'મેં તેને સર્વસ્વ આપી દીધુ અને બદલામાં મને શું મળ્યુ', બ્રેકઅપ પછી ભાંગી પડી નેહ

બોલિવુડમાં પોતાની બબલી અંદાજથી ફેમસ સિંગર નેહા કક્કડ હાલમાં જિંદગીના મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. તેની ઑફિશ્યલી ત્રણ મહિલા પહેલા શરૂ થયેલા રિલેશનશિપનો અંત આવી ગયો છે. જી હ

VIDEO: લગ્નના ખર્ચને લઇને દીપિકાએ કહ્યુ કે, ''મેરે પાસ બહોત પૈસા હૈ, D

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નને બરાબર એક મહિનો થઇ ગયો છે. દીપિકા-રણવીરએ ઇટાલીની લેક કોમો ખાતે લગ્નમાં બંધનમાં બંધાયા હતા. દીપિકાએ તાજેતરમાં જ એક જાણીતા મેગેઝિન માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. દીપિકા પાદુકોણ આ શોની પહેલી ગેસ્ટ બની હતી અને લગ્ન પછી આ તેનો પહેલો ઇન્ટરવ્યૂ છે. આ પ્ર

ઇશા-આનંદના રિસેપ્શનમાં પહોંચ્યા આ મહેમાનો, કંઇક આ રીતનું હતુ ડેકોરેશન,

ઇશા અંબાણીએ બુધવારે આનંદ પીરામલ સાથે પ્રભુતામાં પગલા પાડ્યાં. લગ્નમાં દેશ-વિદેશના મહેમાનોની હાજરી જોવા મળી હતી, ત્યારે હવે શુક્રવારે પીરામલ ફેમિલી તરફથી રિસેપ્શન આપવામાં આવ્યુ હતુ. જેમાં ઉદ્યોગ જગત સાથે જોડાયેલી અનેક મોટી હસ્તીઓ જોવા મળી હતી, આ સાથે જ બોલિવુડના ઘણા સ્ટાર્સ આવ્યા હતા. રિસેપ્શનમા

અંબાણીની દીકરીના લગ્નમાં અમિતાભ અને આમિરે પીરસ્યું ભોજન, જુઓ Video

નવી દિલ્હીઃ મુકેશ અને નીતા અંબાણીએ પોતાની દીકરી ઇશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરે પોતાના આલીશાન બંગલા એન્ટીલિયામાં કરી. આ દરમિયાન ફિલ્મથી લઇને રમત અને બિઝનેસથી લઇને રાજકીય જગતની હસ્તિઓ સામેલ થઇ. અંબાણીના મહેમાનોમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાન પણ સહપરિવાર સામેલ થયા. અં

ફેનને આલિયા ભટ્ટને કહ્યુ Alia Kapoor, એક્ટ્રેસ આપ્યો આવો જવાબ

બોલિવુડમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. દીપિકા-રણવીર, પ્રિયંકા-નિક બાદ હવે ફેન્સને રણબીર કપૂર-આલિયા ભટ્ટ અને વરૂણ ધવન-નતાશા દલાલના લગ્નની રાહ છે રણબરી-આલિયા લગભગ વર્ષથી રિલેશનશિપમાં છે અને ફેન

બિગ બીનો ફોન બગડ્યો, Xiaomiએ કહ્યુ, ''અમે તમને મોકલી આપીએ નવો મોબાઇલ''

તમે ઘણી વખત સવાલ થયો હશે કે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન કયો ફોન વાપરતા હશે?, જોકે તમારા આ સવાલનો જવાબ અમિતાભ બચ્ચને એક ટ્વિટમાં આપ્યો છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને એક ટ્વીટ કર્યુ જેમાં લખ્યુ,

મુકેશ-નીતા અંબાણીની લાડકી ઇશાએ લગ્નમાં પહેર્યુ મમ્મીનું 35 વર્ષ જૂનું પાનેતર

ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીની દિકરી ઇશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ જોડે એન્ટિલામાં થયા. આ ગ્રાન્ડ લગ્નમાં બિઝનેસ વર્લ્ડ, બી ટાઉન, પોલિટિક્સ અને સ્પોર્ટ્સ જગતના ઘણા દિગ્ગજો હાજર રહ્યા હ

સલમાન ખાનની હિરોઇનનો થયો અકસ્માત, બાઇક સવારનું મોત

બોલીવુડ અભિનેત્રી જરીન ખાનના ફેન માટે ખુબ જ દુ:ખદ સમાચાર છે. જરીન ખાનની કારનો ગોવામાં અક્સમાત થયો છે. આ અક્સમાત ગોવાના માપૂસા વિસ્તારમાં થયો છે. 

મળતી માહિતી મુજબ જરીન ખાનની ક

અમેઝોન પર હેડફોન મંગાવવું સોનાક્ષીને પડ્યું ભારે, નીકળ્યું કંઇક આવું...

દિન-પ્રતિદિન સમાચાર મળે છે કે, કોઇએ ઓનલાઇન સામાન મંગાવ્યો અને તેમાંથી લાકડાનો ટૂકડો અથવા સાબુ નિકળે છે. અત્યાર સુધી સામાન્ય માણસ ઓનલાઇનનો શિકાર થતો હતો, પરંતુ આ વખતે બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિ

આલિયાના BF રણબીરને લઇને મહેશ ભટ્ટે કહ્યુ કે, ' તે સારો છોકરો છે'

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું રિલેશનશિપ સતત ચર્ચામાં છે. આ વચ્ચે આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટે આ વાતને કન્ફર્મ કરી દીધી છે, જેના વિશે આલિયાના ફેન્સ છેલ્લા કેટલાય સમયથી રાહ જોઇ રહ્યા હતા. 

VIDEO: પતિને છોડીને દીપિકાનો હાથ પકડીને ડાન્સ કરવા લાગી ઐશ્વર્યા

દેશના સૌથી ધનિક વ્યકિત મુકેશ અંબાણીની દિકરી ઇશા અંબાણીની પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં બોલિવુડના તમામ સ્ટાર્સે ખૂબ જ મસ્તી કરી, ગત દિવસોમાં સોશ્યલ મીડિયા પર ઇશા-આનંદની પ્રી વેડિંગના ફોટોઝ અને વીડિયોઝ

એનિવર્સરી પર અનુષ્કાએ શૅર કર્યો વીડિયો, ''સારો વ્યકિત સ્વર્ગ સમાન છે''

ક્રિકેટર વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માના લગ્નને આજે એક વર્ષ થઇ ગયુ છે. આ પાવર કપલે સોશ્યલ મીડિયા પર ફોટોઝ પોસ્ટ કરીને સ્પેસિશયલ મેસેજ લખ્યો છે. વિરાટ અને અનુષ્કા ઓસ્ટ્રેલિયામાં એનિવર્સરી


Recent Story

Popular Story