SBI આપી રહ્યુ છે 5 લાખ રૂપિયા જીતવાનો ચાન્સ, આ રીતે કરો Apply

સ્ટેટ બેંક ઑઇ ઇન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકો માટે નવી હેકાથોનનું આયોજન કર્યુ છે. જેના હેઠળ ગ્રાહકોને 5 લાખ રૂપિયા સુધી ઇનામ આપવામાં આવશે અને તે પણ રોકડ સ્વરૂપે અપાશે. આવો જાણીએ

આ ત્રણ મોટી બૅંકોનું થશે મર્જર, 16.5 લાખ કરોડ સાથે બનશે સૌથી મોટી બીજી

SBI અને બેંક ઑફ બરોડામાં અન્ય બેંકોના મર્જર કર્યા પછી સરકાર ટૂંક સમયમાં જ વધારે ત્રણ  બેંકોનું મર્જર થવા જઇ રહ્યુ છે, જેની જાહેરાત કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી અમેરિકાથી પરત આવીને કરી શકે છે. આ બેંકોનું મર્જર થયા પછી દેશની બીજી સૌથી મોટી બેંક બની જશે. આ ત્રણ બેં

કૃષિપ્રધાને કહ્યું આ તારીખ સુધી ખેડૂતોને કોઈ પણ ભોગે મળી જશે પ્રથમ હપ્

કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંહે કહ્યુ કે, PM-કિસાન યોજનાના હેઠળ ખેડૂતોને કેન્દ્ર સરકારની તરફથી મળનારી વાર્ષિક 6000 રૂપિયાની સહાયતા રકમનો પહેલો હપ્તો 31 માર્ચ સુધી મળી જશે. કૃષિ મંત્રીએ  એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, કોઇ રાજ્ય પોતાની તરફથી અલગ રકમ આપવા ઇચ્છે તો તેઓ આપવા માટે સ્વતંત્ર છે

લગ્ન કરો અને ફ્રી માં મેળવો 1 તોલો સોનું, સરકારની મહિલાઓને ભેટ

અસમમાં હવે લગ્ન કરનારી યુવતીઓને રાજ્ય સરકાર ફ્રી માં એક તોલો સોનું આપશે. અસમ સરકારે બુધવારે પોતાના બજેટમાં આ પ્રસ્તાવ કર્યો છે. રાજ્યના નાણા મંત્રી હેમંત બિસ્વા શર્માએ બજેટ રજૂ કરતાં કહ્યું કે રાજ્યમાં લગ્નના સમયે સોનું આપવાનો રિવાજ સામેલ છે, એટલા માટે સરકાર તમામ સમુદાયોની દુલ્હનોને એક તોલુ સોન

RBIએ કર્યો વ્યાજદરમાં ઘટાડો, ખેડૂતોના હિતમાં લીધો મહત્વનો નિર્ણય

આરબીઆઇની આજે મળેલી મોનેટરીંગ બેઠકમાં વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય કર્યો છે. આરબીઆઇએ રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. વ્યાજદરમાં ઘટાડો થવાના કારણે હોમ લોનના ઇએમઆઇમાં રાહત મળે તેવી સંભાવન

ફેબ્રુઆરી બાદ બંધ થઇ શકે છે 1 લાખથી વધારે ATM, લેણદેણ થશે મોંઘી

1 માર્ચથી દેશભરમાં અડધાથી વધારે એટીએમ બંધ થઇ શકે છે. આવો દાવ દેશભરમાં તમામ બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમને સંચાલિતક કરનાર સંસ્થા કેટમીએ કર્યો છે. કેટમીએ આ સ્થિતિથી બહાર આવવા માટે સરકાર અને ભારતીય ર

24 કલાકમાં મળવા લાગશે IT રિફંડ, જુઓ ક્યારથી થશે શરૂ

ન્યૂ દિલ્હીઃ કરદાતાઓને 24 કલાકની અંદર જ રિફંડ આપવા માટે મહેસૂલ વિભાગ બે વર્ષની અંદર એક તંત્ર બનાવશે. તંત્ર એ સુનિશ્ચિત કરશે કે તમામ રિટર્નોની તપાસ-પડતાલ 24 કલાકની અંદર જ થઇ જાય અ

દરેક બ્લૅડની વચ્ચેની ડિઝાઈન શા માટે એકસરખી જ હોય છે? જાણો રસપ્રદ કારણ

શેવિંગ અથવા હેર કટિંગ દરમિયાન ક્યારેકને ક્યારેક બ્લેડ જરૂરથી જોઇ હશે. માર્કેટમાં એવી ઘણી કંપનીઓ છે જે બ્લેડ બનાવે છે. પરંતુ આ બધા વચ્ચે એક ખાસ વાત એ છે કે બ્લેડની વચ્ચેની ડિઝાઇન એક જેવી જ હોય છે.

આજથી RBIના ગવર્નરની અધ્યક્ષતામાં ત્રણ દિવસીય મોનેટરી પોલિસીની બેઠક

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ફુગાવામાં નરમાઈને જોઇ આ સપ્તાહના અંતે મોનેટરી પોલિસીની બેઠકમાં નીતિગત વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરી શકે છે.

આરબીઆઇના ગવર્નરની અધ્યક્ષતામાં છ સભ્યોની મોનેટ

પેન્શનધારકોને સરકારની મોટી ભેટ, જો આપની માસિક સેલરી છે 15 હજાર કે તેથી વધુ તો...

કેન્દ્ર સરકાર હવે એક મોટી રાહત આપવા જઇ રહેલ છે. બજેટમાં રજૂ કરવામાં આવેલ મેગા પેન્શન યોજનાનાં ધારકોને સરકાર વધુ લચીલા બનાવવા જઇ રહેલ છે. નાણાંમંત્રી પીયૂષ ગોયલે 1 ફેબ્રુઆરીનાં રોજ પ્રધાનમંત્રી શ્

પોસ્ટ ઑફિસની આ સ્કીમમાં કરો રોકાણ, બેંક FDથી જલ્દી મળશે બમણા રૂપિયા

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું રોકાણ ટૂંક સમયમાં બમણું થઈ જાય, એવામાં લોકો ઓછા સમયમાં પૈસા ઝડપથી બમણા થઇ જાય તેવા વિકલ્પને પસંદ કરે છે અને સાથે તેમ પણ ઈચ્છે છે કે, તેમના રોકાણ પર કોઈ જોખમ ના રહે.

મોદી સરકાર 8 ફેબ્રુઆરી સુધી સસ્તામાં સોનું ખરીદવાની આપી રહી છે તક

સરકાર તમને સસ્તામાં સોનું ખરીદવાનો મૌકો આપી રહી છે. સરકારની ગોલ્ડ બોન્ડ સ્કીમ ફરી શરૂ થવાની છે. ખાસ વાત એવી છે કે, સરકાર તમને આ ખરીદેલા ગોલ્ડ પર વ્યાજ આપશે. સરકારે રિઝર્વ બેંકની સાથે સલાહ લીધા પછ


Recent Story

Popular Story