ગુજરાતમાં વધુ એક ખોડલધામ અહીં બનશે, નરેશ પટેલે કરી જાહેરાત

સુરત: આગામી સમયગાળામાં ડાયમંડ નગરી ગણાતા શહેરમાં ખોડલધામ બનશે તેવી જાહેરાત કાગવડ ખાતે આવેલ ખોડલધામ મંદિરના પ્રમુખે કરી હતી. સુરત ખાતે આજરોજ યોજાયેલ ખોડલધામના

રાજદ્રોહ કેસઃ આજે હાઈકોર્ટમાં અલ્પેશની જામીન અરજી પર સુનાવણી

સુરતઃ પાસના નેતા અલ્પેશ કથીરિયાની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે અલ્પેશ કથીરિયાએ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી છે. આજે હાઈકોર્ટમાં અલ્પેશના જામીન પર સુનાવણી હાથધરાશે. મહત્વનુ છે કે, પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા સામે રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. આ મામલે કોર્ટે શરતો પર

આ ગામમાં છે હોળીનો અનોખો મહિમા, અંગારા પર ચાલવાની છે પરંપરા...

સુરતના ઓલપાડ તાલુકામાં આવેલા સરસ ગામમાં વર્ષોથી હોળી પ્રગટાવીને બાદમાં અંગારા પર ચાલવાની પરંપરા છે. સુરતથી 35 કિલોમીટર દૂર આવેલા સરસ ગામમાં હોળીના અંગારા પર લોકો ચાલે છે. શ્રદ્ધાળુઓ આનો લાભ લેવા માટે  ઠેર ઠેરથી આવે છે.

સાંસદનું સરવૈયુઃ બારડોલીના સાંસદે પ્રજાના કાર્યો કેટલાં કર્યા, 10માંથી

બારડોલી લોકસભા બેઠક દક્ષિણ ગુજરાતની આગવી બેઠક છે. બારડોલી બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે અને હાલ બારડોલી લોકસભા બેઠક ઉપર ભાજપના સાંસદ પ્રભુભાવ વસાવા છે. છેલ્લાં પાંચ વર્ષમાં સાંસદ પ્રભુભાઇ વસાવાએ કેવી કરી કામગીરી જોઇએ, વીટીવી વિશેષ સાંસદનું સરવૈયુંમાં 2009મ

સુરત બીટસ્ટ્રેડર્સ ક્રિપ્ટો કરન્સી કૌભાંડ મામલે વધુ 3 આરોપીઓની ધરપકડ

સુરતમાં બીટસ્ટ્રેડર્સનો ક્રિપ્ટો કરન્સીના કૌભાંડના મામલે સુરત CID ક્રાઇમે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે. વૈભવ પળશાળા, મયુર ગોધાણી અને વિજય વેકરિયાની ધરપકડ કરી છે. તો પોલીસે ઝડપાયેલ

સાંસદનું સરવૈયુઃ સુરતના સાંસદ દર્શનાબેનની કામગીરી કેવી રહી? જાણો, 10માંથી કેટલાં માર્ક્સ મળ્યાં?

ગુજરાતની આર્થિક રાજધાની એટલે સુરત. દક્ષિણ ગુજરાતનું કેન્દ્ર સમુ સુરત રાજ્ય અને દેશમાં આગવું રાજકિય મહત્વ ધરાવે છે. લોકસભા ચૂંટણી માટે સુરત બેઠક મહત્વની છે. 2014માં સુરત લોકસભાથી ચૂંટાયેલા દર્શનાબ

સુરતના એરપોર્ટ પરથી વિદેશી ચલણની હેરાફેરી કરતા 2 શખ્સોની ધરપકડ

સુરતના એરપોર્ટ પરથી એર ઈન્ટેલિજન્સ યુનિટે વિદેશી ચલણની હેરાફેરી કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. આ શખ્સો પાસેથી 25 હજાર યુએસ ડોલર અને 3000 દિનાર મળી આવ્યા હતા.

દ. ગુજરાતનાં કોળી મતદારોને રિઝવવા ભાજપની કવાયત, કુંવરજી બાવળિયા સમાજનાં આગેવાનો સાથે કરશે બેઠક

આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનો જોર લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોળી મતદારોને રિઝવવા માટે ભાજપ દ્વારા એક નવી કવાયત કરવામાં આવી રહી છે. કુંવ

રાજકારણમાંથી આ લોકોને હટાવવાની કોઈના બાપની તાકાત નથી: આર.સી.પટેલ

લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. બંને પક્ષો એડીચોડીનું જોર લગાવી રહ્યા છે ત્યારે વિધાનસભાના ઉપદંડક આર.સી પટેલે નવસારીમાં વિવાદિત નિવેદન આપ્યુ છે.
 

VIDEO: દારૂના અડ્ડા પર પોલીસ સાથે બુટલેગર મહિલાની દાદાગીરી

ગુજરાતમાં દારૂબંધીના અમલની દાવેદારી કરવામાં આવે છે. ત્યારે સુરતમાં દારૂની ઘટનાને લઈને એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં દારૂના અડ્ડા પર મહિલાઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણનો વીડિયો વાયરલ

પાંચ વર્ષમાં એક પણ આંટો ન મારવા આવતા નેતાઓ પર સોસાયટીના લોકોએ કર્યું કંઇક આવું

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. હવે યોગ્ય ઉમેદવાર પસંદગી માટે દરેક પક્ષના હાઈકમાન્ડ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. હવે પછીનો તબક્કો  ટિકિટ ફાળવણી અને ડોર-ટુ-ડ

આચાર સંહિતાની ઉડતી ધજ્જીયા, સત્તાધીશો સામે થઇ રહી છે ફરીયાદો

સતત વિવાદોમાં રહેવાની ટેવ ધરાવતા અને ભાજપ તથા મોદી ભકતીના રંગે રંગાયેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાના નામે વધુ એક વિવાદ બહાર આવ્યો છે, આ વખત સીધી ચૂંટણી આચાર


Recent Story

Popular Story