સુરત: સ્વજનના પરિવારે મહેકાવી માનવતા, અંગોનું દાન કરી 6 વ્યક્તિઓને આપ્યું નવજીવન

કારની ડિક્કી પરથી પડી જતા બ્રેનડેડ થયેલી 21 વર્ષીય ફેશન ડિઝાઈનર યુવતીના હ્રદય સહિતના અંગોનુ દાન કરી 6 વ્યક્તિઓને નવજીવન આપી પરિવારે માનવતા મહેકાવી છે. ગ્રીન કોરીડોરની મદદથી યુ

રાજદ્રોહ કેસ:સાબરમતી જેલમાં બંધ અલ્પેશ કથિરીયાને ક્રાઇમ બ્રાંચની ટીમ લ

રાજદ્રોહના કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી સાબરમતી જેલમાં સજા કાપી રહેલા પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ને ક્રાઈમ બ્રાન્ચની ટીમ હવે સુરત લઈ ગઈ છે. મહત્વનું છે કે વર્ષ 2015માં અમરોલી પોલીસ સ્ટેશનમાં અલ્પેશ વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. જેના અનુક્રમે ગઈકાલે મોડી સાંજે

સરકારનો 'ટેકો' ટૂંકો પડ્યો, અહીં સહકારી મંડળી ટેકાના ભાવ કરતા આપે છે વ

સુરતઃ સરકાર ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખેતપેદાશની ખરીદી કરી રહી છે. પરંતુ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉલટી ગંગા જોવા મળી રહી છે. સહકારી મંડળીઓ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવો કરતા ખેડૂતોને વધુ ભાવ ચૂકવીને ખેત પેદાશની ખરીદી કરી રહી છે. સરકારની ટેકાન

સુરતઃ સ્મીમેર હોસ્પિટલમાં મોડી રાત્રે ગર્ભવતી મહિલા અને 108ના કર્મચારી

સુરત: ગર્ભવતી મહિલા સુરત મનપાની જ સ્મીમેર હોસ્પિટલની લિફ્ટમાં ફસાઈ હતી. આ ગર્ભવતી મહિલા 50 મિનીટ સુધી લિફ્ટમાં ફસાઈ હતી. સાથો સાથ 108ના કર્મચારીઓ પણ લિફ્ટમાં ફસાયા હતા.  આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયરના જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર

નિરવ મોદી-મેહુલ ચોક્સીના કૌભાંડની અસર સેમ્યુઅલ કંપની પર, લાગશે નાદારીનું તાળું

સુરત: નિરવ મોદી અને મેહુલ ચોક્સીના કૌભાંડની અસર સુરતની સેમ્યુઅલ ડાયમંડ કંપનીને પણ થઈ છે. કંપનીએ 1 હજાર કરોડનું ઉઠમણું કર્યું છે. સેમ્યુઅલ ડાયમંડ કંપની USની સૌથી મોટી ડાયમંડ કંપની

રીક્ષા ચાલકના જોખમી સ્ટંટનો વીડિયો TikTokમાંથી થયો વાયરલ, સલામતીની જવાબદારી કોની?

ભરૂચ: વિશ્વમાં અકસ્માતમાં મોતને ભેટેલા લોકને નવેમ્બરના ત્રીજા રવિવારે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. ત્યારે વડોદરા ટ્રાફિક પોલીસ અને 108 ટીમ દ્વારા રોડ સેફ્ટી અંગે લોકોમાં જાગ

9 ડિસેમ્બરથી ઘોઘા-હઝીરા રો-રો ફેરી શરૂ થશે, માત્ર 3 કલાકમાં ભાવનગર-સુરત

ગુજરાતીઓ માટે એક સારા સમાચાર છે. હવે ભાવનગરથી ઘોઘા અને સુરતના હઝીરા વચ્ચે જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે રો-રો ફેરી શરૂ થઇ રહી છે. અત્યારે દહેજ અને ઘોઘા વચ્ચે રો-રો ફેરી ચાલી રહી છે. હવે ગુજરાત

લ્યો બોલો...ગુજરાતના આ ગામના તલાટી,સરકારી ફાઇલો ઘરે રાખી કરે છે બધુ કામકાજ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની કડુલી મહુડી જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પોતાના નિવાસસ્થાને પંચાયત સરકારી દસ્તાવેજો રાખતા સવાલો ઉભા થયાં હતા.

જો કે, તલાટ

સંઘપ્રદેશ દાદરાનગર હવેલી ખાતે આવેલ ભિલોસા ઇન્ડસ્ટ્રીઝમાં આગ, સબ સલામત

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ભિલોસા ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ગત મોડીરાત્રે આગ લાગી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. શરૂઆતમાં કંપ

નવસારીઃ અતિકિંમતી ચંદનના વૃક્ષોની ચોરી, વનવિભાગ, પોલીસ ઉંધતી ઝડપાઇ

નવસારીઃ ચંદનના અતિકિંમતી વૃક્ષોના કિંમત ૨ લાખ જેટલી આંકવામાં આવે છે. ત્યારે નવસારીમાં કેટલાક તસ્કરો દ્વારા ચંદનની ચોરીને અંઝામ આપવામાં આવ્યો છે. નવસારી જિલ્લાના વડસાગર અને વાઘરેચ

સુરતઃ Gmail અને Youtube હેક કરી લાખોની છેતરપિંડી કરનાર વિદ્યાર્થી ઝડપાયો

સુરતઃ ગુજરાત અને બીજા અલગ અલગ રાજ્યોમાં લોકોના જી-મેલ હેક કરી છેતરપીંડી કરતા એક યુવકની સુરત સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પારુલ યુનિવર્સીટીમાં એન્જિયરિંગના ત્રીજા વર્

ભરૂચ: ગોલ્ડન બ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ, પરિવારજનોમાં શોક

ભરૂચમાં ગોલ્ડન બ્રીજ પરથી એક યુવકે નર્મદા નદીમાં ઝંપલાવ્યું. મોટર સાયકલ પર આવેલા યુવકે પેહેલા બ્રીજ પર પોતાનું મોટર સાયકલ પાર્ક કર્યુ અને બાદમાં નર્મદા નદીમાં ઝંપલાવી પોતાનું જીવ


Recent Story

Popular Story