અહીં હનુમાનજીનું નામ લેવું પણ છે પાપ, આ પાછળનુ કારણ છે એક સ્ત્રી

રામ ભક્ત હનુમાનજીને સમગ્ર દેશમાં પૂજવામાં આવે છે, પણ એક એવી જગ્યા જ્યાં હનુમાનનું નામ લેવું પણ પાપ છે. અને આ પાછળનું કારણ એક સ્ત્રી છે.

આ સ્થળ છે ઉત્તરાખંડનુ દ્રોણગીરી ગામ. જ્યાના લોકો હનુમાનજીની એક વસ્તુથી ખૂબ જ નારાજ છે કે, ત

ગુજરાતના આ મંદિરમાં PM મોદી પણ શીશ ઝુકાવી ચૂક્યા છે, અહીં થાય છે તમામ

ગુજરાતના કચ્છમાં માતા આશાપુરાનું મંદિર છે. જ્યાં દેવી માં ને અન્નપૂર્ણાનો અવતાર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે અહીંયા જે પણ ઇચ્છાઓ માગવામાં આવે છે બધી પૂરી થઇ જાય છે.  કદાચ એટલે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત પહેલા આ મંદિરમાં શિશ ઝુંકાવ્યું હત

આ મંદિરમાં પૂજારી છે મહિલા, પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે રિંગણ

એક તરફ જ્યાં દેશમાં ઘણા પ્રસિદ્ઘ મંદિરોમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે ત્યારે બીજી તરફ દેશમાં એક એવું પણ મંદિર છે જ્યાં પૂજરી મહિલા છે. આ મંદિરનો સંબંધ ત્રેતાયુગ છે. જાણો, ક્યાં આવેલું છે આ અનોખુ મંદિર અને શું છે તેનું ધાર્મિક મહત્વ? બિહાર રાજ્યના દરભંગા જિલ્લામાં કમતૌલમાં આ અ

અહીંયા આવી છે શિવજીની રહસ્યમયી ગુફા, દર્શન કરીને કોઇ નથી ફરતું પરત

ભગવાન શિવ સાથે જોડાયેલા તીર્થોની વાત થાય ત્યારે સામાન્ય રીતે સોમાનાથ, કેદારનાથ અને અમરનાથનું નામ સૌથી પહેલા યાદ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે અમરનાથની ગુફામાં જ નહી શિવ અન્ય એક ગુફામાં પણ રહે છે. જી હા, અમે વાત કરી રહ્યા છે, એ શિવ ગુફા વિશે જેમાં ભગવાન શિવ સહપિરવાર બિરાજ છે તેની ધાર્મિક માન્

ભારતના આ મંદિરમાં એક સાથે થાય છે 30 હજાર નાગના દર્શન

ભગવાન શિવ સાથે સંબંધ હોવાને કારણે શિવાલયોમાં નાગ દેવતાની પ્રતિમાના દર્શન કરવા મળે છે. આજે ભારતના એક એવા મંદિર માટે જણાવીશું જ્યાં એક અથવા બે નહીં પણ 30 હજાર નાગોના દર્શન થાય છે. 

કેરળમાં અલપ્પઝા જિલ્લાના હરીપદ ગામમાં મન્નારસલા શ્રીનાગરાજનું મંદિર સ્થિત છે. મંદિરના રસ્તામાં જ

આ મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર છે પ્રતિબંધ, જાણો કારણ

દેશની સર્વોચ્ચ અદાલતે પણ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રતિબંધને અયોગ્ય માન્યો છે. સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક ખંડપીઠનું કહેવું છે કે મંદિર એક જાહેર સ્થળ છે અને આપણા દેશમાં પ્રાઈવેટ મંદિરનો કોઈ સિદ્ધાંત નથી. આ એક જાહેર સ્થળ છે અને જો સાર્વજનિક જગ્યાએ પુરુષ જઈ શકે તો ત્યાં મહિલાઓને પણ પ્રવેશની મંજૂર

આ છે ભારતના સૌથી ધનિક મંદિરો, આવે છે કરોડો રૂપિયાનું દાન

આજે પણ ભારતમાં અનેક એવા મંદિર છે. જે વિધર્મીઓના આક્રમણ પછી પણ અડિખમ ઉભા છે. આ મંદિરમાં હજુ પણ અનેક ભેટ આવે છે. દેશના મંદિરોનો વૈભવ જોઈ તમને આશ્ચર્ય થઈ જશે. જેમાંથી એક છે વૈષ્ણોદેવીનું મંદિર. આ મંદિરમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. ભક્તો રૂપિયા ઉપરાંત અનેક વસ્તુઓ દાનમાં આપે છે. 

