ નેતાઓને મનાવવાની જવાબદારી ભાજપ પ્રદેશ પ્રભારી ઓમ માથુરને

ઇલેક્શન એક્સપ્રેસઃ સુરેન્દ્રનગર મતવિસ્તારની શું છે સમસ્યાઓ, જાણો લોકોનો મત

વીટીવીને ઈલેક્શન એક્સપ્રેસ સુરેન્દ્રનગર લોકસભા બેઠકના અનેક ગામડાઓ ખુંદતી-ખુદતી ધીમે-ધીમે આગળ વધી હતી. પક્ષ કરતા વ્યક્તિને પ્રાધાન્ય આપતી આ બેઠક કોળી મતોનું પ્રભુત્વ ધરાવે છે. બન્

VIDEO: ઝેરી કેમિકલ ઓકતી ઓલપાડની સાઇનાઇડ કંપની ફરી વિવાદ

ઓલપાડમાં ભૂતકાળમાં કેમિકલયુક્ત પાણી છોડવાની અનેક ફરિયાદો બાદ હવે વેસ્ટ કેમિકલયુક્ત ઘનકચરો જાહેરમાં ઠાલવવા મુદ્દે સાઈનાઈડ કંપની વિવાદમાં છંછેડાઈ છે. જાહેરમાં ઘનકચરો ઠાલવવા મુદ્દે

VIDEO:વડોદરાના વન્ડરલેન્ડનો વકરતો વિવાદ, કોર્પોરેટર અમીબેને માગ્યો હિસાબ

વડોદરા નજીક આવેલ આજવા ગાર્ડનમાં રૂ.125 કરોડના ખર્ચે વિકસાવેલો આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્ક છે. આ પાર્કને  વડોદરા મહાનગર  પાલિકા અને  પ્રવાસન નિગમના સહયોગથી ખાનગી એજન

VIDEO: ગુજરાતના આ ગામમાં ભૂત-પ્રેતની માન્યતા દૂર કરવા સરકારી બાબુએ કર્યુ કંઈક આવું

આણંદ: જ્ઞાનની એકવીસમી સદીમાં ચરોતરના પણ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હજીયે જાદુ, ભૂતપ્રેતનો વાસ હોવા સહિતની અંધશ્રદ્વાઓ પ્રવર્તી રહી છે. તેમાંયે અવાવરુ જગ્યા, સ્મશાનની આસપાસનો વિસ્તા

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ છેક 1990-91થી રામ મંદિર નિર્માણ માટે આજ સુધી રાખી છે આ બાધા

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા બનાસકાંઠામાં વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ વિજય સંકલ્પ સંમેલન સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક

આવતીકાલે કોંગ્રેસની CECની બેઠક, ગુજરાતના આ નેતાઓ જશે દિલ્હી

અમદાવાદ: ઉમેદવારોની પસંદગી મુદ્દે આવતીકાલે દિલ્હીમાં CECની બેઠક મળશે. જેમાં ઉમેદવારોના નામની ચર્ચા કરાશે. બેઠકમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહેશે.

કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા પ્રમુખ જોડાયા ભાજપમાં, નીતિન પટેલે પહેરાવ્યો ખેસ 

લોકસભાની ચૂંટણી હવે માથા પર આવી ગઇ છે. જેમ જેમ દિવસો ઘટતા જાય છે, તેમ તેમ બંને મુખ્ય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જ્યારે આજે પાટણમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. પાટણ નગરપાલિક

જુનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમાની કામગીરી કેવી રહી? જાણો, 10માંથી કેટલાં માર્ક્સ મળ્યાં?

સૌરાષ્ટ્રની જુનાગઢ લોકસભા બેઠક રાજકીય રીતે મહત્વની બેઠક છે. આઝાદી સમયથી દેશની રાજનીતીમાં જુનાગઢનું આગવું સ્થાન રહ્યું છે. જુનાગઢ લોકસભા બેઠક ઉપર હાલના સાંસદ છે ભાજપના રાજેશ ચૂડાસમા. છેલ્લાં પાંચ


Recent Story

Popular Story