ઘર ખરીદનારાઓ માટે આવી ખુશ ખબર, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

GST કાઉન્સિલની 34મી બેઠકમાં ઘર ખરીદદારને મોટી ભેટ મળી છે. સૂત્રો પ્રમાણે GST કાઉન્સિલની બેઠકમાં 1 એપ્રિલથી અંડર કન્ટ્રક્શન રિયલ્ટી પ્રોજેક્ટ પર 5% GST લાગૂ થશે. નવા રિયલ પ્રોજ

હજુ પણ અનિલ અંબાણીને માથે છે આટલું દેવું? આંકડો ચોંકાવનારો

મોટા ભાઇની મદદથી અનિલ અંબાણી 462 કરોડ રૂપિયાનું દેવું ચૂકવીને ધરપકડથી તો બચી ગયાં. પરંતુ હકીકત તો એ છે કે આગળ હજી પણ તેઓની મુશ્કેલી સરળતાથી ઓછું થવાની નથી. ગયાં નાણાંકીય વર્ષનાં અંતે એટલે કે માર્ચ, 2018 સુધી અનિલ ધીરૂભાઇ અંબાણી સમૂહ (ADAG)ની ઉપર કુલ દેવું 1,03,158 કરોડ રૂપિયાનું હતું અને આની પર

મુકેશ અંબાણીએ કરી મદદ, અનિલ અંબાણીએ એરિકસન કંપનીને ચૂકવ્યાં 550 કરોડ

અંતમાં મુસીબતના સમયમાં ભાઇએ જ ભાઇની મદદ કરી. દેવામાં ડુબેલી રિલાયન્સ કોમ્યુનિકેશને એરિક્સનને 550 કરોડ રૂપિયાની ચૂકવણી વ્યાજ સહિત કરી દીધી છે. જેથી સુપ્રીમ કોર્ટ દ્વારા અવગણનાના આરોપમાં અનિલ અંબાણી જેલમાં જતા બચી ગયા છે. જો કે આ મુશ્કેલીના સમયમાં અનિલ અંબાણીને મુકેશ અંબાણી અને તેમના ભાભીએ મદદ કર

જલ્દી મોંઘા થઇ શકે છે AC-ફ્રિઝ અને વોશિંગ મશીન, સરકાર વધારી શકે છે આ ટ

સરકાર AC-ફ્રિઝ, વોશિંગ મશીન અને માઇક્રોવેવ ઓવનમાં ઉપયોગ થનાર કાચા માલ પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવા જઇ રહી છે. ઇમ્પોર્ટ ડ્યૂટી વધવાથી AC-ફ્રિઝ અને વોશિંગ મશીન મોંઘા થઇ શકે છે. જણાવી દઇએ કે ગત વર્ષે સરકારે 19 લક્ઝરી ઉત્પાદો પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ખૂબ જ વધારો કર્યો હતો. 

19 માર્ચ સુધી પતાવી દો જરૂરી કામ, હોળીમાં આટલા દિવસો સુધી બંધ રહેશે બેંક

જો તમારે બેંક સંબંધી કોઇ પણ ડરૂરી કામ હોય તો એને 19 માર્ચ સુધી કોઇ પણ સંજોગે પૂર્ણ કરી લો નહીં તો 24 માર્ચ બાદ તમારું કામ થશે. કારણ કે 20 થી 24 માર્ચની વચ્ચે ચાર દિવસ બેંક બંધ રહેશે. તમને જણાવી દઇએ કે

અનિલ અંબાણીની વધી શકે છે મુશ્કેલી, પૈસા જમા નહી કરાવા પર થઇ શકે છે ધરપકડ...

સુપ્રીમ કોર્ટે આરકૉમને 453 કરોડ જમા કરાવવા માટે 19 માર્ચ સુધીનો સમય આપ્યો છે અને જો તેઓ જમા નહીં કરાવે તો અનિલ અંબાણીને 3 મહીનાની જેલ પણ થઇ શકે છે. ત્યારે એરિક્સનને પૈસા ચૂકવવા માટે અનિલ અંબાણીએ

માત્ર દોઢ લાખમાં શરૂ કરો સોયા મિલ્કનો બિઝનેસ, દર મહિને થશે મોટી આવક

નેશનલ સ્મૉલ ઇન્ડસ્ટ્રી કૉર્પોરેશને વર્ષ 2018 19ના ઇન્ક્યૂબેશન પ્રોગ્રામમાં સોયા મિલ્ક મેકિંગને પણ સામેલ કર્યું છે. આ પ્રોગ્રામ હેઠળ યુવાઓને સોયા મિલ્ક મેકિંગની સાથે સાથે એનો બિઝનેસ શરૂ કરવા અને મ

ધો. 5માં નાપાસ થયેલા આ વ્યકિતએ ઉભી કરી 2000 કરોડની કંપની, 95 વર્ષની ઉંમરમાં મળ્યો પદ્મ ભૂષણ

એમડીએચ (MDH) મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા. MDH મસાલાનું આખું નામ મહાશિયાં દી હટ્ટી (Mahashian Di Hatti) છે અને તેને ભારતીય ખાદ

માર્ચમાં સોનાની કિંમતમાં થયો રૂ 1500 નો ઘટાડો, આગળ પણ વધુ ઘટી શકે છે ભાવ

સોનાની કિંમતોમાં ઘટાડાનો સિલસિલો આગામી કેટલાક દિવસ ચાલુ રહી શકે છે. સરાફ બજારમાં સોનીની કિંમતો ઘટીને 32,500 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવ સુધી આવવાની આશા લગાવવામાં આવી રહી છે. એક્સપર્ટ્સનું માનવું

રોકડ ઉપાડથી લઇને મોબાઇલ રિચાર્જ સુધી: જાણો SBIના ATM પર મળતા ફાયદાઓ વિશે

સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને દેશભારમાં 50000 ATM ઉપયોગ કરવાની સુવિધા આપે છે. આ ગ્રાહકોને SBI ATMમાંથી મફતમાં રોકડ ઉપાડવાની સુવિધા મળે છે, એવામાં SBIન

14 દિવસ બાકી રહ્યા છે ચેનલ પસંદ કરવા માટે, નહીં તો થઇ જશે આ પ્લાન એક્ટિવેટ

કેબલ અને DTH યુઝર્સને રાહત આપતા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ ચેનલ પસંદગીની સમયમર્યાદા 31 માર્ચ સુધી વધારી દીધી છે. TRAIનું નવું ફ્રેમવર્ક 1 ફેબ્રુઆરીથી લાગુ થયું છે તેમ છતાં ટીવ

ગ્રાહકોના ખિસ્સા થશે ખાલી, એપ્રિલથી વધી શકે છે PNG-CNGની કિંમત

તમારા ઘરના બજેટમાં વધારો થશે તેની તૈયારી કરી લો. એપ્રિલથી પ્રાકૃતિક ગેસની કિંમતો 18% સુધી વધી શકે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે, જેનાથી દેશમાં પાઇપથી આવતા રસોઈ (PNG) અને CNGની કિંમતોમાં વધાર


Recent Story

Popular Story