Business News in Gujarati. Read breaking news and latest updates on business news in Gujarati (વ્યાપાર સમાચાર) on VTVGujarati.com

Gujarati Name: 
બિઝનેસ
Meta Title: 
Business News in Gujarati | વ્યાપાર સમાચાર
Meta Keyword: 
Business News in Gujarati, business news, breaking business news in gujarati, વ્યાપાર સમાચાર

બિઝનેસ / પૈસા તૈયાર રાખજો! આવી રહ્યો છે Tata Group નો નવો IPO, રોકાણકારો પડી જશે જલસા

Tata Group's new IPO is coming, investors will fall in jalsa

Tata Group IPO Latest News: ટાટા ગ્રુપ આગામી ત્રણ વર્ષમાં આ કંપનીઓ અંગે આઈપીઓ લાવવાનું વિચારી શકે છે, ટાટા મોટર્સને બે ભાગમાં વિભાજિત કરવાનો વિચાર ?

બિઝનેસ / બેઇજિંગને પછાડી મુંબઈ બની એશિયાની અબજોપતિની રાજધાની, જાણો વિશ્વલેવલે કયા ક્રમાંકે

Mumbai has overtaken Beijing to become the billionaire capital of Asia

Hurun Global Rich List 2024 Latest News: મુંબઈ વિશ્વમાં સૌથી વધુ અબજોપતિઓની સંખ્યા ધરાવતું ત્રીજા નંબરનું શહેર બની ગયું, 119 અરબપતિઓ સાથે ન્યૂયોર્ક પ્રથમ સ્થાને

તમારા કામનું / PPFમાં દર મહિને આ વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો વ્યાજમાં થશે મોટું નુકસાન

PPF Rules Interest Rate every month to get maximum return

PPF Interest Rate Rules: PPF પર મળતા વ્યાજનું કેલક્યુલેશન દર મહિનાની 5મી અને છેલ્લી તારીખની વચ્ચે ખાતામાં હાજર ન્યૂનતમ બેલેન્સ પર કરવામાં આવે છે. માટે જો 5 તારીખ કે તેના પહેલા પૈસા જમા કરી દેવામાં આવે તો તમારી જમા રાશિ વધી જશે. 

બિઝનેસ / આજે છે કમાવવાની તક! ખુલ્યા 6 નવા IPO, રોકાણ કરતા પહેલા જાણી લો વિગતો

6 New IPOs Opened Today, Know Details Before Investing

આ મહિને ઘણી કંપનીઓના IPO ખુલ્યા છે અને ઘણામાં રોકાણકારોએ બમ્પર નફો કર્યો તો સાથે જ કેટલાક IPO ને પણ નુકસાન થયું છે. એવામાં આજે 6 નવી કંપનીઓના IPO ખુલવા જઈ રહ્યા છે.

ફાયદાની વાત / માત્ર 7 રૂ.ની બચતમાં મેળવો લાઇફટાઇમ શાંતિ, દર મહિને મળશે રૂ. 5000નું પેન્શન, એ કઇ રીતે?

APY Save Rs 7 and invest in this government scheme, you will get a pension of Rs 5,000 per month.

આજે અમે તમને ભારત સરકારની એક ખૂબ જ શાનદાર યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં રોકાણ કરીને તમે નાણાકીય સ્તરે તમારું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો.

તમારા કામનું / ઓનલાઇન સ્કેમથી બચવું છે? તો ભૂલથી પણ આવું આધાર કાર્ડ હવે ક્યાંય ન આપતા, જાણો કેમ

Masked Aadhaar Card is the most secure of your work, specially useful for your privacy, download like this

આજકાલ દરેક નાના મોટા કામ માટે આધાર કાર્ડ જરૂરી થઈ ચુક્યું છે. પરંતુ એવામાં આધાર દ્વારા મોટા બેંકિંગ ફ્રોડ થઈ રહ્યા છે. તેને લઈને કેન્દ્ર સરકારની તરફથી એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી

વાહ / હવે દીકરીના લગ્નનું ટેન્શન છોડો, બસ રોજના જમા કરો 121 રૂપિયા, ને લગ્નની ઉંમરે મેળવો રૂ. 27 લાખ

LIC's super hit scheme get 27 lakhs by depositing Rs 121, no money tension in daughter's marriage!

LICની કન્યાદાન પૉલિસી દીકરી માટે જંગી ભંડોળ એકઠું કરવાની સાથે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ પણ આવે છે, તેથી પ્રીમિયમ ભરનારાઓને 1.5 લાખ રૂપિયા સુધીની કર મુક્તિ મળી શકે છે.

લાભ જ લાભ! / 10 હજારની SIP આવી રીતે બનાવશે કરોડપતિ, ભારે ભરખમ રિટર્નથી રોકાણકારો ખુશ

Mutual Funds Investment 10 thousand SIP will make investors millionaire

જે લોકો શેરબજારમાં રોકાણ નથી કરતા તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. આ મ્યુચ્યુઅલ ફંડમાં 10,000 રૂપિયાના સતત રોકાણે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. 

શેર માર્કેટ / રોકાણકારોની હોળી સુધરી! 9 કંપનીઓ આવનારા સપ્તાહે આપી રહી છે ડિવિડન્ડ, ચેક કરી લો વિગત

9 Companies Paying Dividends, Record Date This Week, Get Full Details in This Article

આ અઠવાડિયે 2 દિવસ સ્ટોક બંધ રહેશે. હોળીના કારણે સોમવારે શેરબજારમાં કોઈ કારોબાર નહીં થાય. બીજી તરફ  ગુડ ફ્રાઈડેના કારણે શુક્રવારે શેરબજારમાં રજા રહેશે.

ગજબ! / એક એવો દેશ, જ્યાં કોઇની પાસે ક્રેડિટ કાર્ડ નથી, અહીંયા થાય છે સૌથી વધારે ઉપયોગ

A country where no one owns a credit card, This is where it is used the most

2023 સુધીમાં દેશમાં 9.79 કરોડ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા. દુનિયામાં એક એવો દેશ છે જ્યાં એક પણ વ્યક્તિ પાસે ક્રેડિટ કાર્ડ નથી અને આ યાદીમાં ભારત છેલ્લેથી સાતમા સ્થાને છે.

Pages

Subscribe to RSS - Business
બ્રેકિંગ ન્યૂઝ