ગુરૂ પૂર્ણિમા 2018: ગુરૂ પૂજનનો દિવસ, જાણો શું છે મહાત્મય

ભારતમાં ગુરુને મહાન દરજ્જો આપવામાં આવ્યો છે. અષાઢ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમાના રૂપમાં મનાવવામાં આવે છે. આ પૂર્ણિમાએ ગુરુની પૂજાનું મહત્વ હોય છે. ગુરુ પૂર્ણિમાને ભારતના દરેક વિસ્તારમાં ખૂબ ધૂમધામથી મનાવવામાં આવે છે. એવી માન્યતા છે કે એ દિવસે મહર્ષિ વેદ વ્યાસની પૂજા કરવામાં આવે

પાકિસ્તાનમાં છે હિંગળાજ માતાનું મંદિર, હિંદૂ સાથે મુસ્લિમો પણ કરે છે પૂજા

માતાના એક ઝલકના દર્શન કરવા માટે મંદિરની બહાર ભક્તોની લાંબી લાઇનો લાગે છે અને તેમાં પણ શક્તિપીઠ હોય તો તેની વાત જ અલગ હોય છે. માતા ભક્તોના તમામ દુખો દૂર કરે છે, પરંતુ આ શક્તિપીઠ એવું છે જ્યાં હિન્દુ અને મુસ્લિમ બન્ને ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે. 
 
જી હા, વાત કરી રહ્ય

ગુજરાતનું આ શિવ મંદિર દિવસમાં બે વખત થઇ જાય છે ગુમ, કારણ જાણીને ચોંકી જશો

ભગવાન શિવના ઘણા મંદિરોના દર્શન તમે લોકોએ કર્યા હશે. પરંતુ આજે અમે તમને શિવજીના એક એવા મંદિર માટે કહેવા જઇ રહ્યા છીએ જેના માટે જાણીને તમને હેરાની થશે. જી હાં અમે ભગવાન શિવનું આ મંદિર દિવસમાં બે વખત ગુમ થઇ જાય છે. મંદિર એની આ ખાસિયતના કારણે આ મંદિર ભક્તોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીં આવનાર દર

પૂજા કરતી વખતે નાળિયેર ખરાબ નીકળે તો સમજવું કે....

શું ક્યારેય તમારી સાથે એવું થયું છે કે,પૂજાના ઉપયોગ માટે લીધેલ નાળિયેર ખરાબ નીકળે. ક્યારેક ને ક્યારેક તો આવી ઘટનાઓ બની જ હોય છે જે માનવીને કોઇને કોઇ રીતે યાદ રહે છે. 

જ્યારે પણ આવી ઘટનાઓ બને ત્યારે ઉપાસકને એવું લાગે છે કે આ નાળિયેરનો દુકાનદાર પર ઘા કરી આવું, કારણ કે, આ ઘટનાથ

23 જુલાઇથી શરૂ થાય છે ચાતુર્માસ, આ ચીજોનું ભૂલથી પણ ના કરશો સેવન

23 જુલાઇ 2018થી ચાતુર્માસનો મહિનો શરૂ થવાનો થે, ચાતુર્માસ એટલે ભગવાનના ચાર મહિના માટે આરામ કરવાના છે. દેવશયની એકાદશીની દિવસથી ચાતુર્માસનો આંરભ થાય છે. માન્યતા અનુસાર આ ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ પાતાળલોકમાં રાજા બલીના ત્યાં નિવાસ કરે છે. ત્યારબાદ કાર્તિક શુક્લ એકાદશીએ પરત આવે છે. હિંદુ ધર્મમાં


Recent Story

Popular Story