ખેડૂતો બાદ મજૂરોને ભેટની તૈયારી, ઓછામાં ઓછા દર મહિને મળશે આટલા રૂપિયા

કેન્દ્ર સરકાર ખેડૂતો બાદ હવે મજૂરોને ભેટ આપી શકે છે. લેબર મિનિસ્ટ્રીની એક કમિટીએ શ્રમિકો માટે રાષ્ટ્રીય સ્તર પર ન્યૂનતમ મજૂરી પ્રતિમાસ 9750 રૂપિયા આપવાની ભલામણ કરી છે. આ ઉપરાં

ખેડૂતોના ખાતામાં 2000 નહીં પરંતુ આવશે 4000, સરકારે બદલ્યો પ્લાન

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા નહી પરંતુ 4000 રૂપિયા આવશે. મોદી સરકારે ખેડૂતોને રૂપિયા આપવાના પ્લાનમાં બદલાવ કર્યો છે.  વાસ્તવમાં મોદી સરકાર લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ ખેડૂતોને 2 હપ્તા આપવાની તૈયારી કરી રહી છ

9.5 લાખની આવક હશે તો પણ નહીં આપવો પડશે ટેક્સ, પીયૂષ ગોયલે આપી Tips

નાણા મંત્રી પીયૂષ ગોયલનું કહેવું છે કે અંતરિમ બજેટમાં આપવામાં આવેલી છૂટના કારણએ વર્ષના 9.5 લાખ રૂપિયા સુધીની આવક વાળાને ટેક્સ ચુકવવો પડશે નહીં. એમને કહ્યું કે ટેક્સ છૂટ વાળી રોકાણ યોજનાઓનો લાભ ઊઠાવતા લો ઇન્કમ ટેક્સથી મુક્ત થઇ શકો છો. તમને જણાવી દઇએ કે લોકસભામાં નાણાકીય બિલનો જવાબ આપતા પીયૂષ ગોય

લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકાર માટે મોંઘવારીને લઈને આવ્યાં રાહતના સમા

મોંઘવારીમાં ફરીથી એક વખત ઘટાડો જોવા મલી રહ્યો છે. રિટેલ ફુગાવો છેલ્લા 19 મહિનાથી નીચેના સ્તર પર પહોંચી ગઇ છે. જાન્યુઆરી મહિનામાં પણ જથ્થાબંધ મોંઘવારીના મોર્ચા પર રાહતના સમાચાર છે.  ડિસેમ્બરના 3.8 ટકાની સરખામણીએ જાન્યુરીમાં જથ્થાબંધ મોંઘવારીનો દર ઓછો થઇને 2.76 ટકા થઇ ગયો છે. 

હું રૂપિયા આપવા તૈયાર છું, PM બેંકોને રૂપિયા લેવા કેમ કહેતા નથી: માલ્યા

દેશની બેંકો પાસેથી 9 હજાર કરોડની લોન લઈને વિદેશ ફરાર થઈ ગયેલા લિકર કિંગ વિજય માલ્યાએ એક ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.

વડાપ્રધાન મોદીએ 16મી લોકસભાના

2020ની શરૂઆત થતાં જ દુનિયા એક ભયંકર મુશ્કેલીમાં મુકાશેઃ અર્થશાસ્ત્રીની ચેતવણી

નોબલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી પોલ ક્રૂગમેને ભયંકર આર્થિક મંદીની ચેતવણી આપી છે. તેમણે આર્થિક નીતિ નિર્માતાઓ દ્વારા તૈયારીનાં અભાવને ટાંકીને જણાવ્યું હતું કે ૨૦૧૯ની આખરમાં અથવા ૨૦૨૦ની શરૂઆતમાં

સીનિયર સિટીઝન માટે ખુશખબર, વિમાનના ભાડામાં મળશે 50% સુધીની છૂટ

દેશમાં હવાઇ મુસાફરી કરતા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહી છે. એવામાં એક ગ્રાહક તરીકે તમને ખબર હોવી જોઇએ કે એરલાઇન્સ તમને કઇ-કઇ સુવિધાઓ આપે છે જેનો ફાયદો ઉઠાવવો જોઇએ. આજે  અમે તમને જણાવીશું

કેન્દ્ર સરકાર CNG-PNGના ભાવમાં 10 ટકા સુધીનો કરી શકે છે વધારો...

ગેસ ઉત્પાદન કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર 1 એપ્રિલ 2019થી ઘરેલુ પ્રોજેક્ટના કુદરતી ગેસની કિંમતમાં વધારો કરી શકે છે. ગેસના ભાવમાં 10 ટકાનો વધારો થઈ શકે છે. જેથી HMBTU પ્રતિ એકમ 3.72

આ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર આપશે 2.50 લાખ રૂપિયા, દર મહિને થશે મોટી કમાણી

જો તમે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. જનઔષધિ કેન્દ્રની સફળતા જોતા મોદી સરકાર હવે 1500 નવા જનઔષધિ કેન્દ્રો ખોલવાની તૈયારી કરી રહી છે. આ કેન્દ્ર માર

કેબલ-DTH યૂઝર્સને મોટી રાહત, બીજા કનેક્શન પર રૂ.130નો ચાર્જ નહી આપવો પડે

1 ફેબ્રુઆરીથી DTH અને કેબલ ટીવી યુઝર્સ માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ નવો નિયમ લાગૂ કર્યો છે. હવે ટીવી યુઝર્સને માત્ર તે જ ચેનલો માટે પેમેન્ટ કરવાનું રહેશે, જેને તેઓ જોવા માં

હજુ સુધી નથી પસંદ કરી શક્યા TV ચેનલ્સ, તો વાંચી લો આ સમાચાર

ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)એ કેબલ તથા DTH ગ્રાહકોને રાહત આપતા પસંદગીની ચેનલ્સની સમયસીમા 31 માર્ચ 2019 સુધી વધારવાની આવી છે. પહેલા મનગમતી ચેનલ્સની પસંદગી માટે સમયસીમા 1 ફેબ્રુઆરી

મફત LPG સિલેન્ડર માટે આવી રીતે કરો અરજી, સાથે લઇ જાવ આ ડોક્યૂમેન્ટ

પીએમ મોદીની ઉજ્જવલા યોજના હેઠળ મફતમાં એલપીજી સિલેન્ડર આપવામાં આવી રહ્યા છે. દેશભરમાં અત્યાર સુધી 6 કરોડ લોકોને  એલપીજી સિલેન્ડર આપવામાં આવ્યા છે. જે લોકોએ હજુ સુધી આ યોજનાનો લાભ ઊઠાવ્યો નથી


Recent Story

Popular Story