RBIના નવા ગવર્નર બન્યા શક્તિકાંત દાસ, ઉર્જીત પટેલે ગઇકાલે આપ્યું હતું રાજીનામું

નવી દિલ્હીઃ ઉર્જિત પટેલના રાજીનામું બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને નવા ગવર્નર મળી ગયા છે. નાણા આયોગના સભ્ય શક્તિકાંત દાસને આરબીઆઇના નવા ચીફ બનાવવામાં આવ્યા છે.

કેન્દ્ર કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ, 36 લાખ લોકોને થશે ફાયદો

કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં પોતાના યોગદાન 10%થી વધારીને 14% કરવાનો નિર્ણય કર્યો છે. જે  આગામી વિત્ત વર્ષ (2019-20)થી લાગૂ થયા પછી કર્મચારીઓ માટે ન્યૂનતમ યોગદાન 10% જ રહેશે. વિત્ત મંત્રી  અરૂણ જેટલીએ સોમવારે આ અંગેની જાણકારી આપી હતી. આ નિર્ણયથી 36 લાખ કર્મચારીઓને ફાયદો થ

રૂઝાનો અને ઉર્જિત પટેલના રાજીનામાની અસર શેરબજાર પર, Sensexમાં 500 પોઈન

વર્ષ 2019માં થનારી લોકસભાન ચૂંટણી પહેલાં સત્તામાં સેમીફાઈનલ માનવામાં આવતી પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આજે આવવાની શરૂઆત થઈ ગઈ છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમના પરિણામના શરૂઆતના રુઝાનની શેરબજાર પર અસર જોવા મળી છે. આ પહેલાં સોમવારે સાંજે આરબીઆઈ ગર્વનર ઉર્જિત પટેલના રાજીના

નવું વર્ષ આવતા પહેલાં જ મોદી સરકારની કર્મચારીઓને ગિફ્ટ, પેન્શન સ્કીમમા

મોદી સરકારે દેશભરનાં કરોડો સરકારી કર્મચારીઓને મોટી ગિફ્ટ આપી છે. હકીકતમાં સરકાર નેશનલ પેન્શન સ્કિમ (NPS)માં પોતાનું યોગદાન વધારવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ સોમવારનાં રોજ સ્કીમમાં ફેરફારોની જાહેરાત કરી. NPSમાં યોગદાન ચાર ટકા વધ્યું:

સિનિયર સિટીઝનને મોટી ગિફ્ટ, 50 હજાર સુધીની વ્યાજની આવક પર નહીં લાગે ટેક્સ

આયકર વિભાગે વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન)ને મોટી ગિફ્ટ આપી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ કહ્યું કે, વરિષ્ઠ નાગરિકોને વ્યાજથી થનારી રૂપિયા 50 હજારથી ઓછી આવક સુધી ટેક્સ ના કાપી શકાય

ભારતમાં ફરી આવી શકે છે આર્થિક મંદી, દેશ તૈયાર રહેઃ અરવિંદ સુબ્રમણ્યન

ન્યૂ દિલ્હીઃ દેશનાં પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને ચેતવણી આપતા જણાવ્યું કે, કૃષિ અને નાણાંકીય વ્યવસ્થાનાં દબાવમાં હોવાંથી ભારતીય અર્થવ્યવસ્થા કેટલાંક સમય માટે મંદી

ચૂંટણી પરિણામ પહેલા શેરબજારમાં કડાકો, સેન્સેક્સ-નિફ્ટીમાં જોવા મળ્યો ઘટાડો

મંગળવારે આવનાર 5 રાજ્યોના વિધાનસભાના પરિણામ પહેલા શેરબજારમાં કડાકો જોવા મળ્યો. સપ્તાહના પ્રારંભના દિવસે સેન્સેક્સમાં 560 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 560 પોઇન્ટના ઘટાડા સાથે 35,113.03 પર

ફાટેલી નોટો બદલવી હવે બિલકુલ આસાન, જાણો RBIનાં નવા રૂલ્સ વિશે

હવે આપ 200 અને 2000 રૂપિયાની ગંદી અને ફાટેલી નોટોને પણ સરળતાથી બદલી શકશો. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ કપાયેલ-ફટાયેલ અથવા તો ગંદી નોટોને બદલવા માટે નોટ રિફન્ડ રૂલ્સ 2009માં ફેરફાર કરી દીધો છે. હવે આ

ખોટા ખાતમાં ટ્રાન્સફર થઇ ગયા છે પૈસા? ટેન્શન ફ્રી થઇને આ રીતે મેળવો પાછા

ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતી વખતે ભૂલ થવાની શક્યતા રહેલી છે. ખોટી માહિતીને કારણે ઘણી વખત ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ શકે છે. જાણકારી ન હોવાને કારણે

ચૂંટણી પરિણામ બાદ સરકાર વધારી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવ એક વખત ફરીથી વધી શકે છે. કાચા તેલના ભાવમાં વધારો થવાના કારણે બુધવારે સરકાર એક્સાઇઝ ડ્યૂટી વધારવાની જાહેરાત કરી શકે છે. જો એક્સાઇઝ ડ્યૂટી વધે છે તો પેટ્રોલના ભાવમાં 2 રૂપિયા

રૂ. 1000ના રોકાણથી મેળવો 34 લાખનું રિટર્ન, 60 વર્ષ પછી દર મહિને પેન્શન પણ મળશે

શનલ પેન્શન સિસ્ટમ (NPS) એક એવી સ્કીમ છે જેમા થોડું ઇન્વેસ્ટ કરી ભવિષ્યને સેફ બનાવી શકાય છે. સાથે જ તેમા ટેક્સ બેનીફિટ પણ મળે છે. આ સ્કીમને 18થી 60 વર્ષની ઉંમરવાળો કોઇપણ વ્યક્તિ લઇ શકે છે. સ્કીમમા

200 અને 2000 રૂપિયાની નોટ પર RBI એ લીધો આ નિર્ણય

તમે 200 અને 2000 રૂપિયાની ગંદી અને ફાટેલી નોટો સરળતાથી બદલી શકો છો. રિઝર્વ બેંકે ફાટેલી-કાપેલી અને ગંદી નોટ બદલાવવાના     RBI રુલ્સ 2009માં ફેરફાર કરી દીધો છે. હવે તમે 1,2,5,10,20,


Recent Story

Popular Story